ETV Bharat / state

કોંગ્રેસનો પંડોળી બેઠક પર અનોખો પ્રચાર - Anandan News

કોરોના મહામારીના કારણે સામાન્ય પ્રજાથી લઈ દેશમાં ખ્યાતિ ધરાવતા લોકો સુધી આ મહામારીએ પોતાનો પ્રકોપ વર્ષાવ્યો છે. કોરોના મહામારી વકરે નહીં તે સાથેના સંદેશ સાથે આણંદના પેટલાદ તાલુકાના પંડોળી બેઠક પર દેશની સહુથી જૂની કહી શકાય. તેવી રાજકીય પાર્ટીએ પ્રચાર કર્યો હતો.

આણંદ
આણંદ
author img

By

Published : Feb 23, 2021, 7:42 PM IST

  • સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પૂર્વે રાજકીય પક્ષો સક્રિય બન્યા
  • ફેલાતા કોરોના મહામારી વચ્ચે,લોકોને કર્યા જાગૃત
  • માસ્ક અને સોશિયલ ડિસ્ટનસિંગ માટે કાર્ય જાગૃત

આણંદઃ દેશમાં છેલ્લા અગિયાર માસથી કોરોના મહામારીના કારણે સામાન્ય પ્રજાથી લઈ દેશમાં ખ્યાતિ ધરાવતા લોકો સુધી આ મહામારીએ પોતાનો પ્રકોપ વર્ષાવ્યો છે. તેવામાં આવી રહેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ આ જીવલેણ કોરોના મહામારી વકરે નહીં તે સાથેના સંદેશ સાથે આણંદના પેટલાદ તાલુકાના પંડોળી બેઠક પર દેશની સહુથી જૂની કહી શકાય. તેવી રાજકીય પાર્ટીએ પ્રચાર કર્યો હતો.

આણંદ

સ્વ માધવસિંહ સોલંકીને શ્રદ્ધાંજલિ અપાઇ

આણંદ જિલ્લા પંચાયતની પંડોળી બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર વિજ્ઞાત્રી બેન પટેલે અનોખો પ્રચાર કર્યો હતો, તેમના દ્વારા પંડોળી મત વિસ્તારમાં આંતરિક વિસ્તારોમાં રહેતા નાગરિકોને કોરોના મહામારી સામે લડવા જરૂરી તેવી સૂચનાઓ સાથે કોંગ્રેસનો પ્રચાર કર્યો હતો, ત્યારે ભેગા થતા લોકોમાં કોરોના માટે જાગૃતતા આવે તેવા પ્રયત્નો કર્યા હતા. સાથે જ તેમને ચરોતરને કર્મભૂમિ બનાવનારા માધવસિંહ સોલંકીના શિક્ષણ માટે કરેલા પ્રયત્નો અને મધ્યાન ભોજન યોજનાને પણ યાદ કરી સ્વ માધવસિંહ સોલંકીને શ્રદ્ધાંજલિ આપાઇ હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.