ETV Bharat / state

આણંદમાં લવ જેહાદને લઇ રાજ્યમાં કાયદો બનાવવા ઉઠી માંગ - news in anand

રાજયમાં વધી રહેલ લવ જેહાદના કિસ્સાઓને ધ્યાનમાં લઇ આણંદ જિલ્લામાં હિન્દુ યુવા વાહિની દ્વારા આણંદ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં હિન્દુ યુવા વાહિની દ્વારા રાજ્ય સરકાર દ્વારા લવ જેહાદને લઇ યોગ્ય કાયદો બનાવવામાં આવે અને આ પ્રકારની પ્રવૃત્તિઓ કરતા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તે પ્રમાણેના રાજ્યમાં નવા કાયદા બનાવવા માટે રજૂઆત કરવામાં આવી હતી.

Love Jihad
લવ જેહાદ
author img

By

Published : Dec 5, 2020, 3:47 PM IST

  • લવજેહાદ અંગે કાયદો બનાવવા આણંદમાં ઉઠી માંગ
  • હિન્દુ યુવા વાહિની દ્વારા રાજ્ય સરકાર સમક્ષ રજુઆત
  • આણંદ જિલ્લા કલેકટરને આપવામાં આવ્યું આવેદનપત્ર

આણંદ : રાજયમાં વધી રહેલ લવ જેહાદના કિસ્સાઓને ધ્યાનમાં લઇ આણંદ જિલ્લામાં હિન્દુ યુવા વાહિની દ્વારા આણંદ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં હિન્દુ યુવા વાહિની દ્વારા રાજ્ય સરકાર દ્વારા લવ જેહાદને લઇ યોગ્ય કાયદો બનાવવામાં આવે અને આ પ્રકારની પ્રવૃત્તિઓ કરતા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તે પ્રમાણેના રાજ્યમાં નવા કાયદા બનાવવા માટે રજૂઆત કરવામાં આવી હતી.

આણંદમાં લવ જેહાદને લઇ રાજ્યમાં કાયદો બનાવવા ઉઠી માંગ
Love Jihad
લવ જેહાદ મુદ્દે રાજ્યમાં કાયદો બનાવવા ઉઠી માંગ
લવ જેહાદ મુદ્દે રાજ્ય સરકાર યોગ્ય નિર્ણય લઈ નવા કાયદા બનાવવા રજૂઆત

આણંદ જિલ્લામાં આપવામાં આવેલા આવેદનપત્રમાં હિન્દુ યુવા વાહિની દ્વારા સરકારને રજૂઆત કરતાં જણાવવામાં આવ્યું છે કે, સરકાર દ્વારા લવ જેહાદની ગંભીરતાને સમજી યોગ્ય કાયદો ઘડી અન્ય રાજ્યોની જેમ ગુજરાત રાજ્યમાં પણ આ પ્રકારની થતી પ્રવૃત્તિઓને અટકાવવા માટે પ્રયત્નો હાથ ધરવામાં આવે. આ સાથે મોટી સંખ્યામાં એકત્ર થયેલ સંગઠનના પ્રતિનિધિઓ દ્વારા આણંદ જિલ્લા કલેકટરને રૂબરૂ આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી કે, જિલ્લામાં આજ સુધી છેલ્લા બે વર્ષોમાં 275 કરતાં વધુ લવ જેહાદની ઘટનાઓ બની ચુકી છે. જેની નોંધ લઇ વહેલી તકે રાજ્યમાં લવ જેહાદને લગતા કાયદાને અન્ય રાજ્યોની જેમ લાગુ કરી આ પ્રકારના બનાવો પર અંકુશ લાવવા માટે સરકારને રજૂઆત કરવામાં આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.