ETV Bharat / state

સરદાર પટેલની જન્મજયંતિ નિમિતે આણંદના યુવાને અનોખી રીતે આપી પુષ્પાંજલી - કરમસદ થી કેવડિયાની સ્કેટિંગ યાત્રા કરી

આજે 31 ઓક્ટોબર એટલે કે 'રાષ્ટ્રીય એકતા દિવસ'('National Unity Day') ભારત દેશનાં શિલ્પી અને દેશનાં પ્રથમ ગૃહપ્રધાન તેવા આણંદ જિલ્લાના કરમસદના વતની સરદાર વલ્લભભાઈ પટેલની આજે જન્મજયંતિ(Sardar Vallabhbhai Patel was born today)છે. આજે સમગ્ર દેશ તેમની 146મી જન્મજયંતિ(146th birth anniversary)ની ઉજવણી કરી રહ્યું છે. ત્યારે અવસરે આણંદનો એક યુવાને સરદાર પટેલના ગામ કરમસદ થી કેવડિયા સુધીની 138 કિલોમીટર જેટલી લાંબી સ્કેટિંગ યાત્રા કરી હતી અને વિરાટ વ્યક્તિત્વ ધરાવતા સરદાર પટેલને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

સરદાર પટેલની જન્મજયંતિ નિમિતે આણંદના યુવાને અનોખી રીતે આપી પુષ્પાંજલી

author img

By

Published : Oct 31, 2021, 4:06 PM IST

  • 31 ઓક્ટોબર રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે કર્યું સ્કેટિંગ યાત્રાનું આયોજન
  • કરમસદ થી કેવડિયાની 138 કિલોમીટર જેટલી સ્કેટિંગ યાત્રા કરી
  • આણંદના યુવાનની સરદારને અનોખી રીતે અપાઇ પુષ્પાંજલિ

આણંદ : આણંદનો રહેવાસી, 20 વર્ષીય અગસ્થય વાળંદ જેને પહેલે થી સ્કેટિંગમાં રુચિ છે. જે આજે 31 ઓક્ટોબર 2021 ના દિવસે સરદાર પટેલના જન્મ દિવસે(Sardar Vallabhbhai Patel was born today) કરમસદ ખાતે થી સ્ટેચ્યુ ઓફ યુનિટી(Karamsad to Statue of Unity)ની અંદાજે 138 કિલોમીટર જેટલી સ્કેટિંગ યાત્રા પૂર્ણ કરી હતી અને સરદાર પટેલને પુષ્પાંજલિ અર્પણ કરી છે. આ પ્રકારે સ્કેટિંગ યાત્રા કરી તેમના જન્મદિવસ નિમિતે સરદાર પટેલને પુષ્પાંજલિ આપવામાં આવતી હોય તેવી આ પ્રથમ ઘટના છે.

સરદાર પટેલની જન્મજયંતિ નિમિતે આણંદના યુવાને અનોખી રીતે આપી પુષ્પાંજલી

8 થી 10 કલાકની સ્કેટિંગ યાત્રા કરાઇ

અગસ્ત્યના જણાવ્યું હતું કે, તે સરદાર પટેલના કાર્યો થી પ્રભાવિત થયેલ છે અને તેને આ કાર્ય કરી સરદાર પટેલને જન્મદિવસની પુષ્પાંજલી આપવાનો વિચાર આવતા તે આજે કરમસદ થી કેવડિયા સુધીની આ સ્કેટિંગ યાત્રાનો પ્રારંભ કરવામાં આવી હતો. તે પહેલાં પણ આણંદ થી વડોદરા સુધીનો સ્કેટિંગ પ્રવાસ કરી ચુક્યો છે ત્યારે આજે એક અલગ જ ઉત્સાહ સાથે આ વિશેષ યાત્રા નો પ્રારંભ કરી 8 થી 10 કલાકની સ્કેટિંગ યાત્રા કરી તે સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચ્યો હતો.

આ પણ વાંચો : સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતેના કાર્યક્મ બાદ અમિત શાહ અચાનક પહોંચ્યા જંગલ સફારી પાર્ક, જૂઓ પછી શું થયું

આ પણ વાંચો : એક મતથી જીત મેળવી સરદારે કરી રાજકીય કારકિર્દીની શરૂઆત

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.