ETV Bharat / state

આણંદ જિલ્લાના જનસેવા કેન્દ્રો 12 એપ્રિલના રોજ બંધ રહેશે - આણંદમાં કોરોનાનું સંક્રમણ

આણંદ જિલ્લાની મામલતદાર કચેરીઓમાં આવેલા જન સેવા કેન્દ્રો ખાતે વિવિધ પ્રકારના દાખલા સંબંધિત કામગીરી માટે ખૂબ જ મોટાપ્રમાણમાં ભીડ એકત્રિત થઇ રહી છે. જેના કારણે કોરોના સંક્રમણનો ભય ફેલાઇ રહ્યો છે. વાયરસને ફેલાતો અટકાવવા માટે તકેદારીના ભાગરૂપે જિલ્લાના તમામ જનસેવા કેન્દ્રો તા.12/04/2021ના રોજ બંધ રાખવામાં આવશે.

Public service center
Public service center
author img

By

Published : Apr 10, 2021, 5:46 PM IST

  • જિલ્લાના જનસેવા કેન્દ્રો 12 એપ્રિલના રોજ બંધ રાખવામાં આવશે
  • કોરોનાનું વધતું સંક્રમણ અટકાવવા લેવાયો નિર્ણય
  • મામલતદાર ઓફિસ કલેક્ટર ઓફિસ ખાતે જનસેવા કેન્દ્ર રહેશે બંધ

આણંદઃ સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગાંધીનગર દ્વારા કોરોનાને ફેલાતો અટકાવવા માટે વિવિધ માર્ગદર્શિકા મુજબ સમગ્ર આણંદ જિલ્લામાં અને શહેરમાં કેસોની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે. જેને લઇને વાઇરસનું સંક્રમણ અટકાવવા લોકોની ભીડ એકત્રિત ન થાય તેમજ સોશિયલ ડિસ્ટન્સનું પાલન થાય તે માટે તંત્ર દ્વારા અનેકવિધ પગલા લેવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચોઃ એપ્રિલ મહિનાના 8 દિવસમાં 164 દર્દી થયા કોરોના સંક્રમિત

  • જનસેવા કેન્દ્રો એક દિવસ બંધ રહેશે

આણંદ જિલ્લાની મામલતદાર કચેરીઓમાં આવેલા જનસેવા કેન્દ્રો ખાતે વિવિધ પ્રકારના દાખલા સંબંધિત કામગીરી માટે ખૂબજ મોટા પ્રમાણમાં માણસો એકત્રિત થયા હતા. જેના કારણે કોરોનાનું સંક્રમણ વધી જવાની શક્યતાઓ જોવા મળી રહી છે. કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે તકેદારીના ભાગરૂપે તમામ જનસેવા કેન્દ્રો તારીખ 12/04/2021ના રોજ બંધ રાખવામાં આવશે. જેની જાણ વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.