ETV Bharat / state

આણંદમાં CAA તથા NRCના વિરોધમાં 'ભારત બંધ'ને મિશ્ર પ્રતિસાદ - ભારત બંધને સમર્થન

CAA અને NRCના વિરોધમાં બુધવારના રોજ ભારત બંધની જાહેરાત કરવામાં આવી હતી. જેને આણંદ જિલ્લામાં મિશ્ર પ્રતિસાદ મળ્યો છે. મોટા ભાગના મુસ્લીમ બિરાદરો દ્વારા વેપાર ધંધા બંધ રાખી ભારત બંધને સમર્થન આપવામાં આવ્યું હતું.

mixed-response-in-anand-district-to-bhatar-bandh-against-caa-and-nrc
CAA તથા NRCના વિરોધમાં 'ભારત બંધ': આણંદમાં મિશ્ર પ્રતિસાદ
author img

By

Published : Jan 29, 2020, 6:42 PM IST

આણંદઃ ભારત બંધને આણંદ જિલ્લામાં મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. આણંદમાં માત્ર મુસ્લીમ વિસ્તારોમાં મુસ્લીમ વેપારીઓ દ્વારા તેમના વેપાર-ધંધા બંધ રાખી ભારત બંધને સમર્થન આપ્યું હતું. આ સાથે સાથે મુસ્લીમ સમાજ દ્વારા સામૂહિક દુઆ કરવામાં આવી હતી.

CAA તથા NRCના વિરોધમાં 'ભારત બંધ': આણંદમાં મિશ્ર પ્રતિસાદ

મુસ્લીમ બિરાદરો દ્વારા તેમના વ્યવસાય બંધ રાખી શાંતિપૂર્ણ રીતે વિરોધ કરી CAA તથા NRC કાયદામાં સરકાર દ્વારા પુનઃવિચારણા કરવા માટે અપીલ કરવામાં આવી હતી. આણંદ જિલ્લાના બોરસદ, આકલાવ, તારાપુર, ઉમરેઠ, ખંભાત, સોજીત્રા વગેરે શહેરનાં મુસ્લીમ બિરાદરો દ્વારા ભારત બંધને સમર્થન આપવામાં આવ્યું હતું. આ સિવાય અન્ય સ્થળો પર વેપારીઓ દ્વારા તેમના વ્યવસાય રાબેતા મુજબ ચાલુ રાખવામાં આવ્યા હતા. મુસ્લીમ વિસ્તારને છોડી અન્ય વિસ્તારોમાં બંધની કોઈ જ પ્રકારની અસર જોવા મળી ન હતી.

mixed-response-in-anand-district-to-bhatar-bandh-against-caa-and-nrc
CAA તથા NRCના વિરોધમાં 'ભારત બંધ': આણંદમાં મિશ્ર પ્રતિસાદ

આણંદ શહેરમાં સલામતીના ભાગરૂપે અમુક વિસ્તારોમાં પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. સદભાગ્યે કોઈપણ સ્થળે અનિચ્છનીય બનાવ બનવા પામ્યો ન હતો.

Intro:caa અને nrc ના વિરોધમાં ભારત બંધ ની જાહેરાત કરવામાં આવી હતી જેને આણંદ જિલ્લામાં મિશ્ર પ્રતિસાદ મળવા પામ્યો છે મોટા ભાગના મુસ્લિમ બિરાદરો દ્વારા વેપાર ધંધા બંધ રાખી ભારત બંધને સમર્થન આપ્યું હતું

Body:ભારત બંધને આણંદ જિલ્લામાં મિશ્ર પ્રતિસાદ મળવા પામ્યો છે આણંદમાં માત્ર મુસ્લિમ વિસ્તારોમાં મુસ્લિમ વેપારીઓ દ્વારા તેમના વેપાર-વ્યવસાય ને બંધ રાખી ભારત બંધ ને સમર્થન આપ્યું હતું સાથે સાથે મુસ્લિમ સમાજ દ્વારા સામૂહિક દુઆ ગુજરવા માં પણ આવી હતી.

મુસ્લિમ બિરાદરો દ્વારા તેમના વ્યવસાય બંધ રાખી શાંતિપૂર્ણ રીતે વિરોધ કરી caa તથા nrc કાયદા માં સરકાર દ્વારા પુન વિચારણા કરી રાહત આપવા માટેની અપીલ પણ કરવામાં આવી

આણંદ જિલ્લાના મુખ્ય શહેરો જેવાકે બોરસદ આકલાવ, તારાપુર ,ઉમરેઠ ,ખંભાત ,સોજીત્રા વગેરે સ્થળો પર પણ મુસ્લિમ બિરાદરો દ્વારા ભારત બંધને સમર્થન આપવામાં આવ્યું હતું તે સિવાય અન્ય સ્થળો પર વેપારીઓ દ્વારા તેમના વ્યવસાય રાબેતા મુજબ ચાલુ રાખવામાં આવ્યા હતા મુસ્લિમ વિસ્તાર છોડી અન્ય વિસ્તારોમાં બંધનો કોઈ જ પ્રકારની અસર જોવા મળી નથી
આણંદ શહેરમાં સલામતીના ભાગરૂપે અમુક વિસ્તારોમાં પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો પરંતુ કોઈપણ સ્થળે અનિચ્છનીય બનાવ બનવા પામ્યો ન હોવાની પ્રાથમિક માહિતી પ્રાપ્ત થઇ રહી છે.

બાઈટ: એમ.જી ગુજરાતી (લઘુમતી આગેવાન આણંદ)

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.