ETV Bharat / state

આણંદ શહેરમાં બજારો રહ્યા બંધ, કલેક્ટરના જાહેરનામાનો ચુસ્ત અમલ

કોરોના વાઇરસ કે જેને WHO દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવી છે, સમગ્ર દેશમાં તથા રાજ્યમાં દિન-પ્રતિદિન કોરોના વાઇરસની સ્થિતિને ધ્યાને લેતા કોરોના વાઇરસની વધતી સંક્રમણની સમસ્યાને પહોંચી વળવા તેમજ રોગને ફેલાતો અટકાવવા અને તેના પર નિયંત્રણ લાવવા માટે રાજ્ય દ્વારા માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. જેના ભાગરૂપે આણંદ જિલ્લામાં પણ કલેક્ટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જેમાં કલેક્ટર દ્વારા વેપાર વ્યવસાય અને રોજગાર પર 27 એપ્રિલથી આણંદ શહેરના હદ વિસ્તાર માટે જરૂરી નિયંત્રણનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

આણંદ શહેરમાં બજારો રહ્યા બંધ, કલેક્ટરના જાહેરનામાનો ચુસ્ત અમલ
આણંદ શહેરમાં બજારો રહ્યા બંધ, કલેક્ટરના જાહેરનામાનો ચુસ્ત અમલ
author img

By

Published : Apr 29, 2021, 10:28 AM IST

  • જિલ્લા માટે તથા જિલ્લા મથક આણંદ શહેર માટે અલગ-અલગ જાહેરનામું
  • જિલ્લા કલેક્ટરે બહાર પાડી નવી સૂચના
  • મોટાભાગના વેપારીઓએ જાહેરનામાનું કર્યું પાલન

આણંદઃ જિલ્લામાં કોરોના પ્રકોપ પર નિયંત્રણ લાવવા માટે જિલ્લા કલેક્ટર દ્વારા જિલ્લા માટે તથા શહેર માટે અલગ-અલગ જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે. આણંદ શહેરનો રાજ્ય સરકાર દ્વારા 29 શહેરોની રાત્રિ કરફ્યૂની યાદીમાં સમાવેશ થતો હોવાથી જિલ્લા કલેક્ટર દ્વારા 28 એપ્રિલથી 5 મે સુધી આણંદ નગરપાલિકા વિસ્તારને આવરી લેતું એક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જેમાં શહેરી વિસ્તારમાં સંક્રમણ ન વધે અને પરિસ્થિતિ નિયંત્રણમાં રહે તે માટેની જરૂરી સૂચનાઓ જાહેરનામાં પ્રસિદ્ધ કરવામાં આવી છે.

આણંદ શહેરમાં બજારો રહ્યા બંધ, કલેક્ટરના જાહેરનામાનો ચુસ્ત અમલ
આણંદ શહેરમાં બજારો રહ્યા બંધ, કલેક્ટરના જાહેરનામાનો ચુસ્ત અમલ

આ પણ વાંચોઃ કોરોનાને નાથવા વિવિધ એસોસિએશનોએ સ્વયંભૂ લોકડાઉનની જાહેરાત કરી

7 જેટલા મુદ્દે જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે

  • આ સમયગાળા દરમિયાન લગ્ન માટે ખુલ્લા અથવા બંધ સ્થળોએ મહત્તમ 50 વ્યક્તિઓની મંજૂરી રહેશે, લગ્ન માટે ડીજીટલ ગુજરાત પોર્ટલ પર નોંધણીની જોગવાઈ યથાવત રહેશે.
  • અંતિમક્રિયા/ દફનવિધિ માટે મહત્તમ 20 વ્યક્તિઓને જ મંજૂરી આપવામાં આવશે.
  • સમગ્ર આણંદ જિલ્લામાં સરકારી, અર્ધસરકારી, બોર્ડ, કોર્પોરેશન, બેન્ક, ફાઈનાન્સ, ટેક સંબંધિત સેવાઓ, કેસ ટ્રાન્ઝેક્શન સેવાઓ, બેન્કનું એટીએમ /સીડીએમ રીપેર સ્ટોક એક્સચેન્જ બ્રોકર ઇન્સ્યોરન્સ કંપની તથા તમામ પ્રકારની ખાનગી ઓફિસમાં કર્મચારીઓની હાજરીની સંખ્યા 50 ટકા સુધી સુનિશ્ચિત કરવાની રહેશે. આવશ્યક સેવાઓને આ જોગવાઈ લાગુ પડશે નહી.
  • સમગ્ર જિલ્લામાં તમામ પ્રકારની રાજકીય, સામાજિક, ધાર્મિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક કાર્યક્રમો, મેળાવડાઓ સદંતર બંધ રહેશે.
  • સમગ્ર જિલ્લામાં પ્રેક્ષકોની ઉપસ્થિતિ વગર સ્પોર્ટ કોમ્પ્લેક્સ, સ્પોર્ટ્સ સ્ટેડિયમ સંકુલમાં પ્રેક્ષકો વગર રમત-ગમત ચાલુ રાખી શકાશે.
  • સમગ્ર જિલ્લાના તમામ ધાર્મિક સ્થળો જાહેર જનતા માટે બંધ રહેશે, ધાર્મિક સ્થાનો ખાતેની દૈનિક પૂજા વિધિ ધાર્મિક સ્થળોના સંચાલકો/ પૂજારીઓ દ્વારા જ કરવાની રહેશે.
  • પબ્લિક બસ ટ્રાન્સપોર્ટ મહત્તમ 50ટકા પેસેન્જરની કેપેસિટી સાથે ચાલુ રહેશે.
  • અન્ય રાજયમાંથી આણંદ જિલ્લામાં પ્રવેશ કરતા પ્રવાસીઓને RT PCR ટેસ્ટ સંબંધમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા આપવામાં આવેલી સૂચનાઓ લાગુ પડશે.
  • તમામે એફએસ કવર માસ્ક અને સોશિયલ ડિસ્ટનસિંગનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
  • આ જાહેરનામું સમગ્ર આણંદ જિલ્લામાં લાગુ પડશે.
  • જાહેરનામુ તારીખ 28 એપ્રિલથી 5 મે સુધી અમલમાં રહેશે.

આણંદ શહેર માટે લાગુ કરાયેલા નવા નિયમોના જાહેરનામાં પર વેપારીઓએ સમર્થન આપ્યું

આણંદ જિલ્લા કલેકટર દ્વારા આણંદ શહેર માટે લાગુ કરાયેલા નવા નિયમોના જાહેરનામાં પર વેપારીઓએ સમર્થન આપ્યું હતું. આણંદના બજારો સુમસામ નજરે પડ્યા હતા. રાજ્ય સરકાર દ્વારા શહેરમાં રાત્રિ કરફ્યૂ લાગુ કરવામાં આવ્યો છે. જેમાં આવશ્યક સેવાઓ ચાલુ રાખવા માટે છૂટછાટ આપવામાં આવી હતી. કલેક્ટર દ્વારા જાહેર કરાયેલા નવા જાહેરનામાં મુજબ તારીખ 28 એપ્રિલથી 5 મે 24:00 કલાક સુધી સમગ્ર સમયગાળા દરમિયાન આણંદ શહેરમાં અમુક ચોક્કસ નિયમો નિયંત્રણ હેઠળ મૂકવામાં આવ્યા છે, આ સમયગાળા દરમિયાન તમામ આર્થિક વ્યાપારિક પ્રવૃત્તિઓ જેવી કે દુકાનો, વાણિજ્ય સંસ્થાઓ, રેસ્ટોરન્ટ, તમામ લારી-ગલ્લાઓ, શોપિંગ, કોમ્પ્લેક્ષ, ગુજરી ,બજાર, હાર્ટ, શૈક્ષણિક સંસ્થા, કોચીંગ સેન્ટરો, સિનેમાગૃહો, ઓડિટોરિયમ, એસેમ્બલી, હોલ, વોટર પાર્ક, જાહેર બાગ બગીચા, મનોરંજનના સ્થળો, સલૂન, બ્યુટીપાર્લર, સ્વીમીંગ પુલ,સ્પા, ઉપરાંત તમામ પ્રકારના મોલ અને કોમર્શિયલ કોમ્પલેક્ષ બંધ રાખવા માટે સૂચન કર્યા છે.

આ પણ વાંચોઃ ડાંગ જિલ્લામાં સ્વૈચ્છિક લોકડાઉનને અભૂતપૂર્વ પ્રતિસાદ

તમામ માર્કેટિંગ યાર્ડ બંધ રહેશે

તમામ માર્કેટિંગ યાર્ડ બંધ રહેશે, એપીએમસીમાં શાકભાજી અને ફળફળાદીનું ખરીદ વેચાણ ચાલુ રહેશે. જે દરમિયાન કોરોના સંબંધિત માર્ગદર્શિકાની સૂચનાનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. આ સમયગાળા દરમિયાન લગ્ન માટે ખુલ્લા અથવા બંધ સ્થળોએ મહત્તમ 50 વ્યક્તિઓને મંજૂરી રહેશે. લગ્ન માટે ડીજીટલ ગુજરાત પોર્ટલ પર નોંધણી કરવી તે જોગવાઈ યથાવત રહેશે, અંતિમ ક્રિયા દફનવિધિ માટે ફક્ત 20 વ્યક્તિઓને જ મંજૂરી આપવામાં આવી છે તથા સરકારી અર્ધસરકારી બોર્ડ કોર્પોરેશન બેન્ક જેવી ખાનગી ઓફિસોમાં 50 ટકા સુધીના સુનિશ્ચિત સ્ટાફ સાથે, અને આવશ્યક સેવાઓને ચાલુ રાખવી એવા સૂચનો કરાયા છે, સાથે તમામ પ્રકારના રાજકીય સામાજિક ધાર્મિક સાંસ્કૃતિક શૈક્ષણિક કાર્યક્રમો મેળવવા સદંતર બંધ રહેશે, પ્રેક્ષકોને ઉપસ્થિતિ વગર રમતગમત ચાલુ રાખી શકાશે.તમામ ધાર્મિક સ્થળ જાહેર જનતા માટે બંધ રાખવા અને દૈનિક પૂજાવિધિ માટે સંચાલકો અથવા પૂજારીઓ દ્વારા જ કરવામાં આવશે. પબ્લિક બસ ટ્રાન્સપોર્ટમાં મહત્તમ 50 ટકા પેસેન્જરોને અનુમતિ આપવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.