હાલ લોકસભા ચૂંટણીને લઇ દરેક રાજકીય પક્ષો પોતાની પાર્ટીના પ્રચાર પ્રસારમાં વ્યસ્ત જોવા મળે છે. પોતાની પાર્ટીના વિજય માટે ઘણા સંમેલનનું આયોજન કરતા હોય છે.
ત્યારે આણંદમાં ભાજપાના વિજય સંકલ્પ સંમેલનમાં મનસુખ માંડવિયાએ પ્રિયંકા ગાંધી પર આકરા પ્રહાર કરતા કહ્યું કે, ‘દાદીમાં જેવું નાક હોય અને જો સતા મળી જતી હોય તો ચીનમાં ઘરે-ઘરે...’ ખેર છોડો.. તો આપણે જ સાંભળીએ કે મનસુખ માંડવિયાએ પ્રિયંકા પર પ્રહાર કરતા શું કહ્યું..