ETV Bharat / state

આણંદમાં થયું જન આશીર્વાદ યાત્રાનું આયોજન, મનીષા વકીલ રહ્યા ઉપસ્થિત - Anand's latest news

રાજ્યમાં નવા મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના નવા પ્રધાન મંડળમાં નિમણૂક પામેલા પ્રધાનો દ્વારા ઘરે પરત ફરતી વખતે પોતાના વિસ્તારમાં આવતા તાલુકાઓમાં જન આશીર્વાદ યાત્રા (Jan Ashirwad Yatra ) યોજીને ભાજપની વિકાસ ગાથા ગામેગામ પહોંચાડવાનું અભિયાન હાથ ધર્યું છે. આજે 1 ઓક્ટોબરે પ્રધાન મનીષા પટેલ કરમસદ ખાતે આવી પહોંચ્યા હતા. તેઓનું સ્વાગત સાંસદ મિતેશ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ વિપુલ પટેલ, પુર્વ સાંસદ દીલીપ પટેલ, નગરપાલિકાના પ્રમુખ નીલેશ પટેલ, પ્રદેશના રમણ સોલંકી સહિત ભાજપના કાર્યકરો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.

Anand's latest news
Anand's latest news
author img

By

Published : Oct 1, 2021, 8:38 PM IST

  • કરમસદ ખાતેથી જન આશીર્વાદ યાત્રાનો પ્રારંભ
  • આ યાત્રા કરમસદથી વિદ્યાનગર, આણંદ, સામરખા, લીંગડા, ઉમરેઠ, સારસા, વાસદ અને આંકલાવ ખાતે પુર્ણ થઇ
  • રાજય કક્ષાના પ્રધાન મનીષા વકીલ યાત્રામાં જોડાયા

આણંદ: રાજ્યમાં નવા મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના નવા પ્રધાન મંડળમાં નિમણૂક પામેલા પ્રધાનો દ્વારા ઘરે પરત ફરતી વખતે પોતાના વિસ્તારમાં આવતા તાલુકાઓમાં જન આશીર્વાદ યાત્રા (Jan Ashirwad Yatra ) યોજીને ભાજપની વિકાસ ગાથા ગામેગામ પહોંચાડવાનું અભિયાન હાથ ધર્યું છે. તે અભિયાનના ભાગરૂપે વડોદરાના ધારાસભ્ય નવા બનેલા પ્રધાન મનીષા વકીલ આજે 1 ઓક્ટોબરે કરમસદ ખાતે આવી પહોંચ્યા હતા. તેઓનું સ્વાગત સાંસદ મિતેશ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ વિપુલ પટેલ, પુર્વ સાંસદ દીલીપ પટેલ, નગરપાલિકાના પ્રમુખ નીલેશ પટેલ, પ્રદેશના રમણ સોલંકી સહિત ભાજપના કાર્યકરો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.

આણંદમાં થયું જન આશીર્વાદ યાત્રાનું આયોજન, મનીષા વકીલ રહ્યા ઉપસ્થિત

આ પણ વાંચો: ખેડામાં મહેસુલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ યોજી Jan Ashirvad Yatra, કહ્યું- કોંગ્રેસ પાસે આક્ષેપબાજી કર્યા સિવાય કંઈ કામ નથી

જન આશીર્વાદ યાત્રા કરમસદ સરદાર પટેલની કર્મભૂમિથી શરૂ કરાઈ છે તેનો આનંદ છે: મનીષા પટેલ

આ પ્રસંગે મનીષા પટેલે જણાવ્યું હતું કે, જન આશીર્વાદ યાત્રા કરમસદ સરદાર પટેલની કર્મભૂમિથી શરૂ કરાઈ છે તેનો આનંદ છે. સરદાર પટેલની કર્મભૂમિ પર પગ મુકવાથી અનેરો આનંદ મળ્યો છે. જન આશીર્વાદ યાત્રા (Jan Ashirwad Yatra ) દરમિયાન ગામેગામ જનતાનો સીધો સંપર્ક કરી જનતાના આશીર્વાદ લેવામાં આવે છે. પદ મહત્વનું હોતું નથી પરંતુ પદની જવાબદારી નિભાવીને આગામી દોઢ વર્ષ સુધી પ્રજાલક્ષી કાર્યો કરવામાં આવશે. હાલમાં ભાજપ સરકાર દ્વારા જન હીતના કાર્યો માટે મુકવામાં આવેલી વિવિધ યોજનાઓ લોકો સુધી લઈને જઈને લોકોને મળે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવશે. આ જન આશીર્વાદ યાત્રા કરમસદથી કરમસદથી વિદ્યાનગર, આણંદ, સામરખા, ભાલેજ, લીંગડા, ઉમરેઠ, ઓડ, ખંભોળજ, સારસા, વાસદ, આસોદર, આંકલાવ ખાતે જન આશીર્વાદ યાત્રાની પુર્ણાહૂતી થશે.

આ પણ વાંચો: રાજકોટમાં જન આશીર્વાદ યાત્રામાં કેન્દ્રિય પ્રધાન રૂપાલા રહ્યા હાજર, કહ્યું- ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ ચલાવી નહીં લેવાય

  • 30 સપ્ટેમ્બરથી સુરતના ચોર્યાસીમાં જન આશીર્વાદ યાત્રાની (Jan Ashirwad Yatra ) શરૂઆત થઇ ગઈ છે. આ કાર્યક્રમમાં કેન્દ્રીયપ્રધાન નરેશભાઈ પટેલ તથા ધારાસભ્ય ઝંખના પટેલ પણ હાજર રહ્યાં. કોરોનાની ત્રીજા લહેરની આશંકા વચ્ચે કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સ તથા માસ્ક વગર કાર્યકર્તાઓ જોવા મળ્યાં હતાં.
  • પ્રજાના પ્રશ્નોને જાણવા અને ભાજપ સરકારે (BJP Government) કરેલા કાર્યો લોકો સુધી પહોંચાડવા માટે ભારતીય જનતા પાર્ટીએ સમગ્ર રાજ્યમાં જનઆશીર્વાદ યાત્રાનું (Jan Ashirvad Yatra) આયોજન કર્યું છે, જે અંતર્ગત ખેડા જિલ્લામાં પણ મહેસુલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીની (Revenue Minister Rajendra Trivedi) જન આશીર્વાદ યાત્રા (Jan Ashirvad Yatra) યોજાઈ હતી. જ્યારે જિલ્લાના ઠેરઠેર વિસ્તારમાં આ યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. સાથે જ મહેસુલ પ્રધાને કોરોના કાળમાં ભાજપના કાર્યકર્તાઓએ કરેલી કામગીરીને બિરદાવી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.