ETV Bharat / state

ગુજરાતમાં મતદાનનો અનેરો ઉત્સાહ, ક્યાંક દુલ્હન તો ક્યાંક દર્દીએ કર્યું વોટિંગ - election

આણંદ: ત્રીજા તબક્કાના મતદાન માટે ગુજરાતમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. લોકશાહીના પર્વની ઉજવણી માટે આણંદમાં દુલ્હનથી લઇને દર્દીમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.

સ્પોટ ફોટો
author img

By

Published : Apr 23, 2019, 8:23 PM IST

ગુજરાતની 26 લોકસભા બેઠકો પર આજે મતદાન થયું હતું. ગુજરાતના ઉમેદવારો માટે આજનો દિવસ જેટલો મહત્વનો છે, એટલો જ મહત્વનો મતદારો માટે પણ રહ્યો. જેના માટે લગ્ન મંડપથી માંડીને હોસ્પીટલથી લોકો મતદાન માટે મથકો સુધી પહોંચ્યા હતા. આણંદમાં આજે એક અનોખો કિસ્સો જોવા મળ્યો જેમાં ઝાયડસ હોસ્પિટલમાં દાખલ કરાયેલા એક દર્દીએ,, મતદાન કરવાની ઇચ્છા વ્યક્ત કરતાં હોસ્પિટલના સત્તાધીશોએ તેમને સહયોગ આપ્યો હતો. આણંદમાં એક દર્દીની ગઇકાલે જ સર્જરી થઇ હોવા છતાં આજે તેમણે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો.

ગુજરાતમાં મતદાનનો અનેરો ઉત્સાહ, ક્યાંક દુલ્હન તો ક્યાંક દર્દીએ કર્યું વોટિંગ

આ દર્દીને પથરીનો દુખાવો થતા ગઇકાલે તેઓ ઝાયડસ હોસ્પીટલમાં દાખલ થયા હતા અને ગઇકાલે જ હોસ્પીટલના સર્જન ડૉ. પરાગ પટેલે લેપરોસ્કોપીથી તેમની સર્જરી કરી હતી. દર્દી દ્વારા મત આપવાની ઇચ્છા દર્શાવતા હોસ્પીટલ કો -ઓરડીનેટર, નર્સ અને અટેન્ડેન્ટ સાથે ઝાયડસની એમ્બુલસમાં મતદાન કેન્દ્ર પર તેમને પહોંચાડવામાં આવ્યા હતા. ગંભીર સ્થિતિ અને ઊંચું તાપમાન હોવા છતાં પણ દર્દી એ પોતાની પવિત્ર ફરજ નિભાવી હતી, જેમાં તેમનો પૂરો સહયોગ ડોક્ટર અને હોસ્પીટલના અધિકારીઓએ આપ્યો હતો.

એક મતની કેટલી કિંમત છે તેની વાત કરીએ તો ભૂતકાળમાં રાજસ્થાનમાં સી પી જોશી,, એક વોટથી હારી ગયા હતા અને એ વોટ એમનો પોતાનો હતો,જે તેઓ નાખવા ન જઈ શક્યા હતા. વર્ષ 1998માં અટલ બિહારી બાજપાઈ એક વોટથી હારી જતાં સરકાર ગબડી ગઇ હતી. ત્યારે લોકશાહીમાં એક મત કેટલો કિંમતી છે તેનું ઉદાહરણ પુરુ પાડતો કિસ્સો આણંદમાં જોવા મળ્યો છે.

---------- Forwarded message ---------
From: YASHDIP GADHAVI <yashdip.gadhavi@etvbharat.com>
Date: Tue, Apr 23, 2019 at 6:44 PM
Subject: R_GJ_AND_06_23 apri_ bimar dardi dwaramatdan_YASHDIP_GADHAVI
To: Gujarati Desk <gujaratidesk@etvbharat.com>

location: anand/zydus hospital 
date: 23 april 

લોકશાહીનો પર્વ એટલે ચૂંટણી આજે લોકસભાની સામાન્ય ચૂંટણી ના ત્રીજા તબક્કાનું મતદાન વહેલી સવારથી શરૂ થઈ ગયું છે .એક મતદાન ની કેટલી કિંમત છે એ ની વાત કરવામાં આવે તો ભૂતકાળમાં રાજસ્થાનમાં સીપી જોશી એક વોટથી હારી ગયા હતા એ વોટ એમનો પોતાનો હતો ,જે તે નાખવા ન જઈ શક્યા હતા.
 1998 ની અંદર લોકસભા માં અટલબિહારી બાજપાઈ એક વોટ થી હારી જતાં સરકાર ગબડી ગઇ હતી,એટલે લોકશાહીમાં મતદાન નું અનેરુ મહત્વ છે.

 સવારથી સમગ્ર રાજ્યમાં ગ્રામ્ય હોય કે શહેરી કક્ષા હોય મતદારો મતદાન કરવા મતદાન મથક સુધી જઈ રહ્યા છે પરંતુ ઘણા લોકો જે માત્ર સરકારની ટીકા જ કરતા હોય છે તે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવામાં આ જે ઘણા અંશે નિષ્ફળ નીવડતા હોય છે પરંતુ વાત કરીએ આણંદની તો આણંદ માં આજે એક અનોખો કિસ્સો જોવા મળ્યો જેમાં આણંદની ઝાયડસ હોસ્પિટલ માં દાખલ કરાયેલ એક દર્દી પોતાને મતદાન કરવું જ છે.અને હોસ્પિટલ દ્વારા જો સગવડ કરી આપવામાં આવે તો તે મતદાન મથક સુધી જઈ શકે તે માટે હોસ્પિટલના સત્તાધીશો સાથે વાત કરવામાં આવી, હોસ્પિટલના સત્તાધીશો દ્વારા પણ લોકશાહીના પર્વની ઉજવણી માં તેમની હોસ્પિટલ ના દર્દી દ્વારા પણ ઉજવણી કરવામાં આવે અને  સરકાર બનાવવામાં તેમના મત નો ઊપયોગ થઇ શકે જ્યારે એક મહત્ત્વનો મત નાગરિક તરીકે ફરજ અદા કરવા આ દર્દીના વાતને ન્યાય આપીને હોસ્પિટલના સત્તાધીશો દ્વારા દર્દીને એમ્બ્યુલન્સમાં બેસાડી મતદાન કેન્દ્ર સુધી લઈ જવામાં આવ્યા હતા ગંભીર સ્થિતિ અને ઊંચું તાપમાન હોવા છતાં પણ દર્દી દ્વારા મતાધિકારનો ઉપયોગ કરવામાં આવ્યો અને સમાજમાં અને ખાસ કરીને રાજ્યના ચૂંટણી ની અંદર જે લોકો મતદાન નથી કરતા તેમને મતદાન કરવાની પણ એ એક અપીલ કરવામાં આવી અને એક મત કેટલો કિંમતી છે તેનું મહત્વ દર્શાવતું સમાજ માં ઉદાહરણ પુરુ પાડવામાં આવ્યુ.

I’m protected online with Avast Free Antivirus. Get it here — it’s free forever.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.