ETV Bharat / state

મલેશિયામાં ફસાયેલા યુવાનોની આણંદના સાંસદ મિતેશ પટેલે મદદ કરી - ETV Bharat

આણંદઃ એક અઠવાડીયા પહેલા મલેશિયામાં ત્રણ ગુજરાતી યુવાનોને બંધક બનાવ્યા હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ વીડિયોએ સમગ્ર ચરોતરમાં ચકચાર મચાવી દીધી હતી. આ વાતની જાણ આણંદના સાંસદને થતા તેમણે આ યુવાનોની મદદ કરી હતી.

youth trapped in malaysia
author img

By

Published : Aug 11, 2019, 5:24 PM IST

મળતી માહિતી પ્રમાણે, બોરસદ તાલુકાના પીપળી ગામના ત્રણ યુવાન હિમાંશુ, સુનિલ અને પિયુષ મલેશિયામાં એક વર્ષ અગાઉ નોકરી માટે ગયા હતા. જ્યાં આ યુવાનોને બંધક બનાવ્યા હોવાનો વીડિયો વાયરલ થતાં સમગ્ર ચરોતરમાં ચકચાર મચી ગઈ હતી. આ વીડિયોની જાણ આણંદ જિલ્લાના સાંસદ મિતેશ પટેલને થતા તેમણે યુવાનોના પરિવારની રજૂઆતને સાંભળી હતી. ગણતરીના કલાકોમાં જ આ ત્રણેય યુવાનોને મલેશિયામાં ભારતીય દૂતાવાસની ઓફિસમાં શરણ આપાવવામાં મદદ કરી હતી.

મલેશીયામાં ફસાયેલા યુવાનોની આણંદના સાંસદે કરી મદદ

આ ત્રણેય યુવાનોને મલેશિયામાં સુરક્ષિત રાખવામાં આવ્યા છે અને થોડાક દિવસોમાં જરૂરી કાર્યવાહી કરી સ્વદેશ પાછા લાવવાની તજવીજ હાથ ધરાશે. આ બાબતે મિતેશ પટેલે ETV ભારત સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, ભારતીય દૂતાવાસ દ્વારા 7 દિવસની અંદર આ યુવાનોને પરત મોકલી આપવાની માટેની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવશે. જેથી આ યુવાનોના પરિવાર પણ આજે સરકાર દ્વારા મળેલ સહાયને કારણે અતિ આનંદની લાગણી અનુભવી રહ્યા છે.

Intro:અંદાજિત એક સપ્તાહ અગાઉ વાયરલ થયેલ એક વીડીયો એ સમગ્ર ચરોતરમાં ચકચાર મચાવી દીધી હતી બોરસદ તાલુકાના પીપરી ગામ ના ત્રણ યુવાનો વિદેશની ધરા પર મુસીબતમાં મુકાયા હતા જે વીડિયોની જાણ આણંદ ના સાંસદ સભ્યને થતા તેઓ ઘ્વારા પરિવાની મદદ કરવામાં આવી

Body:બોરસદ તાલુકાના પીપળી ગામ ના ત્રણ યુવાનો હિમાંશુ સુનિલ અને પિયુષ જે મલેશિયામાં અંદાજિત એક વર્ષ અગાઉ નોકરી રોજગાર મેળવવાના આશયથી ગયા હતા જ્યાં તેમને બંધક બનાવ્યા હોવાના વીડીયો એ સમગ્ર ચરોતરમાં ચકચાર મચાવી દીધી હતી ત્યારે આણંદ જિલ્લાના ઉત્સાહી સાંસદ દ્વારા પરિવારની રજૂઆતને સાંભળી ગણતરીના કલાકોમાં જ આ ત્રણેય યુવાનોને મલેશિયા દેશ માં ભારતીય દૂતાવાસ ની ઓફિસ ખાતે સરણ અપાવવામાં મદદ કરી હતી વિદેશની ધરતી પર ફસાઈ ગયેલા આ ત્રણ યુવાનોને સાંસદ મિતેશ પટેલ ની રજૂઆત અને સિફારિશ ને ધ્યાને લેતા મલેશિયાની ભારતીય દૂતાવાસ ને કાર્યાલયમાં આ ત્રણેય યુવાનોને સરણ આપવામાં આવી છે જ્યાં આ ત્રણેય યુવાનોને સુરક્ષિત રાખવામાં આવ્યા છે અને થોડાક દિવસોમાં જરૂરી કાર્યવાહી કરી સ્વદેશ પાછા લાવવાની તજવીજ હાથ ધરાશે જે સંદર્ભે મિતેશ પટેલ ની etv ભારત સાથે ખાસ વાતચીત થઈ હતી જેમાં વિશેષ પટેલે જણાવ્યું હતું કે ભારતીય દૂતાવાસ દ્વારા સાત દિવસની અંદર અંદર આ બાળકોને પરત મોકલી આપવા માટે ની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવશે પરિવાર પણ આજે સરકાર દ્વારા મળેલ હરિત સહાયને કારણે અતિ આનંદની લાગણી અનુભવી રહ્યો છે

Conclusion:આણંદ જિલ્લાના સાંસદ મિતેશ પટેલ દ્વારા કરવામાં આવેલ મદદ થકી આજે સમગ્ર ચરોતર અને તોડ્યો યુવાનોના પરિવારના ખૂબ જ આનંદની લાગણી પ્રસરી જવા પામી છે

બાઈટ મિતેષ પટેલ સાંસદસભ્ય આણંદ
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.