ETV Bharat / state

ચૂંટણીના રંગમાં ભંગ પાડતી આણંદ પોલીસ, 5.58 લાખનો પકડ્યો દારૂ - liquor

આણંદ: લોકસભાની ચૂંટણીઓ અગાઉ દારૂની રેલમ છેલ અટકાવવા માટે પોલીસ દ્વારા તકેદારીના પગલા ભરવામાં આવી રહ્યા છે. ત્યારે આણંદની લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે રાજસ્થાનથી લવાતા 5.58 લાખનો વિદેશી દારૂ ભરેલું કન્ટેનર અને પાયલોટિંગ કરતી કાર સાથે 5 શખ્સોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

આરોપી ટોળકી
author img

By

Published : Mar 30, 2019, 10:00 PM IST

તો આ મામલે પોલીસ વિભાગ દ્વારા કન્ટેનરની તપાસ કરતા કન્ટેનરમાંથી પૂંઠાની નીચે સંતાડેલો 5.58 લાખનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. તો આ અંગે પોલીસ દ્વારા પાયલોટિંગ કરતી કાર, કન્ટેનર અને વિદેશી દારૂ સહિત કુલ 16.58 લાખનો મુદ્દામાલ કબ્જે કરી પકડાયેલા 5 શખ્સો વિરૂદ્ધ આણંદ ટાઉન પોલીસ મથકે દારૂબંધી હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

દારૂનો ઝડપતી આણંદ પોલીસ

લોકેશન. આણંદ
તારીખ. 30/3/2019

એન્કર. 
લોકસભાની ચૂંટણીઓમાં દારૂની રેલમ છેલ અટકાવવા માટે પોલીસ દ્વારા તકેદારીના પગલાં ભરવામાં આવી રહ્યા છે ત્યારે આણંદની લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે રાજસ્થાનથી લવાતા 5.58 લાખનો વિદેશી દારૂ ભરેલું કન્ટેનર અને પાયલોટિંગ કરતી કાર સાથે 5 શખ્સોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી

આણંદની લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસને બાતમી મળતાં પીએસઆઈ આર વી વીંછી સહિતના સ્ટાફે આણંદ પાસે હાયવે પર વોચ ગોઠવી આણંદમાં લવાતા વિદેશી દારૂ ભરેલા કન્ટેનરની પાયલોટિંગ કરતા ત્રણ શખ્સોને રાજસ્થાન પાર્સિંગની કાર સાથે ઝડપી પાડી તેમજ કન્ટેનરને કોર્ડન કરી ઝડપી લીધું હતું

 પોલીસે કન્ટેનરની તલાશી લેતા કન્ટેનરમાં પૂંઠાની નીચે સંતાડેલો 5.58 લાખનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો,પોલીસે પાયલોટિંગ કરતી કાર. કન્ટેનર. વિદેશી દારૂ સાથે 16.58 લાખનો મુદ્દામાલ કબ્જે કરી પકડાયેલા 5 શખ્સો વિરુદ્ધ આણંદ ટાઉન પોલીસ મથકે દારૂબંધી હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

બાઈટ. આર વી. વીંછી (પીએસઆઈ)

યશદિપ ગઢવી
આણંદ

Etv bharat.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.