ETV Bharat / state

આણંદની શ્રમ કચેરીએ કામદારોના ધામા, યોગ્ય વેતન અને કામના કલાકો બાબતે કરી રજુઆતો - Exploitation of workers

આણંદ જિલ્લામાં અવારનવાર કામદારોને યોગ્ય વેતન ન મળતું હોવાની ફરિયાદો(Complaints that workers are not getting proper wages) મળતી આવી છે, તેવામાં આ યાદીમાં વધુ ત્રણ કંપનીઓના કામદારો યોગ્ય વેતન ન મળતું હોવાની ફરિયાદ સાથે જિલ્લાની મદદનીશ શ્રમ આયુક્તની કચેરીએ(District Assistant Labor Commissioner's Office) ધામા નાખ્યા હતા.

આણંદની શ્રમ કચેરીએ કામદારોના ધામા, યોગ્ય વેતન અને કામના કલાકો બાબતે કરી રજુઆતો

author img

By

Published : Jan 4, 2022, 8:23 PM IST

આણંદ: સરકારે દરેક કામદારને યોગ્ય વેતન મળી રહે અને તેનું કામના સ્થળે શોષણ ન થાય તે માટેના નિયમો(Rules to prevent exploitation in workplace) બનાવી તેને અમલમાં મૂકવામાં આવ્યા છે, તેમ છતાં આણંદ જિલ્લામાં કંપનીઓ દ્વારા કામદારોનું શોષણ(Exploitation of workers) કરવામાં આવતું હોવાની ફરિયાદો સામે આવી રહી છે. જિલ્લાના જુના સેવસદન ખાતે મદદનીશ શ્રમ આયુક્તની કચેરી(District Assistant Labor Commissioner's Office)એ ત્રણ જેટલી ખાનગી કંપનીઓના કામદારો રજુઆત કરવા માટે પહોચ્યા હતાં.

આણંદની શ્રમ કચેરીએ કામદારોના ધામા, યોગ્ય વેતન અને કામના કલાકો બાબતે કરી રજુઆતો

વેતન વધારાની માંગ સાથે કર્મચારીઓ કચેરીમાં પહોચ્યા

સામાજિક કાર્યકર મહિપતસિંહ ચૌહાણ અને તેમની સાથે આવેલ કામદારો દ્વારા શ્રમ કચેરી ખાતે પહોંચીને અધિકારી દિપક ચૌહાણને રજુઆત કરવામાં આવી હતી કે, તેમને કામમાં સરકારી ધારા ધોરણો પ્રમાણે નક્કી કરેલા વેતન કરતા ઓછું વેતન અને કામના કલાકો કરતા વધારે કલાકનું કામ લેવામાં આવી રહ્યું છે, જે અંગેની અધિકારીને લેખિતમાં અરજી આપીને યોગ્ય કામગીરી કરવા માટે માંગ કરી હતી.

કચેરી તરફથી કયા પ્રકારનો નિર્ણય લેવાશે તે સમય આવ્યે ખબર પડશે

આ પહેલા પણ વિદ્યાનગર, ખંભાત, પેટલાદ GIDC અને જિલ્લામાં આવેલ એકમોમાં પણ આ પ્રકારના કિસ્સાઓ બની ચુક્યા છે, જેમાં શ્રમદારોને થતા અન્યાય અને તેમના શોષણના પ્રશ્નો ઉભા થયેલા સામે આવ્યા હતા, તેવામાં આ વધુ ત્રણ કંપનીઓ માંથી સરકારી અધિકારીઓને આપવામાં આવેલ અરજીઓ પર કોઈ યોગ્ય કામગીરી થશે કે પછી આ અરજીઓ કચેરીની ફાઈલોમાં જ પડી રહેશે તે આવનાર સમય બતાવશે, પરંતુ હાલ આણંદ જિલ્લામાં બનેલી આ ઘટનાએ શ્રમ અને રોજગારના સરકારી નિયમોના પાલન અને તેના પર નજર રાખવા માટે બનાવેલ કચેરીઓ પર અનેક સવાલ ઉભા કર્યા છે.

આ પણ વાંચો : આણંદ જાગનાથ મહાદેવ મંદિરમાં ટ્રસ્ટીઓ અને સાધુઓ વચ્ચે સત્તા,વહીવટ અને મિલકતની ખેંચતાણનો વિવાદ

આ પણ વાંચો : Good Governance Week 2021:આણંદ સુશાસન સપ્તાહની ઉજવણી જુદા જુદા વિભાગોનો ખાતમહુર્ત અને લોકાર્પણ કાર્યક્રમ યોજાયો

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.