અહીં ઉલ્લેખનીય છે કે, છઠ્ઠા તબક્કાનમાં 7 રાજ્યોની 59 બેઠકો સાથે આણંદના ધર્મજમાં આજે ફરી મતદાન થઈ રહ્યું છે. જેમાં 10 વાગ્યા સુધીમાં 20.69 ટકા મતદાન થયું હતું. મતદારોએ અહીં ફરી વખત પણ મતદાન કરવામાં સારો એવો ઉત્સાહ દર્શાવ્યો છે. લોકો સારા પ્રમાણમાં બહાર આવી મતદાન કરવા જઈ રહ્યા છે. હાલ 4 વાગ્યા સુધીમાં 72.4 ટકા મતદાન થયું છે.
આણંદ: ધર્મજમાં નોંધાયું કુલ 75.28 ટકા મતદાન - bjp
આણંદ: લોકસભા ચૂંટણીમાં આણંદ બેઠકના સોજીત્રા વિધાનસભાના ધર્મજ મતદાન મથક 239-ધર્મજ-8નું 23 એપ્રિલે થયેલ મતદાન રદ કરવામાં આવ્યું હતું. આ મતદાન મથક પર બોગસ મતદાન થયું હોવાની આશંકા જતા અહીં ફરી વખત મતદાન કરાવાની ફરજ ઊભી થઈ હતી. જેને લઈ આજે આ બૂથ પર ફરી વખત મતદાન થઈ રહ્યું છે. 5 વાગ્યા સુધીમાં અહીં 76.00 ટકા મતદાન નોંધાયું છે.
અહીં ઉલ્લેખનીય છે કે, છઠ્ઠા તબક્કાનમાં 7 રાજ્યોની 59 બેઠકો સાથે આણંદના ધર્મજમાં આજે ફરી મતદાન થઈ રહ્યું છે. જેમાં 10 વાગ્યા સુધીમાં 20.69 ટકા મતદાન થયું હતું. મતદારોએ અહીં ફરી વખત પણ મતદાન કરવામાં સારો એવો ઉત્સાહ દર્શાવ્યો છે. લોકો સારા પ્રમાણમાં બહાર આવી મતદાન કરવા જઈ રહ્યા છે. હાલ 4 વાગ્યા સુધીમાં 72.4 ટકા મતદાન થયું છે.
આંણદ: ધર્મજનાં ફરી મતદાન, 10 વાગ્યા સુધીમાં 20.69 ટકા મતદાન
આણંદ: લોકસભા ચૂંટણીમાં આણંદ બેઠકના સોજીત્રા વિધાનસભાના ધર્મજ મતદાન મથક 239-ધર્મજ-8નું 23 એપ્રિલે થયેલ મતદાન રદ કરવામાં આવ્યું હતું. અમુક કારણોસર ચૂંટણીમાં કોઇ અજુગતુ લાગતા મુખ્યચૂંટણી અધિકારી દ્વારા ચૂંટણી રદ કરવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યાનુંસાર ધર્મજ ગામે બોગસ મતદાન થયાની ફરિયાદથી ચૂંટણી રદ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, છઠ્ઠા તબક્કાનમાં 7 રાજ્યોની 59 બેઠકો સાથે આંણદના ધર્મજમાં આજે ફરી મતદાન થઈ રહ્યું છે. જેમાં 10 વાગ્યા સુધીમાં 20.69 ટકા મતદાન થયું છે.
Conclusion: