માત્ર 10 દિવસના ટૂંકા ગાળામાં આણંદ જિલ્લા કોંગ્રેસને એક બીજો જોરદાર ઝાટકો મળ્યો છે. અમિત ચાવડાના ખાસ કહેવાતા આણંદ નગરપાલિકાના બાહોશ અને યુવા નેતા કેતન બારોટે કોંગ્રેસ પક્ષ સાથેથી કાયમી છેડો ફાળ્યો છે. આણંદ કોંગ્રેસની એક સાંધે ત્યાં તેર તૂટેની હાલત થવા પામી છે.
કેતન બારોટની કારકિર્દીની શરૂઆત થઈ, ત્યારથી કોંગ્રેસ પક્ષના ખૂબ જ વફાદાર અને મહેનતું કાર્યકર તરીકેની છબી ધરાવતા હતા, જેના કારણે શરૂઆતથી જ અમિત ચાવડા અને ભરતસિંહ સોલંકીના બહુ જ નજીકના કાર્યકરોમાં તેમની ગણના કરવામાં આવતી હતી. NSUI, યુથ કોંગ્રેસ, સ્થાનિક ચૂંટણીઓ અને લોકસભા તથા વિધાનસભાની ચૂંટણીઓમાં હંમેશા આગડપડતી ભૂમિકા ભજવી કેતન બારોટે હંમેશા પક્ષનો પ્રચાર કરીને પક્ષના હિતમાં કાર્યો કર્યા છે. પરંતુ ક્યાંક તેમની થતી અવગણનાના કારણે તેમણે જિલ્લા કોંગ્રેસ પ્રમુખને તેમનું રાજીનામુ આપીને પક્ષ સાથેથી કાયમી છેડો ફાડીયો છે.
કેતન દ્વારા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ વીનુ ઠાકોરને રાજીનામુ આપીને પક્ષનો આભાર માન્યો હતો. આ સાથે-સાથે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને આણંદના ધારાસભ્ય કાંતિ સોઢા પરમારનો પણ ખાસ આભાર માન્યો હતો અને વિનય અને વિવેક દાખવતા પોતે અંગત કારણોસર રાજીનામુ આપે છે તેવો ઉલ્લેખ પણ કર્યો હતો. હજુ 10 દિવસ પહેલાજ કોંગ્રેસના ખૂબ વફાદાર કહેવાતા નેતા અને પક્ષને વરેલા તેવા મનહરસિંહ દ્વારા આપેલ રાજીનામાની ખોટ હજી આણંદ કોંગ્રેસ પૂરી શકી નથી. ત્યાં કેતન બારોટ જેવા વફાદાર અને નિષ્ઠાવાન યુવા કાર્યકરની આણંદ કોંગ્રેસમાં ખોટ ઉભી થાય છે.
આણંદ જિલ્લા કોંગ્રેસને બીજો મોટો ઝટકો, યુવા નેતાએ આપ્યું રાજીનામું - Gujarati News
આણંદ: આણંદ નગરપાલિકા વિપક્ષના મુખ્ય દંડક અને જિલ્લાના યુવા કાઉન્સીલરે આણંદ શહેર યુથ કોંગ્રેસ પ્રમુખ પદેથી તથા કોંગ્રેસ પક્ષના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામુ આપી દીધું છે.
માત્ર 10 દિવસના ટૂંકા ગાળામાં આણંદ જિલ્લા કોંગ્રેસને એક બીજો જોરદાર ઝાટકો મળ્યો છે. અમિત ચાવડાના ખાસ કહેવાતા આણંદ નગરપાલિકાના બાહોશ અને યુવા નેતા કેતન બારોટે કોંગ્રેસ પક્ષ સાથેથી કાયમી છેડો ફાળ્યો છે. આણંદ કોંગ્રેસની એક સાંધે ત્યાં તેર તૂટેની હાલત થવા પામી છે.
કેતન બારોટની કારકિર્દીની શરૂઆત થઈ, ત્યારથી કોંગ્રેસ પક્ષના ખૂબ જ વફાદાર અને મહેનતું કાર્યકર તરીકેની છબી ધરાવતા હતા, જેના કારણે શરૂઆતથી જ અમિત ચાવડા અને ભરતસિંહ સોલંકીના બહુ જ નજીકના કાર્યકરોમાં તેમની ગણના કરવામાં આવતી હતી. NSUI, યુથ કોંગ્રેસ, સ્થાનિક ચૂંટણીઓ અને લોકસભા તથા વિધાનસભાની ચૂંટણીઓમાં હંમેશા આગડપડતી ભૂમિકા ભજવી કેતન બારોટે હંમેશા પક્ષનો પ્રચાર કરીને પક્ષના હિતમાં કાર્યો કર્યા છે. પરંતુ ક્યાંક તેમની થતી અવગણનાના કારણે તેમણે જિલ્લા કોંગ્રેસ પ્રમુખને તેમનું રાજીનામુ આપીને પક્ષ સાથેથી કાયમી છેડો ફાડીયો છે.
કેતન દ્વારા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ વીનુ ઠાકોરને રાજીનામુ આપીને પક્ષનો આભાર માન્યો હતો. આ સાથે-સાથે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને આણંદના ધારાસભ્ય કાંતિ સોઢા પરમારનો પણ ખાસ આભાર માન્યો હતો અને વિનય અને વિવેક દાખવતા પોતે અંગત કારણોસર રાજીનામુ આપે છે તેવો ઉલ્લેખ પણ કર્યો હતો. હજુ 10 દિવસ પહેલાજ કોંગ્રેસના ખૂબ વફાદાર કહેવાતા નેતા અને પક્ષને વરેલા તેવા મનહરસિંહ દ્વારા આપેલ રાજીનામાની ખોટ હજી આણંદ કોંગ્રેસ પૂરી શકી નથી. ત્યાં કેતન બારોટ જેવા વફાદાર અને નિષ્ઠાવાન યુવા કાર્યકરની આણંદ કોંગ્રેસમાં ખોટ ઉભી થાય છે.
આણંદ કોંગ્રેસ ની એક શાંધે ત્યાં તેર તૂટે ની હાલત થવા પામી છે ખુદ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા ના જિલ્લામાં આજે રોજ સવાર નો સુરજ કોઈ ને કોઈ માઠા સમાચાર લાવતા હોય તેવી પરિસ્થિતિ નું નિર્માણ થતું જોવા મળી રહ્યું છે.
કેતન બારોટ તેમની કારકિર્દી ની શરૂઆત થઈ ત્યારથી કોંગ્રેસ પક્ષ ના ખુબજ વફાદાર અને મહેનતુ કાર્યકર તરીખે ની છબી ધરાવતા હતા જેના કારણે શરુઆત થી જ અમિત ચાવડા અને ભરતસિંહ સોલંકી ના બહુજ નજીક ના કાર્યકરો માં તેમની ગરણા કરવામાં આવતી હતી.
Nsui, યુથ કોંગ્રેસ, સ્થાનિક ચૂંટણીઓ અને લોકશભા તથા વિધાનસભા ની ચૂંટણીઓ માં હંમેશા આગડપડતી ભૂમિકા ભજવી કેતન બારોટે હંમેશા પક્ષ નો પ્રચાર કરી ને પક્ષ ના હિતમાં કર્યો કર્યા છે પરંતુ ક્યાંક તેમની થતી અવગરના ના કારણે આજે તેમણે જિલ્લા કૉંગ્રેશ પ્રમુખ ને તેમનું રાજીનામુ આપી ને પક્ષ સાથે થી કાયમી છેડો ફાડીયો છે.
કેતન દ્વારા આજે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ વીનું ઠાકોર ને રાજીનામું આપી ને પક્ષ નો આભાર માન્યો હતો સાથે સાથે પ્રદેશ પ્રમુખ અમીત ચાવડા અને આણંદ ના ધારાસભ્ય કાંતિ સોઢા પરમાર નો પણ ખાસ આભાર માન્યો હતો અને વિનય અને વિવેક દાખવતા પોતે અંગત કારણો સર રાજીનામુ આપે છે તેવો ઉલ્લેખ પણ કર્યો હતો.Conclusion:હજુ 10 દિવસ પહેલાજ કૉંગ્રેશ ના ખૂબ વફાદાર કહેવાતા નેતા અને પક્ષ ને વરેલા તેવા મનહરસિંહ દ્વારા આપેલ રાજીનામાં ની ખોટ હજુ આણંદ કોંગ્રેસ પુરી શકી નથી ત્યાં કેતન બારોટ જેવા વફાદાર અને નિષ્ઠાવાન યુવા કાર્યકર ની આણંદ કૉંગ્રેશ માં ખોટ ઉભી થાય છે.જે કોંગ્રેસ પક્ષ માટે ખુબજ મહોગી પડી શકે તેવી ચર્ચાઓ શહેર માં થઈ રહી છે..