ETV Bharat / state

જિનેટિકલ રિસર્ચ વડે આણંદના ડૉ. નયના પટેલે 18 જેટલા બાળકોને આનુવાંશિક બિમારીઓથી મુક્તિ અપાવી

author img

By

Published : Dec 14, 2020, 8:03 PM IST

ઘણી બિમારીઓ એવી હોય છે જે આનુવાંશિક રીતે પેઢી દર પેઢી વારસામાં ઉતરતી હોય છે. માતા-પિતાના જીન્સમાં ખામી હોવાને કારણે નવજાત બાળકો પણ આવી અનેક જટિલ બિમારીઓ સાથે જન્મતા હોય છે. આણંદના પ્રખ્યાત ડૉ. નયનાબેન પટેલે જિનેટિક રિસર્ચની મદદથી આવા 18 જેટલા બાળકોને આનુવાંશિક બિમારીઓથી મુક્તિ અપાવી છે.

ડૉ. નયના પટેલ
ડૉ. નયના પટેલ
  • જન્મથી આનુવાંશિક બિમારીઓ તેમજ ખોડખાંપણવાળા 18 બાળકોને ડૉ. નયના પટેલે સારવાર આપી સ્વસ્થ કર્યા
  • જીનેટિક રિસર્ચ વડે વારસાગત બિમારીઓમાંથી અપાવી મુક્તિ
    જિનેટિકલ રિસર્ચ વડે આણંદના ડૉ. નયના પટેલે 18 જેટલા બાળકોને આનુવાંશિક બિમારીઓથી મુક્તિ અપાવી

આણંદ: આણંદના પ્રખ્યાત ડૉ. નયનાબેન પટેલે આજથી 6 વર્ષ પહેલાં આનુવાંશિક બિમારીઓ સાથે જન્મ પામતા બાળકોમાં માતા પિતાના જિન્સના કારણે બાળક ખોડખાંપણવાળુ ન જન્મે તે માટે રિસર્ચ ચાલુ કરી જિનેટિકલ ટેસ્ટિંગની મદદથી રતાંધળાપણું, થેલેસેમિયા, પોલિસિસ્ટિક, કિડનીની બીમારી, માનસિક બીમારીઓ, લોહીની બીમારીઓ વગેરે જેવા અનેક વારસાગત રોગોમાંથી મુક્તિ અપાવી છે.

જિનેટિકલ ફેરફાર કરી રંગસૂત્રો પર થાય છે સંશોધન

આ અંગે ડૉક્ટર નયનાબેન પટેલે જણાવ્યું હતું કે કિડની, મસ્ક્યુલરી સહિત અનેક રોગોની અસર કે ખોડખાંપણની અસર બાળકોમાં વંશ પરંપરાગત રીતે રહી જાય છે. આ નવી પદ્ધતિના વિકાસ થકી જિનેટિકલ ફેરફાર કરી ખોડખાંપણવાળા જીન્સમાં સંશોધન કરી બાળકને સ્વસ્થ જન્મ આપવા અને આ પારિવારિક રોગમાંથી મુક્તિ અપાવી શકાય છે. ડૉક્ટર પટેલના જણાવ્યા અનુસાર આ પદ્ધતિ અંગે જનતામાં અને ડૉક્ટરોમાં પણ માહિતીનો અભાવ છે.

માતાના ગર્ભનું પરીક્ષણ કરીને રોગોને વિકસતા અટકાવી શકાય છે.

મુખ્ય રંગસૂત્રને અમુક જગ્યાએથી ઓળખીને જિનેટિકલ ન્યુટ્રીશનને ચોક્કસ જગ્યાએ પકડી તેમાં ખોડખાંપણવાળા જીન્સનું પરીક્ષણ કરી માના ગર્ભનું પણ પરીક્ષણ કરીને જો બાળક થેલેસેમિયા પોઝિટિવ હોય અને જો માતાને પ્રેગ્નન્સી રહે તો પણ બાળક થેલેસેમિયા નેગેટિવ આવી શકે છે. જ્યારે જિનેટિક ક્લિનિક થકી જે માતામાં થેલેસેમિયા પોઝિટિવ હોય તેવા બાળકનું પરીક્ષણ કરી વારસાગત રોગોને વિકસતા અટકાવી શકાય છે. અને તેમાં પરિવર્તન લાવી આ બીમારીને આગળની પેઢીમાં પહોંચતા અટકાવી શકાય છે. જેથી વંશજો થકી મળેલા જિન્સમાં ફેરબદલ કરી સ્વસ્થ અને તંદુરસ્ત બાળકને જન્મ આપી શકાય છે અને માતા કે પિતા કે વારસામાં મળતા રોગથી બાળકને બચાવી શકાય છે.

વિદેશોમાં આ પદ્ધતિ છે પ્રખ્યાત

અમેરિકા, ઈંગ્લેન્ડ જેવા દેશોમાં આ પદ્ધતિ ખૂબ જ પ્રખ્યાત છે. વર્ષ 2019માં મૂળ નૈરોબીના આ દંપતીને નોર્મલ બાળકનો જન્મ થયો હતો, આ દંપતીને અગાઉ જન્મેલી બાળકીમાં રતાંધળાપણાની બીમારી સાથેનું બાળક જન્મ્યું હતું. દંપતી તેમના બીજા સંતાનમાં આ બીમારીને લાવવા માંગતા ન હતા જેના કારણે નયનાબેન દ્વારા માતા-પિતા અને પહેલા જન્મેલ બાળક ત્રણેયના બ્લડ અને જિનેટિક ટેસ્ટિંગ કરી માતા-પિતામાં રહેલા કેરિયર જીન્સને દૂર કરી નૈરોબીના દંપતીને ભારત દેશનું પ્રથમ રતાંધળાપણા મુક્ત બાળકને જન્માવી વંશ પરંપરાગત બીમારીમાંથી મુક્તિ અપાવી હતી.

વર્ષ 2015માં અમેરિકાના બાળકને મળી હતી વારસાગત રોગથી મુક્તિ

ડૉક્ટર પટેલના જણાવ્યા મુજબ આજ સુધી કુલ 18 જેટલા બાળકોને આ પ્રકારની વિવિધ વંશ પરંપરાગત બીમારીઓમાંથી તેમના દ્વારા મુક્તિ અપાવવામાં આવી ચૂકી છે. સૌ પ્રથમ વર્ષ 2015માં અમેરિકાના એક દંપતીના બાળકમાં પણ વંશ પરંપરાગત બીમારી ન આવે તે માટે સૌપ્રથમ જિનેટિકલ સાયન્સની મદદથી તંદુરસ્ત બાળકને જન્મ આપવામાં આવ્યો હતો અને ત્યારબાદ વર્ષ 2019માં નૈરોબીના દંપતીને ભારત દેશના પ્રથમ અને વિશ્વના બીજા રતાંધળાપણામુક્ત બાળકને જન્મ આપી વંશપરંપરાગત બીમારીમાંથી બાળકને મુક્તિ અપાવી હતી.

જિનેટિકલ ટેસ્ટિંગ કરાવી મેળવી શકાય છે સારવાર

ડૉક્ટર પટેલના જણાવ્યા અનુસાર જ્યારે કોઈ દંપતીને ખોડખાંપણવાળું બાળક જન્મે છે, ત્યારબાદ તે અન્ય બાળક માટે જો જિનેટિકલ ટેસ્ટિંગ કરાવી માતા કે પિતા બેમાંથી કોના જીન્સમાં આ બીમારીના કેરિયર છે તે જાણી તેની ચોક્કસ પદ્ધતિ થકી બીજા બાળકમાં આ બીમારી ન ઉતરે તે પ્રકારે સારવાર મેળવી શકાય છે અને બાળકોને આનુવંશિક બીમારીમાંથી મુક્તિ અપાવી તંદુરસ્ત બાળક અને બીમારી મુક્ત સમાજનું નિર્માણ કરવામાં પહેલ કરી શકાય છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.