ETV Bharat / state

પશુપાલકો માટે ખુશખબર, અમૂલે દૂધના ભાવમાં વધારો કર્યો - amul dairy

આણંદ: અમૂલ ડેરી દ્વારા ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. પશુપાલકો માટે ખુશખબર છે. અમૂલ દ્વારા શિયાળામાં પશુપાલકોને દૂધની ખરીદ કિંમતમાં પ્રતિ કિલો ફેટ એ 10 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.

AMUL
અમૂલ ડેરી
author img

By

Published : Dec 9, 2019, 5:32 PM IST

સોમવારે અમૂલ ડેરીના ચેરમેન રામસિંહ પરમારે પશુપાલકોને શિયાળામાં દૂધની ખરીદ કિંમતમાં વધારો કરી આપીને તમામ સંઘની સરખમણીમાં સૌથી વધારે ભાવ આપવામાં આવ્યો છે. ખેડા જિલ્લા દૂધ ઉત્પાદન સહકારી સંઘ લિમેટેડ દ્વારા પશુપાલકોને ભેંસના દૂધની ખરીદ કિંમતમાં પ્રતિકિલો ફેટ લેખે 700 રૂપિયા ચૂકવણી કરવામાં આવતી હતી. જેમાં 10 રૂપિયાનો વધારો કરી નવો ભાવ 710 રૂપિયાની ચૂકવણી કરવા આવશેની જાહેરાત કરવામાં આવી છે.

પશુપાલકો માટે ખુશખબર, અમૂલે દૂધના ભાવમાં વધારો કર્યો

ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધીના ઇતિહાસમાં આ પ્રથમ ઘટના છે કે, અમૂલ દ્વારા શિયાળામાં પશુપાલકોને દૂધની ખરીદ કિંમતમાં વધારો કરવામાં આવ્યો હોય.

ભેંસના દૂધમાં 10 રૂપિયા પ્રતિ કિલો ફેટનો વધારો

જૂનો ભાવ 700 રૂપિયા
નવો ભાવ 710 રૂપિયા
વધારો 10 રૂપિયા

6.0 ટકા ફેટ પ્રતિ લિટર
જૂનો ભાવ: 43.24 રૂપિયા
નવો ભાવ: 43.87 રૂપિયા
વધારો 0.62 પૈસા

૭.૦ ફેટ પ્રતિ લિટર
જૂનો ભાવ: 50.45 રૂપિયા
નવો ભાવ: 51.17 રૂપિયા
વધારો 0.72 પૈસા

ગાયના દૂધમાં 4.50 રૂપિયાનો વધારો

જૂનો ભાવ 318.20 રૂપિયા
નવો ભાવ 322.70 રૂપિયા.
વધારો 4.50 રૂપિયા.

3.50 ટકા ફેટ પ્રતિ લિટર
જૂનો ભાવ: 30.04 રૂપિયા
નવો ભાવ: 30.47 રૂપિયા
વધારો 0.43 પૈસા

4.00 ટકા ફેટ પ્રતિ લિટર
જૂનો ભાવ: 31.68 રૂપિયા
નવો ભાવ: 32.13 રૂપિયા
વધારો 0.45 પૈસા

આ વર્ષે અમૂલ ડેરી દ્વારા કુલ 7 વખત દૂધની ખરીદ કિંમતમાં વધારો કરવામાં આવ્યો છે. આ નિર્ણયથી અમૂલ ડેરી સાથે સંકળાયેલા આણંદ, ખેડા, અને મહીસાગર જિલ્લાના 7 લાખ પશુપાલકોને ફાયદો થશે. આ નિર્ણયથી અમૂલ ડેરીને માસિક 20 કરોડનો બોઝ વધશે.

Intro:અમુલ દ્વારા ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો જેમાં સૌપ્રથમ વખત અમુલ દ્વારા શિયાળામાં પશુપાલકો ને દૂધ ની ખરીદ કિંમત માં પ્રતિ કિલો ફેટ એ 10 રૂપિયા નો વધારો કરવામાં આવ્યો છે.

Body:આજે અમુલ ડેરી ના ચેરમેન રામસિંહ પરમારે પશુપાલકો ને શિયાળામાં દૂધ ની ખરીદ કિંમત માં વધારો કરી આપી ને તમામ સંઘ ની સરખમણી માં શૌથી વધારે ભાવ આપવામાં આવ્યો છે.

ખેડા જિલ્લા દૂધ ઉત્પાદન સહકારી સંઘ લી. દ્વારા પશુપાલકો ને ભેંસ ના દૂધ ની ખરીદ કિંમત માં પ્રતિકિલો ફેટ લેખે 700 રૂપિયા ચુકવણી કરવામાં આવતી હતી જે માં 10 રૂપિયા નો વધારો કરી નવો ભાવ 710 રૂપિયા ની ચુકવણી કરવાં આવશે ની જાહેરાત કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી ના ઇતિહાસ માં આ પ્રથમ ઘટના છે કે અમુલ દ્વારા શિયાળામાં પશુપાલકો ને દૂધ ની ખરીદ કિંમત માં વધારો કરવામાં આવ્યો હોય.

ભેંસ ના દૂધ માં 10 રૂપિયા પ્રતિકિલોફેટ નો વધારો.

જૂનો ભાવ 700 રૂપિયા
નવો ભાવ 710 રૂપિયા.

વધારો 10 રૂપિયા.

૬.૦ ટકા ફેટ પ્રતિ લીટર
જૂનો ભાવ: 43.24 રૂપિયા
નવો ભાવ: 43.87 રૂપિયા

વધારો 0.62 પૈસા

૭.૦ ફેટ પ્રતિ લીટર
જૂનો ભાવ: 50.45 રૂપિયા
નવો ભાવ: 51.17 રૂપિયા

વધારો 0.72 પૈસા

ગાય ના દૂધ માં 4.50 રૂપિયા નો વધારો

જૂનો ભાવ 318.20 રૂપિયા
નવો ભાવ 322.70 રૂપિયા.

વધારો 4.50 રૂપિયા.

3.50 ટકા ફેટ પ્રતિ લીટર
જૂનો ભાવ: 30.04 રૂપિયા
નવો ભાવ: 30.47 રૂપિયા

વધારો 0.43 પૈસા

4.00 ટકા ફેટ પ્રતિ લીટર
જૂનો ભાવ: 31.68 રૂપિયા
નવો ભાવ: 32.13 રૂપિયા

વધારો 0.45 પૈસા

ચાલુ વર્ષે અમુલ ડેરી દ્વારા કુલ 7 વખત દૂધ ની ખરીદ કિંમત માં વધારો કરવામાં આવ્યો છે આ નિર્ણય થી અમુલ ડેરી સાથે સંકળાયેલા આણંદ,ખેડા,અને મહીસાગર જિલ્લા ના 7 લાખ પશુપાલકો ને ફાયદો થશે અને આ નીર્ણય થી અમુલ ડેરી ને માસિક 20 કરોડ નો બોઝો વધશે.

બાઈટ : રામસિંહ પરમાર (ચેરમેન અમુલ ડેરી)

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.