ETV Bharat / state

રૂપાલાનું ગામઠીશૈલીમાં ભાષણ, સ્ટ્રાઈક મુદ્દે કહ્યું- દેશની કેટલીક જીવાતોને પુરાવા જોઈએ - purushotam rupala

આણંદ: એક જાહેર સભામાં પ્રચાર કાર્યક્રમની જાહેર સભામાં પુરષોતમ રૂપાલાએ સ્થાનિકોને સંબોધ્યા હતાં. સર્જીકલ સ્ટ્રાઇકને લઇને વિરોધ પક્ષ પર આક્ષેપો કર્યા હતા.

સ્પોટ ફોટો
author img

By

Published : Apr 13, 2019, 3:29 PM IST

ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે ત્યારે દેશમાં નેતાઓ પોતાના પક્ષને લઇને ભાષણબાજી કરતા જોવા મળે છે, ત્યારે આણંદ જિલ્લામાં પુરૂષોતમ રૂપાલાએ જણાવ્યું હતું કે, દેશની આઝાદી પછી પંચાયતોને શક્તિશાળી બનાવી સત્તા અને પૈસા આપી નરેન્દ્રભાઈ એ વહેવાર કરી દીધો છે. હવે 23મી એ તમારે વહેવાર મત આપીને કરવાનો છે તેવુ જણાવ્યું હતું.

પુરષોતમ રૂપાલાના વિપક્ષ પર ચાબખા

શક્તિ સત્તા અને પૈસા આપી નરેન્દ્રભાઈ એ વહેવાર કરી દીધો છે: પુરષોત્તન રૂપાલા

આણંદ માં એક જાહેર સભા માં પ્રચાર કાર્યક્રમ ની જાહર સભા માં પુરષોતમ રૂપાલા એ સ્થાનિકો ને સંબોધતા જણાવ્યું હતું કે દેશ ની આઝાદી પછી પંચાયતો ને સૌ પ્રથમ સીધા પહોંચાડી સરપંચ અને પચાયતો ને શક્તિશાળી બનાવી સત્તા અને પૈસા આપી નરેન્દ્રભાઈ એ વહેવાર કરી દીધો છે હવે 23 મી એ તમારે વહેવાર મત આપી ને બકાભાઈ ને જીતડવાના છે

જેવો પ્રચાર કર્યો હતો.....
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.