ETV Bharat / state

આ મોદી ફેન અમરેલીથી સાયકલ પર દિલ્હી જવા રવાના ! - modifan

અમરેલીઃ ભાજપની કેન્દ્રમાં ફરી એકવાર સરકાર બની છે. મોદી અને શાહના નેતૃત્વમાં ભાજપે એકલા હાથે 300થી વધારે બેઠકો મેળવી છે. જેની ખુશી મનાવવા એક મોદી ફેન અમરેલીથી દિલ્હી પર સાયકલ યાત્રાએ નીકળ્યા છે. કેન્દ્રીય પ્રધાન પરષોત્તમ રુપાલાએ તેમનું પ્રસથાન કરાવ્યુ હતું. ખીમચંદભાઈ દિલ્હી જઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહપ્રધાન અમિત શાહ સાથે મુલાકાત કરશે.

અમરેલીથી સાયકલ પર દિલ્હી જવા રવાના
author img

By

Published : Jun 17, 2019, 10:13 AM IST

નરેન્‍દ્રભાઈ મોદીના નેતૃત્‍વમાં ભાજપે કેન્‍દ્રમાં ફરીવાર સત્તા હાંસલ કરી છે. આઝાદી પછી સતત બીજીવાર સંપૂર્ણ બહુમતી મેળવનાર સૌપ્રથમ બિનકોંગ્રેસી વડાપ્રધાન બનવાનો શ્રેય નરેન્‍દ્રભાઈને મળ્‍યો છે. વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના લાખો પ્રસંશકો અને શુભેચ્‍છકોએ તેમની સફળતા માટે ઈશ્વરને પ્રાર્થના કરી હતી. એ પૈકીના એક એવા જનસંઘ સમયના અમરેલી ભાજપના જુના કાર્યકર અને વિશ્‍વ હિન્‍દુ પરિષદના મંત્રી ખિમચંદભાઈએ રવિવારે અમરેલીથી દીલ્‍હી જવા સાયકલ પ્રવાસ શરુ કર્યો હતો.

અમરેલીથી સાયકલ પર દિલ્હી જવા રવાના

આ પ્રસંગે કેન્દ્રિય પ્રધાન પરષોત્તમભાઈ રૂપાલાએ અમરેલીથી તેમનું પ્રસથાન કરાવ્યુ હતું. ખિમચંદભાઈએ લોકસભાની ચૂંટણી પહેલા જ નક્કી કર્યું હતું કે ભાજપને 300થી વધારે સીટો મળશે તો તેઓ અમરેલીથી દિલ્હી સાયકલ ઉપર જશે.આ પહેલા પણ ખીમચંદભાઈ સાયકલ ઉપર કેદારનાથ,બદ્રીનાથ,ઉજૈન, માતાના મઢ સુધીની યાત્રા કરી હતી. હવે તેઓ દિલ્હી જઈત વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને અમિતભાઇ શાહને મળશે. ખિમચંદભાઈ અને તેમના પત્નીએ આ પ્રસંગે ખુશી વ્યક્ત કરી હતી.

તા.16/06/19
સાયકલ યાત્રા
ધવલ આજુગિયા
અમરેલી

એન્કર......
નરેન્‍દ્રભાઈ મોદીના નેતૃત્‍વમાં ભાજપે કેન્‍દ્રમાં ફરીવાર સત્તા હાંસલ કરી છે. આઝાદી પછી સતત બીજીવાર સંપૂર્ણ બહુમતિ મેળવનાર સૌપ્રથમ બિનકોંગ્રેસી વડાપ્રધાન બનવાનો શ્રેય નરેન્‍દ્રભાઈને મળ્‍યો છે. ફિર એક બાર મોદી સરકાર નું સુત્ર દેશના ખૂણે ખૂણે પ્રચલિત બની ગયું હતું. અને નરેન્‍દ્રભાઈના લાખો પ્રસંશકો અને શુભેચ્‍છકોએ નરેન્‍દ્રભાઈની સફળતા માટે ઈશ્‍વરને પ્રાર્થના કરી હતી. એ પૈકીના એક એવા જનસંઘ સમયના અમરેલી ભાજપના જુના કાર્યકર અને વિશ્‍વ હિન્‍દુ પરિષદના મંત્રી આજે અમરેલીથી દીલ્‍હી સાયકલ પરના પ્રવાસનો જવા નીકળ્યા હતા.

વિઓ - 1
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ચાહકોમાં રોજ બરોજ વધારો થતો જોવા મળે છે.ત્યારે આજે અમરેલીના ના એક વ્યક્તિ કે જેઓ આજે બપોરે અમરેલીથી સાયકલ લઈને દિલ્હી જવા રવાના થયા હતા.આ પ્રસંગે કેન્દ્રિયમંત્રી પુરષોતમભાઈ રૂપાલાએ અમરેથી રવાના કર્યા હતા.અમરેલીના ખીમચંદભાઈએ લોકસભાની ચૂંટણી પહેલા નક્કી કર્યું હતું કે ભાજપને 300થી વધારે સીટો મળે તો અમરેલીથી દિલ્હી સાયકલ ઉપર જવાનું.આ પહેલા પણ ખીમચંદભાઈ સાયકલ ઉપર કેદારનાથ,બદ્રીનાથ,ઉજૈન, માતાના મઢ પણ જઈ ચુક્યા છે ત્યારે સાયકલ ઉપર દિલ્હી જઈને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને અમિતભાઇ શાહને મળશે.
બાઈટ - 1 - ખીમચંભાઈ - સાયકલ યાત્રા કરનાર - અમરેલી

વિઓ - 2
ત્યારે ખીમચંદભાઈ ના પત્ની પણ પોતાના પતિ આ અગાઉ અમરનાથ,કેદારનાથ વગેરે જગ્યાએ જઈને આવ્યા છે.આજે તેમના પત્ની પણ ખીમચંદભાઈ સાયકલ યાત્રાએ જાય છે ત્યારે ખુશી વ્યક્ત કરી હતી.
બાઈટ - 2 - લાજવંતી બહેન - ખીમચંદભાઈ ના પત્ની

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.