ETV Bharat / state

Teenagers Drown in lake : લાઠીના દૂધાળામાં ડૂબી જવાથી 5 કિશોરોના મોત, નારણ સરોવરમાં બની ઘટના - તળાવમાં કિશોરો ડૂબ્યાં

અમેરલીના દૂધાળામાં નારણ સરોવરમાં ન્હાવા પડેલા 5 કિશોરોના ડૂબી જતાં મોત (Five teenagers drown in Naran Sarovar)નીપજ્યાં છે. આ કિશોરો કોણ (Teenagers Drown in lake) હતાં તેની વધુ માહિતી માટે ક્લિક કરો.

Teenagers Drown in lake : લાઠીના દૂધાળામાં ડૂબી જવાથી 5 કિશોરોના મોત, નારણ સરોવરમાં બની ઘટના

author img

By

Published : Mar 26, 2022, 7:31 PM IST

Updated : Mar 26, 2022, 7:55 PM IST

અમરેલીઃ અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના દૂધાળા ગામ પાસે આવેલા નારણ સરોવરમાં આજે બપોરે બારથી એક વાગ્યાના સમયે ગામના પાંચ જેટલા કિશોરો નહાવા માટે પડ્યા હતાં. તમામ કિશોરોના ડૂબી જવાથી મોત (Teenagers Drown in lake) થયા છે. 5 કિશોરો ડૂબ્યાં હોવાની જાણકારી (Five teenagers drown in Naran Sarovar) સ્થાનિક વહીવટીતંત્ર પોલીસ અને તરવૈયાઓને થતા તમામ વિભાગે ઘટનાસ્થળે પહોંચી જઈને તળાવમાં ડૂબેલા 5 કિશોરોની શોધખોળ હાથ ધરી હતી.ત્રણેક કલાક જેટલી ચાલેલી શોધખોળને અંતે તરવૈયાઓને પાંચેય કિશોરોના મૃતદેહો મળી આવ્યા હતાં. જેને લઈને નાના એવા લાઠી તાલુકાના દૂધાળા ગામમાં ઘેરો શોક પ્રસરી ગયો છે.

દુર્ઘટનાને લઇ નાનકડા એવા દૂધાળા ગામમાં ઘેરો શોક

આ પણ વાંચોઃ Drowning Deaths in Mandvi Aamli Dam : આમલી ડેમમાં નાવડી પલટી, 2 મૃતદેહ મળ્યાં 5ની શોધખોળ જારી

તરતાં નહોતું આવડતું - બપોરના 12થી 1 વાગ્યાના સમયે દૂધાળા ગામના વિશાલ મેર, નમન ડાભી, રાહુલ જાદવ, મિત ગળથીયા અને હરેશ મોરી નામના કિશોરો ગામમાં આવેલા નારાયણ સરોવરમાં ગરમીથી રાહત મેળવવા માટે નાહવા પડ્યાં હતાં. પરંતુ કિશોરોને તરતા ન આવડતું હોવાને કારણે પાંચેયના ડૂબી જવાને કારણે મોત (Five teenagers drown in Naran Sarovar)થયાં છે. 5 કિશોરોના મોત થતા દૂધાળા ગામમાં ભારે ગમગીનીનો માહોલ છવાઇ ગયો છે. સ્થાનિક તરવૈયાઓએ કિશોરોના મૃતદેહને બહાર કાઢ્યા હતાં. ત્યારબાદ પોલીસે મૃતદેહનો કબજો લઇ અકસ્માતે ડૂબી જવાથી 5 કિશોરના મોત (Teenagers Drown in lake) થયાં હોવાની પ્રાથમિક ફરિયાદને આધારે તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચોઃ સુરતના ચલથાણ ગામે તળાવમાં બે કિશોરનું ડૂબી જતાં મોત

Last Updated : Mar 26, 2022, 7:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.