ETV Bharat / state

દરિયાઈ શ્રુષ્ટિ જાળવતા મેન્ગ્રોવ ઝાડ કાપી નાખવા મુદ્દે હાઈકોર્ટે રિપોર્ટ માગ્યો - mangrove

અમરેલી : જિલ્લાના પીપાવાવ અને રાજુલા તાલુકાના આસપાસના વિસ્તારમાં ખાનગી કંપની દ્વારા મેન્ગ્રોવ ઝાડ કાપી નાખવા મુદે દાખલ થયેલી જાહેરહિતની અરજી મુદે જસ્ટીસ અનંત દવે અને બીરેન વૈષ્ણવની ખંડપીઠે સરકારી વકીલને અગામી 6 મે પહેલા મેન્ગ્રોવની હાલની સ્થિતિ અંગે રિપોર્ટ રજુ કરવાનો આદેશ કર્યો હતો.

ફાઇલ ફોટો
author img

By

Published : Apr 30, 2019, 6:03 AM IST

હાઈકોર્ટે અગાઉ આ મામલે રાજ્ય વન વિભાગ અને પ્રદુષણ નિયંત્રણ વિભાગને નોટિસ પાઠવામાં આવી હતી. જોકે તેમણે પોતાનો જવાબ રજૂ ન કરતા હાઇકોર્ટે મેન્ગ્રોવ ન કાપવા બાબતે લેખિત હુકમ કર્યો હતો.

મેન્ગ્રોવ વૃક્ષ તટીય વિસ્તારમાં દરિયાના પાણીને જામીન પર પ્રવેશતા અટકાવે છે. આ જ હેતુથી અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના દરિયાઈ વિસ્તારના ગામડામાં 1 લાખ 4 હજાર જેટલા મેન્ગ્રોવને ગ્રામીણો દ્વારા રોપવામાં આવ્યા હતા. જે પ્રાઇવેટ કંપનીઓએ પોતાના એકમનું વિકાસ કરવા માટે મેન્ગ્રોવ ઝાડની કપાત શરુ કરી હતી. જેને લઈને ગુજરાત હાઇકોર્ટમાં એક જાહેર હિતની અરજી કરવામાં આવી હતી.

હાઇકોર્ટે 21 વર્ષીય અરજદાર અને સામાજીક કાર્યકર દ્વારા રજૂ થયેલી રજૂઆતો અને પુરાવાને આધારે જવાબદાર અધિકારીઓને લેખિતમાં તાત્કાલિક મનાઈ કરવાનો હુકમ કર્યો હતો. મેન્ગ્રોવ ઝાડને ન કાપવા માટેની અને તકેદારી રાખવાનો પણ હાઇકોર્ટે પ્રશાશનને હુકમ કર્યો હતો.

પીપવાવ અને રાજુલાના દરિયાઈ વિસ્તારમાં 1.40 લાખ જેટલા મેન્ગ્રોવ વૃક્ષ આવેલા છે જેના રક્ષણ માટે અરજદાર હાઇકોર્ટમાં PIL દાખલ કરી હતી..

R_GJ_AHD_11_29_MARCH_2019_DARYAI_MANGROVE_JHAD_MUDE_REPORT_RAJU_KARE_HC_PHOTO STORY_AAQUIB CHHIPA_AHMD

હેડિંગ - દરિયાઈ શ્રુષ્ટિ જાળવતા મેનગ્રુવની હાલની સ્થિતિ અંગે રિપોર્ટ રજુ કરો - હાઈકોર્ટ

અમરેલી જિલ્લાના પીપાવાવ અને રાજુલા તાલુકાના આસપાસના વિસ્તારમાં ખાનગી કંપની દ્વારા મેનગૃવ ઝાડ કાપી નાખવા મુદે દાખલ થયેલી જાહેરહિતની અરજી મુદે સોમવારે જસ્ટીસ અનંત દવે અને બીરેન વૈષ્ણવની ખંડપીઠે સરકારી વકીલને અગામી 06 મે પહેલાં મેનગૃવની હાલની સ્થિતિ અંગે રિપોર્ટ રજુ કરવાનો આદેશ કર્યો હતો...

હાઈકોર્ટે અગાઉ આ મામલે રાજ્ય વન વિભાગ અને પ્રદુષણ નિયંત્રણ વિભાગને નોટિસ પાઠવામાં આવી હતી જોકે તેમણે પોતાનો જવાબ રજૂ ન કરતા હાઇકોર્ટે મેનગૃવ ન કાપવા બાબતે લેખિત હુકમ કર્યો હોવાનું સામે આવ્યા છે.. 

મેનગ્રુવ વૃક્ષ  તટીય વિસ્તારમાં દરિયાના પાણીને જામીન પર પ્રવેશતા અટકાવે છે... આ જ હેતુથી અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના દરિયાઈ વિસ્તારના ગામડામાં ૧ લાખ ૪૦ હજાર જેટલા મેનગ્રુવને ગ્રામીણો દ્વારા રોપવામાં આવ્યા હતા. જે પ્રાઇવેટ કંપનીઓએ પોતાના એકમનું વિકાસ કરવા માટે મેનગ્રુવઝાડની કપાત શરુ કરી હતી. જેને લઈને ગુજરાત હાઇકોર્ટમાં એક જાહેર હિતની અરજી કરવામાં આવી હતી. 

હાઇકોર્ટે  ૨૧ વર્ષીય અરજદાર અને સોસીયલ વર્કર શીયલ ના વકીલ રાજેશ ગીડીયા દ્વારા રજૂ થયેલી રજૂઆતો અને પુરાવાને આધારે જવાબદાર અધિકારીઓને લેખિતમાં તાતકાલિક મનાઈ હુકમનો કર્યો હતો. મેનગ્રુવ ઝાડને ન કાપવા માટેની અને તકેદારી રાખવાનો પણ હાઇકોર્ટે પ્રશાશનને હુકમ કર્યો હતો.
પીપવાવ અને રાજુલાના દરિયાઈ વિસ્તારમાં 1.40 લાખ જેટલ મેનગૃવ વૃક્ષ આવેલા છે જેના રક્ષણ માટે અરજદાર શિયલ ભીખાભાઈ નામના અરજદાર વકીલ રાજેશ ગિડિયા વતી હાઇકોર્ટમાં PIL દાખલ કરી હતી..
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.