ETV Bharat / state

વાયુ વાવાઝોડાને પગલે આર.સી.ફળદુ પહોંચ્યા જાફરાબાદ - Gujarat

અમરેલી: જિલ્લાના જાફરાબાદ દરીયા પટ્ટી વિસ્તારના 23 ગામો હાઈ એલર્ટના પગલે સરકાર પણ સક્રિય બની છે. ત્યારે પ્રભારી પ્રધાન આર.સી.ફળદુને અમરેલી જિલ્લાની જવાબદારી સોંપવામાં આવી છે. જવાબદારી મળતા પ્રધાન ફળદુ જાફરાબાદ પહોંચી ગયા હતા. તેઓ અતિથિ ગૃહમાં રાકાયેલા શર્ણાથીઓની મુલાકાત કરશે.

આર.સી.ફળદુ પહોંચ્યા જાફરાબાદ
author img

By

Published : Jun 13, 2019, 1:43 AM IST

જાફરાબાદના જે 23 ગામો અસરગ્રસ્ત થવાની સંભાવનાથી તંત્ર વધુ સાવચેત બન્યું છે. ત્યારે પ્રભારી પ્રધાન આર.સી.ફળદુ સાથે સાંસદ નારણ કાછડીયા, પૂર્વ ધારાસભ્ય બાવકુ ઉંઘાડ, હીરા સોલંકી સહિતના ભાજપના નેતાઓ ગામડાઓમાં જાત નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા. આ અંગે અમરેલી જિલ્લા ભાજપના પ્રમુખ હિરેન હિરપરાએ વાયુ વાવઝોડા અંગે જણાવ્યું હતું કે, રાજ્યમાં જે આફત આવી રહી છે તેનો સામનો કરવા સરકાર સજ્જ છે. તંત્ર દ્વારા બચાવની તમામ કામગીરીઓ પૂર્ણ કરવામાં આવી છે.

તા.૧૨/૦૬/૧૯
આર.સી.ફળદુ જાફરાબાદ
ધવલ આજુગીયા
અમરેલી

એન્કર.....
અમરેલી જિલ્લાના જાફરાબાદ દરીયા પટ્ટી વિસ્તારના 23 ગામો હાઈ એલર્ટના પગકે સરકાર પણ સક્રિય બનીને પ્રભારી મંત્રી આર.સી.ફળદુને અમરેલી જિલ્લાની જવાબદારી સોંપવામાં આવતા મંત્રી ફળદુ જાફરાબાદ પહોંચી ગયા છે હાલ અતિથિ ગૃહમાં રાખવામાં આવેલ શરનાર્થીઓની મુલાકાત કરીને જાફરાબાદના જે 23 ગામો અસરગ્રસ્ત થવાની સંભાવના થી તંત્ર વધુ સાવચેત બન્યું તે તરફ પ્રભારી મંત્રી ફળદુ સાથે સાંસદ નારણ કાછડીયા, પૂર્વ ધારાસભ્ય બાવકુ ઉંઘાડ, હીરા સોલંકી સહિતના ભાજપના નેતાઓ ગામડાઓ ખૂંદવા ને જાત નિરીક્ષણ કરવા જવા નિકલ્યા છે તે અંગે અમરેલી જિલ્લા ભાજપના પ્રમુખ હિરેન હિરપરાએ વાયુ વાવઝોડા અંગે જણાવ્યું હતું કે

બાઈટ-1 હિરેન હિરપરા (પ્રમુખ-જિલ્લા ભાજપ-અમરેલી)

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.