ETV Bharat / state

અમરેલીના રાજુલામાં સિંહણ બની હિંસક 5 વર્ષના બાળકનો શિકાર કર્યો - સિંહણ બની હિંસક

અમરેલી જિલ્લાના રાજુલાના ઉચેયા નજીક સિંહણે 5 વર્ષના બાળકનો શિકાર કરતા સમગ્ર અમરેલી પંથકમાં હાહાકાર મચી જવા પામ્યો હતો. મંગળનારે વહેલી સવારે દેવી પૂજક બાળક તેના પરિવાર સાથે સુઈ રહ્યો હતો. ત્યારે સિંહણે હુમલો કરીને તેનો શિકાર કર્યો હતો.

રાજુલામાં સિંહણ બની હિંસક 5 વર્ષના બાળકનો કર્યો શિકાર
રાજુલામાં સિંહણ બની હિંસક 5 વર્ષના બાળકનો કર્યો શિકાર
author img

By

Published : Feb 4, 2020, 9:18 PM IST

અમરેલીઃ જિલ્લામાં હિંસક પ્રાણીઓ દ્વારા હુમલાના બનાવોમાં ખુબજ ઉછાળો જોવા મળી રહ્યો છે, ત્યારે જિલ્લાના બગસરામાં દીપડાના કહેરની વચ્ચે સમગ્ર પંથકમાં દીપડાનો ડર ગામ લોકો અને ખેડૂતોને કંપાવી રહ્યો હતો. રાજુલા પંથકમાં 5 વર્ષના બાળકને સિંહણે તેનો શિકાર બનાવતા સમગ્ર રાજુલા પંથકમાં ભારે હાહાકાર મચી જવા પામ્યો હતો.

રાજુલામાં સિંહણ બની હિંસક 5 વર્ષના બાળકનો કર્યો શિકાર
વહેલી સવારે દેવી પૂજક પરિવાર ગામની સીમમાં અસ્થાઈ ઘર બનાવીને રહી રહ્યો હતો, ત્યારે એક સિંહણ તેના બચ્ચા સાથે આવીને બાળક પર ઘાત લગાવીને હુમલો કર્યો હતો, જેમાં બાળકનું મોત નીપજ્યું હતું. સિંહણ એટલી હિસક બની હતી કે, તેને બાળકના દેહને ફાડી ખાઈને પરત જંગલમાં ફરી હતી. સમગ્ર મામલાની જાણ વન વિભાગને થતા બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપીને હિસક બનેલી સિંહણને પકડવા માટે પાંજરા ગોઠવી વધુ તપાસ હાથ ધરી હતી.

Intro:સિંહણે ઘાત લગાવીને કરેલા હુમલામાં 5 વર્ષના બાળકનું થયું મોત Body:અમરેલી જિલ્લાના રાજુલાના ઉચેયા નજીક સિંહણે 5 વર્ષના બાળકનો શિકાર કરતા સમગ્ર અમરેલી પંથકમાં હાહાકાર મચી જવા પામ્યો હતો આજે વહેલી સવારે દેવી પૂજક બાળક તેના પરિવાર સાથે સુઈ રહ્યો હતો ત્યારે સિંહણે હુમલો કરીને તેનો શિર્કર કર્યો હતો

અમરેલી જિલ્લામાં હિંસક પ્રાણીઓ દ્વારા હુમલાના બનાવોમાં ખુબજ ઉછાળો જોવા મળી રહ્યો છે જિલ્લાના બગસરામાં દીપડાના કહેરની વચ્ચે સમગ્ર પંથકમાં દીપડાનો ડર ગામ લોકો અને ખેડૂતોને કંપાવી રહ્યો હતો ત્યાં આજે રાજુલા પંથકમાં 5 વર્ષના બાળકને સિંહણે તેનો શિકાર બનાવતા સમગ્ર રાજુલા પંથકમાં ભારે હાહાકાર મચી જવા પામ્યો હતો

આજે વહેલી સવારે દેવી પૂજક પરિવાર ગામની સીમમાં અસ્થાઈ ઘર બનાવીને રહી રહ્યો હતો ત્યારે એક સિંહણ તેના બચ્ચા સાથે આવીને બાળક પર ઘાત લગાવીને હુમલો કર્યો હતો જેમાં બાળકનું મોત નીપજ્યું હતું સિંહણ એટલી હિસક બની હતી કે તેને બાળકના દેહને ફાડી ખાઈને પરત જંગલમાં ફરી હતી સમગ્ર મામલાની જાણ વન વિભાગને થતા બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપીને હિસક બનેલી સિંહણને પકડવા માટે પાંજરા ગોઠવી વધુ તપાસ હાથ ધરી હતી Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.