ETV Bharat / state

અમરેલીની મહિલા બુટલેગરને છ જિલ્લાઓમાં કરાઈ તડીપાર - AMRELI

અમરેલીઃ એક મહિલા બુટલેગરને છ જિલ્લાઓમાં બે વર્ષ માટે તડીપાર કરવામાં આવી છે. જેના પગલે અમરેલી સહિત આસપાસના જિલ્લાઓના બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

d
author img

By

Published : Jul 13, 2019, 2:51 AM IST

અમરેલી બાયપાસ રોડ, ગુજ કો. મીલની પાછળ રહેતી મહિલા બુટલેગર સવિતાબેન ગઢવીને બે વર્ષ માટે છ જિલ્લાઓમાંથી તડીપાર કરી દેવાઈ છે. આધેડ ઉંમરની આ મહિલા અનેકવાર દારૂબંધીની જોગવાઈઓનો ભંગ કરી દારૂની ગેરકાયેદસર પ્રવૃતિઓ ચલાતી હોવાના ગુના નોંધાયા છે.

દારૂના 20થી વધુ ગુનામાં આરોપી મહુલા બુટલેગરને ઉચ્ચ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ હદપારીની દરખાસ્ત કરવામાં આવી હતી. જ્યાં SDM દ્વારા આ બુટલેગર મહિલાને અમરેલી સહિત આસપાસના જૂનાગઢ, ભાવનગર, બોટાદ, ગીર-સોમનાથ, રાજકોટ જિલ્લામાં તડીપાર કરવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય હેઠળ સવિતા ગઢવીને આ જિલ્લાઓના સરહદની બહાર મોકલવાની તજવીજ હાથ ધરાઈ હતી. આ બાદ તમામ જિલ્લાના બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

Intro:અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અમરેલી ગુજકોમીલની પાછળ રહેતી માથાભારે મહીલા બુટલેગરને બે વર્ષ માટે છ જીલ્લાઓ માંથી તડીપાર કરાતા બુટલેગરોમાં ફફડાટBody:

અમરેલી બાયપાસ રોડ ,ગુજકોમીલની પાછળ રહેતી મહીલા બુટલેગર્સ સવિતાબેન વા/ઓફ વાલાભાઇ ગઢવી ઉ.વ.૫૦ ની અવાર-નવાર દારૂબંધીની જોગવાઇઓનો ભંગ કરી,દારૂની પ્રવૃતિ કરતી હોય તેની સામે દારૂબંધીના ભંગ બદલ ૨૦-જેટલા ગુન્હાઓ નોંધાયેલા હોય જેને હદપાર કરવા દરખાસ્ત ભાવનગર રેન્જ આઇ.જી.પી. શ્રી અશોકકુમાર યાદવ સાહેબ તથા અમરેલી SP શ્રી નિર્લિપ્ત રાય સાહેબ ની સુચના અને અમરેલી DYSP એમ.એસ.રાણાના માર્ગદર્શન હેઠળ અમરેલી તાલુકા PSI એન.એ.વાધેલાએ અમરેલીના SDM શ્રીને હદપારી દરખાસ્ત કરી મોકલતા જે કેસ ચાલી જતા SDM શ્રી,ડી.એન.સતાણી સા.એ બુટલેગર્સ સવિતાબેન વા/ઓફ વાલાભાઇ ગઢવીને અમરેલી તથા તેને લાગીને આવેલ જુનાગઢ,ભાવનગર,બોટાદ,ગીર સોમનાથ,રાજકોટ એમ છ જીલ્લાઓની હદમાંથી બે વર્ષ માટે તડીપાર કરતો હુકમ કરતા જે હદપાર હુકમની બજવણી આજરોજ કરી,બુટલેગર્સ સવિતાબેન વા/ઓફ વાલાભાઇ ગઢવી ને પ્રતિબંધીત વિસ્તાર માંથી બહાર મોકલવા કાર્યવાહી કરતા દારૂની પ્રવૃતિ કરતી મહીલા બુટલેગર્સ સહીત દારૂની પ્રવૃતિ કરનારા ઓમાં ફફડાટ ફેલાયેલો છે.
Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.