અમરેલી: વડિયા પોલીસે નિવૃત્ત ફોરેસ્ટર વાઘજી ડવ નામના શખ્સની કરી અટકાયત કરી છે. મોટી કુંકાવાવ ગામે ભોગ બનનારા શખ્સએ 3 લાખના સોનાના ચેઇન ફોરેસ્ટર પાસે ગિરવે મૂક્યા હતા. વધુ વ્યાજની પઠાણી ઉઘરાણી કરી ધમકી આપી સોનાનો ચેઇન પાછો નહીં આપી વિશ્વાસ ઘાત કર્યાનો ફોરેસ્ટર સામે આરોપ છે. હાલ તો પોલીસ દ્વારા આ નિવૃત ફોરેસ્ટરની ધરપકડ કરવામાં આવી છે. અમરેલીના એસપી નિર્લિપ્ત રાયે ટ્વીટ કરી આ આપી માહિતી.
