ETV Bharat / state

Pipavav Axis Bank Robbery Attempt : ચોરનો પ્રયાસ નિષ્ફળ જતાં પોલીસ પર હુમલો કર્યો, જવાબમાં ગોળી ખાધી

પીપાવાવ પોર્ટ સ્થિત એક્સિસ બેંકમાં સવારે ટ્રક ડ્રાયવરે ચોરીનો પ્રયાસ (Pipavav Axis Bank Robbery Attempt) કર્યો હતો. પીપાવાવ મરીન પોલીસ તેને પકડવા જતાં ચોરે પોલીસ પર હુમલો કર્યો હતો. જવાબમાં પોલીસે પગે ગોળી મારી તેને ઝડપી (Crime in Amreli 2022) લીધો હતો.

Pipavav Axis Bank Robbery Attempt : ચોરનો પ્રયાસ નિષ્ફળ જતાં પોલીસ પર હુમલો કર્યો, જવાબમાં ગોળી ખાધી
Pipavav Axis Bank Robbery Attempt : ચોરનો પ્રયાસ નિષ્ફળ જતાં પોલીસ પર હુમલો કર્યો, જવાબમાં ગોળી ખાધી
author img

By

Published : Jan 5, 2022, 12:57 PM IST

Updated : Jan 5, 2022, 1:18 PM IST

અમરેલી: જિલ્લાના પીપાવાવ પોર્ટમાં આવેલr એક્સિસ બેંકમાં આજે સવારે પંજાબના એક ટ્રક ડ્રાઇવર ચોરી કરવાના ઇરાદે બેંકમાં ઘુસી (Pipavav Axis Bank Robbery Attempt) ગયો હતો. આજે સવારે અમરેલી જિલ્લાના પીપાવાવ પોર્ટ નજીક આવેલ ખાનગી એક્સિસ બેંકમાં પંજાબના એક ટ્રક ડ્રાઈવરે ચોરી કરવાનો પ્રયાસ કરતા પીપાવાવ મરીન પોલીસને સમગ્ર ઘટનાની જાણ કરવામાં આવતા પોલીસે બેંક પર પહોંચીને ચોરી કરવાના ઇરાદે બેંકમાં ઘૂસેલા (Crime in Amreli 2022) પંજાબના ટ્રક ડ્રાઇવરને રોકવાનો પ્રયત્ન કર્યો હતો. Attempted Robbery At Axis Bank

ઇરાદો નાકામ થતાં ઉશ્કેરાયો ચોર

પોલીસની આ કાર્યવાહી દરમિયાન ઉશ્કેરાઈ ગયેલા પંજાબના ટ્રક ડ્રાઈવરે (Pipavav Axis Bank Robbery Attempt) પોલીસ કાફલા પર હુમલો (Crime in Amreli 2022) કર્યો હતો. જેમાં પીપાવાવ મરીન પીએસઆઇ અને કેટલાક પોલીસના કર્મચારીઓ ટ્રક ડ્રાઈવરે કરેલા હુમલામાં ઇજાગ્રસ્ત થયાં હતાં. ખૂબ જ ઉશ્કેરાઈ ગયેલા પંજાબના ટ્રક ડ્રાઇવરને રોકવા માટે પીએસઆઇ દ્વારા એક રાઉન્ડ ફાયરિંગ પણ કરવામાં આવ્યું હતું. આ હુમલામાં પોલીસ અને ટ્રક ડ્રાઇવર બંને ઇજાગ્રસ્ત થયાં છે.

આ પણ વાંચોઃ Attempted robbery at Kamaraj Citizen Bank: બેંકમાં ચોરીનો પ્રયાસ કરનાર તસ્કરને પોલીસે દબોચી લીધો

ઇજાગ્રસ્ત પોલીસ કર્મચારી અને ટ્રક ડ્રાઇવરને હોસ્પિટલ ખસેડાયા

ચોરી કરવાના ઇરાદે (Pipavav Axis Bank Robbery Attempt) એક્સિસ બેંકમાં ઘુસેલા પંજાબના ટ્રક ડ્રાઇવરને રોકવા માટે પીપાવાવ મરીન પીએસઆઇ દીપસિંહ તુમર દ્વારા એક રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જેમાં ચોરી કરવાના ઇરાદે એક્સિસ બેંકમાં આવેલા.ટ્રક ડ્રાઈવર ઇજાગ્રસ્ત થયો છે. ઇજાગ્રસ્ત ટ્રક ડ્રાઈવર અને પીપાવાવ મરીન પીએસઆઈ સહિત કેટલાક ઇજાગ્રસ્ત થયેલા પોલીસ કર્મચારીને સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યાં છે. ચોરીના સમગ્ર મામલાને લઇને પોલીસ કાફલો ઘટનાસ્થળે ધસી જઈને સમગ્ર મામલાની તલસ્પર્શી તપાસ (Crime in Amreli 2022) હાથ ધરી છે.

આ પણ વાંચોઃ અમદાવાદમાં ખાનગી બેંકમાં યુવકે કરી પૈસાની ઉઠાંતરી, ઘટના CCTVમાં કેદ

Last Updated : Jan 5, 2022, 1:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.