અમરેલીઃ સાવરકુંડલા આંબરડી નજીક મહાકાઈ માર્ગ પર વૃક્ષ ધરાશાયી થતા પીપાવાવ અંબાજી સ્ટેટ હાઇવે બંધ થયો હતો. આ સાથે જ વાહનોની લાંબી કતારો લાગી હતી. અતિ વરસાદ અને પવનને કારણે આ વૃક્ષો ધરાશાયી થયા હતા.
સાવરકુંડલા નજીક વૃક્ષ ધરાશાયી થતા પીપાવાવ-અંબાજી સ્ટેટ હાઇવે બંધ
સાવરકુંડલાના આંબરડી નજીક વૃક્ષ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. જેના કારણે પીપાવાવ-અંબાજી સ્ટેટ હાઇવે પર વૃક્ષ ધરાશાયી થતા વાહનોની લાંબી કતારો લાગી હતી.
સાવરકુંડલા નજીક વૃક્ષ ધરાશાય થતા પીપાવાવ- અંબાજી સ્ટેટ હાઇવે બંધ
અમરેલીઃ સાવરકુંડલા આંબરડી નજીક મહાકાઈ માર્ગ પર વૃક્ષ ધરાશાયી થતા પીપાવાવ અંબાજી સ્ટેટ હાઇવે બંધ થયો હતો. આ સાથે જ વાહનોની લાંબી કતારો લાગી હતી. અતિ વરસાદ અને પવનને કારણે આ વૃક્ષો ધરાશાયી થયા હતા.