અમરેલી જિલ્લાના બગસરાના આદપુર રોડ પર આવેલ ખેતી વાડી વિજ બીલ અંગેની કામગીરી P.G.V.C.L હાથ ધરી હતી. બગસરાના નાયબ ઇજનેર જે.આર વિરડીયા તેમજ બી.સી લીંબાણી ડી.એલ. ખોલકીયા સાથે બગસરા વિસ્તારોમાં વિજ બીલ અંગેની કામગીરી માટેરાણા મોહન ભલાળાની વાડી પાસે 9600 રુપિયાનું પુરવણી વીજ બિલ બાકી રકમ ઉઘરાણી કરવા ગયા હતા. ત્યારે વાડી માલીક દ્વારા નાયબ ઇજનેર સાથે રક જક કરીને ઝપાઝપીમાં P.G.V.C.L નાયબ ઇજનેર જે.આર વિરડીયા ને સામાન્ય ઇજા પહોચી હતી. જેને તાત્કાલિક બગસરા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાં નાયબ ઇજનેર દ્વારા ફરજમાં રુકાવટ સહિતની ફરીયાદ કરતાં પોલીસ દ્વારા વાડી માલિકની અટકાયત કરવામાં આવી છે.
અમરેલી: વિજળીના બિલ મુદ્દે P.G.V.C.Lના નાયબ ઇજનેર પર થયો હુમલો
અમરેલી : શહેરના બગસરાના આદપુર રોડ પર આવેલ ખેતી વાડી વીજ બીલ અંગેની કામગીરી માટે ગયેલા P.G.V.C.Lના નાયબ ઇજનેર ઉપર હુમલો થયો હતો. પોલીસ દ્વારા હુમલો કરનારની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.