વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ પબુભા મુદ્દે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, ભાજપની સરકાર બહુમતીમાં ભાન ભૂલી છે. લોકોના અવાજને રૂંધવામાં આવી રહ્યો છે. સામ, દામ, દંડ, ભેદથી જન આર્શીવાદ સાથે ચેડા કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેને કોર્ટે ફટકો માર્યો છે.
પબુભા મુદ્દે હાઈકોર્ટના ચૂકાદા પર ધાનાણીની પ્રતિક્રિયા, કહ્યું ભાજપ સરકાર બહુમતીમાં ભૂલી ભાન - AMR
અમદાવાદ: ગુજરાતની 26 લોકસભાની બેઠકો માટે 23મી એપ્રિલે મતદાન થશે. ગુજરાત હાઇકોર્ટે ચુકાદો આપતા વિધાનસભાની દ્વારકા બેઠકને રદ્દ કરી છે. દ્વારકા વિધાનસભાની બેઠક પર ધારાસભ્ય પબુભા માણેકની જીત પર કોંગ્રેસના મેરામણ આહીરે હાઇકોર્ટમાં અરજી કરી હતી. જે અરજી પર ગુજરાત હાઇકોર્ટે વિધાનસભા 2017ના ભાજપના ઉમેદવાર અને જીત મેળવનારા પબુભા માણેકને ધારાસભ્ય પદ પરથી હટાવી દીધા છે.
સ્પોટ ફોટો
વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ પબુભા મુદ્દે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, ભાજપની સરકાર બહુમતીમાં ભાન ભૂલી છે. લોકોના અવાજને રૂંધવામાં આવી રહ્યો છે. સામ, દામ, દંડ, ભેદથી જન આર્શીવાદ સાથે ચેડા કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેને કોર્ટે ફટકો માર્યો છે.
એન્કર.......
2017 માં થયેલી વિધાનસભાની ચૂંટણી નું દ્વારકાના પરીણામ પર હાઈકોર્ટે ફટકો મારીને પબુભા માણેકનું ધારાસભ્ય પદ રદ કરીને ભાજપને લપડાક મારતા નેતા વિપક્ષ પરેશ ધાનાણીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે લોકશાહી ને ન્યાય તંત્રએ જીવંત રાખી છે દેશના સંવિધાનણી અધિકાર યાત્રા એ દેર સહી પણ અંધેર નહિ નો વિશ્વાસ વ્યકત કરતો હતો સત્ય મેવ જયતે કહ્યું હતું
બાઈટ-1 પરેશ ધાનાણી (નેતા-વિપક્ષ)
00.08 થી 01.42