ETV Bharat / state

પ્રિયંકા ગાંધીની અટકાયત મામલે અમરેલીમાં વિરોધ પ્રદર્શન, ધાનાણીની અટકાયત - protest

અમરેલીઃ પ્રિયંકા ગાંધીની અટકાયતના વિરોધમાં ઠેર-ઠેર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે, ત્યારે અમરેલીમાં વિપક્ષ નેતા પરેશ ધાનાણીની આગેવાનીમાં શનિવારે રસ્તા રોકો આંદોલન કરી અને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. જે મામલે પરેશ ધાનાણી સહિત કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી.

amr
author img

By

Published : Jul 21, 2019, 12:06 AM IST

પ્રિયંકા ગાંધીની અટકાયતના વિરોધમાં અમરેલી શહેરના જીવરાજ મહેતા ચોકમાં પરેશ ધાનાણીની આગેવાનીમાં રસ્તા રોકો આંદોલન તથા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. જેમાં વિપક્ષ નેતા પરેશ ધાનાણી સહિત કોંગ્રેસી કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી. જે મામલે પરેશ ધાનાણીએ ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા.

પ્રિયંકા ગાંધીની અટકાયત મામલે અમરેલીમાં વિરોધ પ્રદર્શન, ધાનાણીની અટકાયત

જેમાં જણાવ્યું હતું કે, “ભાજપ સરકારના કારણે રાજ્યમાં સામાન્ય માણસની સમસ્યાઓ વધતી જાય છે, સામાન્ય માણસને સરકારી તંત્રના દૂરઉપયોગથી અત્યાચારથી ડરાવવાના પ્રસંગો બની જાય છે. તેવા પ્રસંગોના 10 જેટલા લોકોએ જીવ ગુમાવેલ હતા, જેમને સાંત્વના પાઠવવા માટે ગયેલી પ્રિયંકા ગાંધીની અટકાયત કરવામાં આવી હતી, તેમજ પ્રિયંકા ગાંધી જે લડાઈ લડી રહ્યા છે, તેમાં દેશનો યુવાન તેની સાથે છે, તે ટેકા માટે આજ અમરેલી રસ્તા રોકો આંદોલન કરેલ, જે સરકાર દ્વારા આજ અમારો આવાજ રજૂ કરતા અટકાયત કરવામાં આવી હતી.”

Intro:પ્રિયંકા ગાંધીની ધડપકડના વિરોધમાં અમરેલી જીવરાજ મહેતા ચોકમાં રસ્તા રોકો કાર્યક્રમ પરેશભાઈ ધાનાણીની આગેવાનીમાં રામ ધૂન......Body:ભાજપના સરકારના કારણે રાજ્યમા સામાન્ય માણસની સમસ્યાઓ વધતી જાય છે સામાન્ય માણસને સરકારી તંત્રના દૂરઉપયોગથી અત્યાચારથી ડરાવવાના પ્રસંગો બની જાય છે તેવા પ્રસંગોના 10 જેટલા લોકોએ જીવ ગુમાવેલ લોકોના સાંત્વના પાધવવા માટે ગયેલ પ્રિયંકા ગાંધી ને રોકી ધરપકડ કરવામાં આવેલ તેમજ પરિનક ગાંધી જે લડાઈ લડી રહ્યા છે તેમાં દેશ નો યુવાન તેની સાથે છે તે ટેકા માટે આજ અમરેલી રસ્તા રોકો આંદોલન કારેલ જે સરકાર દ્વારા આજ અમારો આવાજ રજુ કરતા ધરપકડ કારીને રોકેલ છે.....

બાઈટ 1.પરેશ ધાનાણી ( વિપક્ષ નેતા અમરેલી)

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.