ETV Bharat / state

અમરેલી:લોકોની સુખાકારી માટે મહિલા-પુરુષ જિમ્નેશિયમ હોલનું નવનિર્માણ કરાયું - બેડમિંટન કોટ

અમરેલી: જિલ્લાની જનતાને પોતાના આરોગ્ય સુખાકારી માટે નગર પાલિકા વિકાસ સમિતિ દ્વારા રૂપિયા 1.5 કરોડના ખર્ચ મહિલા -પુરુષ જિમ્નેશિયમનું નવનિર્માણ કરવામાં આવ્યું છે.જેનો લાભ અમરેલીવાસીઓ નજીવા ફી દ્વારા મેળવી શકશે.

લોકોની સુખાકારી માટે મહિલા-પુરુષ જિમ્નેશિયમ હોલનું નવનિર્માણ કરાયું
author img

By

Published : Aug 5, 2019, 2:44 AM IST

અમરેલી શહેરમાં નગર પાલિકા વિકાસ સમિતિ દ્વારા એક અધતન સુવિધા વાળુ જિમ્નેશિયમનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેમા એક બિલ્ડિંગમાં ઉપરના ફ્લોર પર મહિલા તેમજ ગ્રાઉન્ડ ફ્લોર પર પુરુષો માટે જિમ્નેશિયમ હોલ બનાવામાં આવશે. તેમજ તેમાં બેડમિંટન કોટ પણ બનાવામાં આવશે.જે અમરેલીના આરોગ્ય સુખાકારી માટે રૂપિયા 1.5 કરોડના ખર્ચે બનાવવામાં આવશે જેનો લાભ શહેરની પ્રજા નજીવી ફી દ્વારા લાભ લઇ શકશે. આ જિમ્નેશિયમ હોલનું ઉદ્દઘાટન 15 મી ઓગષ્ટના દિવસે કરવામાં આવશે.

Intro:અમરેલીની જનતાને પોતાના આરોગ્ય સુખાકારી માટે નગર પાલિકા વિકાસ સમિતિ દ્વારા રૂ.1.5 કરોડના ખર્ચ મહિલા પુરુષ વ્યયમલયનું નવનિર્માણ કરવામાં આવ્યું જેનો અમરેલીવાસીઓ નજીવા ફી દ્વારા મેળવી શકશે......

Body:અમરેલી શહેરમાં નગર પાલિકા વિકાસ સમિતિ દ્વારા એક અધતન વ્યયમાલયનું બનાવવામાં આવશે જેમા એક બિલ્ડિંગમા આ વ્યાયામાંલયમાં થશે ઉપરના ફ્લોર પર મહિલા તેમજ ગ્રાઉન્ડ ફ્લોર પર પુરુષો એમ બે અલગ અલગ ઉપર નીચે બનાવામાં આવશે તેમજ તેમાં બેડમિંટન કોટ પણ બનાવાશે જે અમરેલીના આરોગ્ય સુખાકારી માટે રૂ.1.5.કરોડના ખર્ચે બનાવવામાં આવશે જેનો લાભ શહેર ની પ્રજા નજીવી ફી દ્વારા લાભ લઇ શકશે આ વ્યાયામાલય 15 મી ઓગસ્ટ ના દિવસે ઉદ્દઘાટન કરી ખુલ્લુ મુકવામાં આવશે......

બાઈટ 1.પી.પી.સોજીત્રા.( વિકાસ સમિતિ ચેરમેન અમરેલી )

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.