ETV Bharat / state

જાફરાબાદમાં ખારવા સમાજના 24માં સમૂહ લગ્ન, 124 દંપતીના પ્રભુતામાં પગલા - jafrabad

અમરેલી: જિલ્લામા જાફરાબાદમા રહેતા સાગરખેડું લોકોના હાલ ચોમાસું હોવથી માછીમારોને હાલ ચાર મહિના પોતાના પ્રસંગો કરવાની મૌસમ શરૂ થતા ખારવા સમાજના હાલ 24મા સમૂહ લગ્નન યોજાયા હતા.

zxdfv
author img

By

Published : Jul 13, 2019, 2:12 AM IST

અમરેલી જિલ્લામાં સમૂહ લગ્ન ઉત્સવ અનેક જાતિના સમૂહ લગ્ન યોજાય છે. પરંતુ ભર ચોમાસામાં જાફરાબાદ ખાતે ખારવા સમાજના સમૂહ લગ્નોત્સવ માણવાની પણ મજા કંઈક અલગ જ છે. સમસ્ત ખારવા સમાજના 24માં સમૂહ લગ્નમાં 124 દંપતીના લગ્ન ગ્રંથ જોડાયા લગ્નના વરઘોડો કામનાથ મંદિરથી નીકળ્યો હતો. માનવ મેળાનું કિડીયારૂ ઉભરાયું હતું.

જાફરાબાદમા 24મા સમૂહ લગ્ન,124 દંપતીના પ્રભુતામાં પગલા

આ વરઘોડો શાક માર્કેટ, એસટી બસ સ્ટેશન પહોંચ્યો હતો. વિવિધ રંગની છત્રીઓ, સોફા સાથે કુલ 124 નવદંપતીની લગ્ન વિધિ જોડાયા હતા. લગ્ન બ્રાહ્મણ દ્વારા શાસ્ત્રોક્ત વિધિ સાથે કરવામાં આવેલ હતી. લગ્નમાં જાન અને વર કન્યા જાફરાબાદ ગામના જ હોય છે. આ ઉત્સવમાં સમગ્ર વેપારી તેમજ અલ્ટ્રાટેક કંપની આ કાર્યક્રમના આયોજક શ્રી નારણભાઈ બાંભણિયા અને નરેશભાઈ બારીયા પટેલ દ્વારા કરવામાં આવ્યો હતો.

Intro:અમરેલી જિલ્લામા જાફરાબાદ મા રહેતા સાગરખેડું લોકો ના હાલ ચોમાસું હોવથી માછીમારો ને હાલ ચાર મહિના પોતાના પ્રસંગો કરવાની મૌસમ શરૂ થતા ખારવા સમાજના હાલ
24મા સમૂહ લગ્ન.....

Body:અમરેલી જિલ્લામાં સમૂહ લગ્ન ઉત્સવ અનેક જાતિના સમૂહ લગ્ન યોજાય છે પરંતુ ભર ચોમાસામાં જાફરાબાદ ખાતે ખારવા સમાજના સમૂહ લગ્નોત્સવ માણવા ની પણ મજા કંઈક અલગ જ છે સમસ્ત ખારવા સમાજ ના 24માં સમૂહ લગ્ન માં 124 દંપતી ના લગ્ન ગ્રંથ જોડાયા લગ્નના વરઘોડો કામનાથ મંદિરથી નીકળ્યો હતો માનવ મેળાનું કિડીયારૂ ઉભરાયું હતું તેને જોવા સમસ્ત ખારવા સમાજ ઉપડી પડ્યા હતા આ વરઘોડો શાક માર્કેટ એસટી બસ સ્ટેશન પહોંચ્યો હતો ત્યારે જાફરાબાદ શહેર જોવા ઉપડી પડ્યું હતું જુદા જુદા કલર ની છત્રીઓ કલર વાળા સોફા સાથે કુલ 124 નવદંપતી ની લગ્ન વિધિ જોડાયા જેમાં આ લગ્ન બ્રાહ્મણ દ્વારા શાસ્ત્રોક્ત વિધિ સાથે કરવામાં આવેલ હતી અહીં જાન અને વર કન્યા જાફરાબાદ ગામ ના જ હોય છે આ ઉત્સવ માં સમગ્ર વેપારી તેમજ અલ્ટ્રાટેક કંપની ના સાહેબ શ્રી આ કાર્યક્રમના આયોજક શ્રી નારણભાઈ બાંભણિયા તથા નરેશભાઈ બારીયા પટેલ દ્વારા કરવામાં આવેલConclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.