ETV Bharat / state

ગીરના સિંહોએ ચોમાસુ શરૂ થતાં જ બદલ્યુ પોતાનું રહેઠાણ - AMR

અમરેલીઃ બૃહદ ગીરમાં વસતા સાવજોએ ઉનાળામાં નદી તળાવોને પોતાનું રહેઠાણ બનાવ્યું હતું. પરંતુ ચોમાસુ શરૂ થતાં જ પોતાની સલામતી માટે સ્થળાંતર કરી ઉંચા ડુંગરાળ વિસ્તારોને પોતાનું સલામત રહેઠાણ બનાવ્યું છે.

સિંહોએ બદલ્યુ પોતાનું રહેણાંક
author img

By

Published : Jun 28, 2019, 8:59 PM IST

Updated : Jun 28, 2019, 9:08 PM IST

અમરેલી જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદના કારણે નદી તળાવોમાં પાણી આવવા લાગ્યા છે. ઉનાળાની ગરમીથી બચવા માટે સિંહો નદી તળાવોને રહેઠાણ બનાવી વસતા હતા. પરંતુ નદી તળાવોમાં પૂર આવવાની ભીતિને પગલે સિંહોએ પોતાનું આશ્રય સ્થાન બદલ્યું છે. કુદરતી આફતો પ્રત્યે આગવી સુજ ધરાવતા સિંહો ડુંગરની ઊંચાઈ પર જતા રહ્યા છે.

ગીર સિંહોએ ચોમાસુ શરૂ થતાં જ બદલ્યુ પોતાનું રહેઠાણ

અમરેલી જિલ્લામાં શેત્રુંજી, ઘાતરવડી, ગાગડીયો સહિત કૃષ્ણગઢ તળાવ, મિતિયાળા અભયારણ્યનું હોરાવાળી તળાવ આસપાસ સિંહોનો કાયમી વસવાટ રહ્યો છે. આ ઉપરાંત, સાવરકુંડલા, ખાંભા, રાજુલા, લીલીયા, ધારી સહિતના વિસ્તારમાં 60 જેટલા સિંહો નદી તળાવો છોડી બેડીયા, હાથિયો, સાવજીયા ડુંગર પર પોતાની સુજ બૂજથી પુર વાળા વિસ્તારો છોડી ઉંચાઈ પર રહેઠાણ બનાવ્યું છે.

તા.28/06/19
ઉચાણ પર વસ્યા સાવજો
ધવલ આજુગિયા
અમરેલી

એન્કર .........
બૃહદ ગીરમાં વસતા સાવજો ઉનાળામાં નદી તળાવોને પોતાનું રહેઠાણ બનાવ્યું હતું પણ ચોમાસુ શરૂ થતા જ પોતાની સલામતી માટે સ્થળઆંતર કરી ઉંચા ડુંગરાળ વિસ્તારોને પોતાનું સલામત રહેઠાણ બનાવ્યું .......

વિઓ.....

અમરેલી જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદ ના કારણે  નદી તળાવોમાં પાણી પુર આવવા લાગ્યા છે  ઉનાળા ની ગરમી થિ બચવા સિંહો નદી તળાવો સિંહો નું રહેઠાણ બનાવી વસતા સિંહો એ પોતાનું આશ્રય સ્થાન બદલ્યું  નદી તળાવો માં પુર આવવાની ભીતિ સિંહો ને સતાવી રહી છે પુર આવવાની આગવી સુજ ધરાવતા  સિંહો ડુંગર ની ઊંચાઈ પર જતા રહ્ય અમરેલી જિલ્લામાં શેત્રુંજી ઘાતરવડી ગાગડીયો  સહિત કૃષ્ણગઢ તળાવ મિતિયાળા અભયારણ્યનું હોરા વાળી તળાવ  આસપાસ સિંહો નો કાયમી વસવાટ રહ્યો સાવરકુંડલા ખામ્ભા રાજુલા લીલીયા ધારી સહિત 60 જેટલા સિંહો નદી તળાવો છોડી બેડીયા,હાથિયો,સાવજીયા ડુંગર પર પોતાની સુજ બૂજ થી  સ્થળાંતર કરી પોતાની સલામતી માટે એ પોતાની સિક્સ સેન્સથિ  પુરના ખતરાને સિંહો  પોતાની સિક્સ સેન્સ થી પુર વાળા વિસ્તારો છોડી  ઉંચાઈ પર આવ્યા રહેઠાણ કરી પુર આવે પહેલા સિંહોએ પાળ બાંધી ઉંચા વિસ્તારમાં આવી વસ્યા......

Last Updated : Jun 28, 2019, 9:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.