ETV Bharat / state

અમરેલીમાં માહિતી ખાતાના કર્મચારી તેમજ પત્રકાર માટે હેલ્થ સ્ક્રીનિંગનું આયોજન

author img

By

Published : Jun 12, 2020, 4:14 PM IST

અમરેલી જિલ્લામાં કોવિડ-19નું સંક્રમણ ફેલાય નહિ તે માટે જિલ્લા કલેકટર આયુષ ઓકના માર્ગદર્શન હેઠળ માહિતી ખાતા અને આરોગ્ય વિભાગના સંયુક્ત ઉપક્રમે જિલ્લાના તમામ પત્રકાર તેમજ માહિતી ખાતાના અધિકારી-કર્મચારીઓ માટે ખાસ હેલ્થ સ્ક્રીનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.

અમરેલી જિલ્લામાં માહિતી ખાતાના કર્મચારી તેમજ પત્રકાર માટે હેલ્થ સ્ક્રીનિંગનું આયોજન કરાયુ

અમરેલી: જિલ્લામાં કોરોનાનું સંક્રમણ ફેલાય નહિ તે માટે જિલ્લા કલેકટર આયુષ ઓકના માર્ગદર્શન હેઠળ માહિતી ખાતા અને આરોગ્ય વિભાગના સંયુક્ત ઉપક્રમે જિલ્લાના તમામ પત્રકાર તેમજ માહિતી ખાતાના અધિકારી-કર્મચારીઓ માટે ખાસ હેલ્થ સ્ક્રીનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ અંગે વધુ માહિતી આપતા ડેઝીગ્નેટેડ કોવિડ-19 હોસ્પિટલના નોડલ અધિકારી ડો. બી. એલ. ડાભીએ જણાવ્યું હતું કે, અમરેલી જિલ્લામાં કોવિડ-19 નો પગપેસારો થઇ ચુક્યો છે. આવી પરિસ્થિતિમાં વધુ લોકોના સંપર્કમાં આવતા વ્યક્તિઓનું તબીબી પરીક્ષણ ખુબ જ જરૂરી છે. જિલ્લાના તમામ પત્રકારને લોકડાઉન દરમિયાન વિશેષ છૂટ મળી છે. જેથી તેમને વિવિધ જિલ્લામાં અવર જવર પણ વધુ હોય છે. તો આવી બાબતોને ધ્યાને રાખી આજે જિલ્લાના પત્રકારમિત્રોનું હેલ્થ સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું.

એક પત્રકારેે જણાવ્યું હતું કે, અમરેલીની જનતા સુધી કોરોના વાયરસને લગતી સાચી માહિતી પહોંચાડવા અમે લોકો વિવિધ જાહેર સ્થળોની મુલાકાત લેતા રહીએ છીએ. જેના કારણે કોરોના વાયરસનો ચેપ લાગવાની ભીતિ સતત રહ્યા કરે છે. આવી પરિસ્થિતિમાં જિલ્લા માહિતી કચેરી અને આરોગ્ય વિભાગ તરફથી હેલ્થ સ્ક્રીનિંગનું આયોજન કરવામાં આવ્યું એ ખરેખર પ્રશંસનીય છે. આજે આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન અમારું તબીબી પરીક્ષણ થયું હતું. અને જે લોકોને પણ તાવ, શરદી ઉધરસ જેવા લક્ષણો જણાય તો એમનું સેમ્પલ લેવાની કામગીરી પણ આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી હતી.

અમરેલી જિલ્લાના દૈનિક-સાપ્તાહિક અખબારના તંત્રીઓ, ઇલેક્ટ્રોનિક-ટીવી મીડિયાના પત્રકાર તેમજ મીડિયા જગતના અગ્રણીઓએ માસ્ક પહેરી તેમજ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરી હેલ્થ સ્ક્રીનિંગ કરાવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.