ETV Bharat / state

સ્ટાર પ્રચારકો પછી હવે ભાજપનું બ્રહ્માસ્ત્ર આવતીકાલે આવશે અમરેલી - Amreli Assembly Consituency

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે (રવિવારે) અમરેલી (PM Narendra Modi Campaigning for BJP) આવશે. અહીં તેઓ ફોરવર્ડ ગ્રાઉન્ડ ખાતે જનસભા (PM Modi Public Meeting in Amreli) સંબોધશે. તો આ વખતે વડાપ્રધાનનું મેઈન ફોકસ વર્ષ 2017ની ચૂંટણીમાં ગુમાવેલી બેઠક પર વિશેષ (Gujarat Election 2022) રહેશે.

સ્ટાર પ્રચારકો પછી હવે ભાજપનું બ્રહ્માસ્ત્ર આવતીકાલે આવશે અમરેલી

author img

By

Published : Nov 19, 2022, 3:49 PM IST

Updated : Nov 19, 2022, 4:06 PM IST

અમરેલી રાજ્યમાં ચૂંટણી પ્રચાર (Gujarat Election 2022) માટે ભાજપે સ્ટાર પ્રચારકોની આખી ફોજ તો ઉતારી જ દીધી છે. હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણી પ્રચાર (PM Narendra Modi Campaigning for BJP) માટે ફ્રન્ટફૂટ પર બેટિંગ કરવા કાલથી મેદાને ઉતરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે (રવિવારે) અમરેલીના ફોરવર્ડ ગ્રાઉન્ડ ખાતે સભા (PM Modi Public Meeting in Amreli) સંબોધશે.

વડાપ્રધાનના આગમનની તૈયારીને આખરી ઓપ અપાયો

વડાપ્રધાનના આગમનની તૈયારીને આખરી ઓપ અપાયો ત્યારે વડાપ્રધાનના (PM Narendra Modi Campaigning for BJP) આગમન પહેલા સુરક્ષા વ્યવસ્થા સહિત તમામ પ્રકારની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. સાથે જ રેન્જ આઈજી કક્ષાના અધિકારીઓ વડાપ્રધાનના રૂટ અને રાજમાર્ગો ઉપર પણ ચાંપતી નજર (PM Modi Public Meeting in Amreli) રાખી રહ્યા છે.

આ બેઠકો પર PMની રહેશે નજર વડાપ્રધાન અમરેલી પ્રવાસ દરમિયાન અમરેલી, રાજુલા, લાઠી, ધારી, સાવરકુંડલા સહિત પાંચેય બેઠકના ઉમેદવારો માટે (Amreli Assembly Consituency) પ્રચાર કરશે. આ પહેલા ભાજપે રાષ્ટ્રીય નેતાઓની આખી ફોજ પ્રચાર માટે ગુજરાતમાં ખડકી દીધી છે. હવે વડાપ્રધાન પોતે કાલથી ચૂંટણી પ્રચારની (PM Narendra Modi Campaigning for BJP) કમાન સંભાળશે. આ વખતે વડાપ્રધાનનું મેઈન ફોકસ વર્ષ 2017માં ગુમાવેલી બેઠકો પર વિશેષ (PM Modi Public Meeting in Amreli) રહેશે.

પાટીલે મોદીને બ્રહ્માસ્ત્ર ગણાવ્યા હતા મહત્વનું છે કે, ભાજપે ગુજરાત વિધાનસભાની ચૂંટણી જીતવા માટે તનતોડ મહેનત કરી રહી છે. સાથે જ ભાજપે આ વખતે સૌથી વધુ લીડ, સૌથી વધુ બેઠક અને સૌથી વોટશેર એમ ત્રણ પ્રકારના રેકોર્ડ બનાવવાનું નક્કી કર્યું છે. વડાપ્રધાને અગાઉ એક જનસભામાં કહ્યું હતું કે, હું આ ચૂંટણી (PM Narendra Modi Campaigning for BJP)મારો જ રેકોર્ડ તોડવા માટે લડી રહ્યો છું. ત્યારે વડાપ્રધાનના આ રેકોર્ડને બનાવવા માટે રાષ્ટ્રીય નેતાઓ સહિત સ્થાનિક નેતાઓ પણ એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. તાજેતરમાં જ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભાજપ માટે બ્રહ્માસ્ત્ર ગણાવ્યા હતા.

Last Updated : Nov 19, 2022, 4:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.