ETV Bharat / state

Gujarat Election 2022: અમરેલીમાં ભાજપ, કોંગ્રેસ, AAPના નેતા એક જ સ્ટેજમાં થયા ભેગા, શું હતું કારણ, જાણો - અમરેલીનું રાજકારણ ગરમાયું

અમરેલીના રાજુલામાં કોંગ્રેસના નેતા બાબુ રામે માતાજીના પ્રસાદના નામે 10,000 લોકોને ભેગા (Strength Demonstration of Rajula Congress leader) કર્યા હતા. આશ્ચર્યની વાત એ છે કે, અહીં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતા એક જ મંચ પર જોવા (BJP Congress AAP leaders on same stage in Amreli ) મળ્યા હતા.

Gujarat Election 2022: અમરેલીમાં ભાજપ, કોંગ્રેસ, AAPના નેતા એક જ સ્ટેજમાં થયા ભેગા, શું હતું કારણ, જાણો

author img

By

Published : Apr 25, 2022, 10:39 AM IST

અમરેલીઃ રાજ્યમાં વિધાનસભા ચૂંટણી આવી રહી છે. ત્યારે ઉમેદવારો શક્તિ પ્રદર્શન કરી રાજકીય પક્ષોને આકર્ષવાના નવાનવા રસ્તા અજમાવે છે. ત્યારે રાજુલામાં કોંગી નેતા બાબુ રામે બલાડ માતાજીના પ્રસાદના નામે 10,000 લોકોને ભેગા કરી શક્તિ પ્રદર્શન (Strength Demonstration of Rajula Congress leader) કર્યું હતું. તો અહીં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ એક જ મંચ પર (BJP Congress AAP leaders on same stage in Amreli) જોવા મળ્યો હતો. ત્યારે બાબુ રામ આગામી દિવસોમાં પક્ષપલટો કરે તેવા સમીકરણો જોવા મળતા જાફરાબાદનું રાજકારણ ગરમાયું (Amreli Politics Heated Up) છે.

રાજુલાના કોંગ્રેસ નેતાનું શક્તિ પ્રદર્શન

ત્રણેય રાજકીય પક્ષોના નેતાઓ એકબીજાને મળ્યા - ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Election 2022) નજીક આવતા જ નેતાઓ શક્તિ પ્રદર્શન કરી રહ્યા છે. ત્યારે આવું જ એક પ્રદર્શન અમરેલીમાં રાજૂલા જાફરાબાદ વિધાનસભા બેઠકના વર્ષ 2012ના કોંગી ઉમેદવાર બાબુ રામે કર્યો હતો. રાજુલાના બલાડ માતાજીના મંદિરે તેમણે માતાજીના પ્રસાદનું આયોજન કર્યું હતું, જેમાં ભાજપ, કોંગ્રેસ, આપ પાર્ટીના નેતાઓ (BJP Congress AAP leaders on same stage in Amreli) ઉપસ્થિત રહ્યા હતા. અહીં ત્રણેય રાજકીય પક્ષોના નેતા એકબીજાને મળ્યા હતા. તો આ પ્રસંગે પૂર્વ નેતા વિપક્ષ પરેશ ધાનાણી, ધારાસભ્ય પ્રતાપ દૂધાત, પૂર્વ પ્રધાન બાવકુ ઉંઘાડ, સાંસદ નારણ કાછડીયા, પૂર્વ ધારાસભ્ય કનુ કલસરિયા, આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો- Meeting in Khodaldham: ખોડલધામના ચેરમેન નરેશ પટેલ ફરી આવ્યા ચર્ચામાં, હવે કોની સાથે બેઠક કરી, જાણો

AAPના નેતાએ શું કહ્યું - જ્યારે કોંગી નેતા બાબુ રામના શક્તિ પ્રદશન અંગે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઈટાલિયાએ ચૂંટણી પહેલા બાબુ રામના શક્તિ પ્રદશન અંગે મગનું નામ મરી પાડ્યું નહતું. જ્યારે આ પ્રસંગે પ્રદેશ ભાજપના મહામંત્રી રઘુભાઈ હુબલે ગીત ગાયું હતું.

આ પણ વાંચો- કોંગ્રેસમાં નારાજગીનો દોર યથાવત, એક નેતા આપમાં તો બીજા ભાજપમાં જોડાયા

બંને પક્ષે તોફાન પહેલાની શાંતિનો કરાવ્યો અહેસાસ - ભાજપ અને આમ આદમી પાર્ટીએ બાબુ રામના શક્તિ પ્રદશન પર બન્ને પક્ષોએ તોફાન પહેલાની શાંતિ હોવાનો અહેસાસ કરાવ્યો હતો. જ્યારે કોંગ્રેસના પૂર્વ નેતા વિપક્ષ પરેશ ધાનાણી અને ધારાસભ્ય પ્રતાપ દૂધાત લાપસી પ્રસંગમાં હાજર રહ્યા હતા, પરંતુ સ્થાનિક ધારાસભ્ય અંબરીશ ડેરની ગેરહાજરી ઉડીને આંખે વળગતી હતી.

બાબુ રામની નજર કયા પક્ષ પર છે - કોંગી નેતા બાબુ રામે શક્તિ પ્રદશન અંગે જણાવ્યું હતું કે, શક્તિ પ્રદર્શન (Strength Demonstration of Rajula Congress leader) એ તો ચૂંટણી વખતે સમય સમયનું કામ કરશે. સ્થાનિક કોંગી ધારાસભ્યની વાત પરથી અંબરિશ ડેરની ગેરહાજરી મુદ્દે બન્નેના અરસપરસના વ્યવહારો વણસેલા હોવાનું સ્પષ્ટ જણાઈ રહ્યું હતું. ત્યારે આગામી દિવસોમાં અંબરિશ ડેર અને બાબુભાઈ રામનું પ્રદેશ કોંગ્રેસ સમાધાન કરાવશે કે, કેમ તે સ્પષ્ટ નથી થતું, પરંતુ કોંગી નેતાને આહિર સમાજમાં સારી નામના ધરાવતા બાબુ રામ ચૂંટણી સમયે જે પક્ષ તરફ ઢળશે. તે રાજકીય પક્ષ વધુ મજબૂત બનશે તે તો લાપસીના બહાને કરેલા શક્તિ પ્રદર્શનથી (Strength Demonstration of Rajula Congress leader) સાબિત થયું હતું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.