ETV Bharat / state

વવાઝોડાની દિશા બદલાતા માછીમારોએ રાહતનો શ્વાસ લીધો

અમરેલી: જાફરાબાદ દરિયાઈ પટ્ટીના માછીમારો વાયુ વાવાઝોડાની આગાહીને લઇ દરિયાઈ વિસ્તારના લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. તો બોટોને પણ સલામત સ્થળે લાંગરી હતી, પણ હાલ વવાઝોડાનાની દિશા બદલાઈ હતી.

gfjy
author img

By

Published : Jun 14, 2019, 5:01 AM IST

જાફરાબાદના માછીમાર કન્વીનર કનૈયાભાઈ ETV સાથે વાતચિત કરતા જણાવ્યું હતુ કે, વવાઝોડાના કારણે લોકોમાં ભયનો મહોલ હતો. હાલ મળતી માહિતી મુજબ વાવાઝોડાની દિશા બદલાઈ છે તો દરિયાઈ પેટ્ટીના માછીમારોએ માછીમારો રાહતનો શ્વાસ લીધો હતો.

વવાજોડાની દિશા બદલાતા માછીમારો રાહતનો શ્વાસ લીધો

Intro:જાફરાબાદ દરિયાઈ પટ્ટીના માછીમારો વાયુ વાવાઝોડું ના આગાહી દરિયાઈ વિસ્તારના લોકો મા ભય નો માહોલ સર્જાયો હતો બોટો સલામત સ્થળે લાંગરી હતી પણ હાલ વવાજોડાના ની દિશા બદલાઈ હતી.........

Body:જાફરાબાદ ના માછીમાર કન્વીનર કનૈયાભાઈ આપણી સાથે જોડાય ગયા તેમને જણાવ્યું કે વવાજોડાના કારણે લોકોમાં ભય નો મહોલ હતો હાલ મળતી માહિતી મુજબ વવાજોડાની દિશા બદલાઈ છે આમ દરિયાઈ પેટ્ટીના માછીમારોએ રાહતનો શ્વાસ લીધો હતો

ટીક ટોક વાયુ રાહતનો શ્વાસ
ધવલ આજુગિયા
ઇ ટીવી ભારત
અમરેલી

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.