ETV Bharat / state

માનવભક્ષી બનેલા દીપડાના કડાયા નજીક પુરાવા મળ્યા, વન વિભાગ સતર્ક

અમરેલી: ગત અઠવાડિયાથી જિલ્લાના બગસરા તાલુકામાં હાહાકાર મચાવનાર માનવભક્ષી દીપડાની હાજરીના પુરાવા મળ્યા છે. જેથી, વનવિભાગની ટીમ દીપડાને પકડવા ઘટના સ્થળે દોડી આવી છે.

Evidence was found near a man-made lampstand
માનવભક્ષી બનેલા દીપડાની કડાયા નજીક પુરાયા મળ્યા
author img

By

Published : Dec 9, 2019, 3:27 PM IST

ગત એક અઠવાડિયાથી અમરેલી જિલ્લાના બગસરા તાલુકાને બાનમાં લેનારા માનવ ભક્ષી દીપડાના 48 કલાક બાદ પુરાવા મળ્યા છે. બગસરા તાલુકાના કડાયા ગામ નજીક આવેલા સોનારીયા ડેમ વિસ્તારમાં દીપડાની હાજરીના પુરાવાઓ મળી રહ્યા છે. જેને લઇને હવે વનવિભાગની ટીમ કડાયા ગામ તરફ જવા રવાના થઇ છે. વનવિભાગની ટીમ સાથે દીપડાને પાંજરે પૂરી શકાય અથવા તો તેને જે તે સ્થળ પર ઠાર મારી શકાય તે માટે શાર્પ શૂટરો પણ સાથે ગયા છે.

માનવભક્ષી બનેલા દીપડાની કડાયા નજીક પુરાયા મળ્યા

પ્રારંભિક તબક્કે દીપડાને જીવતો પકડવાનો પ્રયાસ વનવિભાગ કરશે. પરંતુ જો દીપડો વન વિભાગની જાળમા નહીં આવે તો, ખાસ તાલીમ પામેલા શાર્પ શૂટરો દ્વારા તેને ઠાર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. છેલ્લા 48 કલાકથી દીપડાના કોઈ પુરાવા મળતા નહોતા પરંતુ હવે દીપડાના પુરાવાની જાણ થઈ છે, ત્યારે વનવિભાગને આ દીપડાને પકડવામાં અથવા તો મારવામાં સફળતા મળે તેવી ગામ લોકો અને ખેડૂતો આશા સેવી રહ્યા છે.

Intro:બગસરા નજીક માનવભક્ષી બનેલા દીપડાના મળ્યા સગળ વનવિભાગની ટીમ ઘટનાસ્થળે જવા રવાના Body:છેલ્લા એક અઠવાડિયાથી બગસરા તાલુકામાં હાહાકાર મચાવનાર માનવભક્ષી દીપડા ના મળ્યા સગળ, બગસરાના કડાયા નજીક દીપડાની હાજરીના પુરાવા મળતા વનવિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચીને દીપડાને કરવાની કાર્યવાહી કરશે

છેલ્લા એક અઠવાડિયાથી અમરેલી જિલ્લાના બગસરા તાલુકાને બાનમાં લેનાર માનવ ભક્ષી દિપડાના આજે ૪૮ કલાક બાદ સગડ મળ્યા છે બગસરા તાલુકાના કડાયા ગામ નજીક આવેલા સોનારીયા ડેમ વિસ્તારમાં દિપડાની હાજરીના પુરાવાઓ મળી રહ્યા છે જેને લઇને હવે વનવિભાગની ટીમ કડાયા ગામ તરફ જવા રવાના થઇ છે વનવિભાગની ટીમ સાથે દીપડાને પાંજરે પૂરી શકાય અથવા તો દિપડાને જે તે સ્થળ પર ઠાર મારી શકાય તે માટેના સાર્પ સુટરો પણ સાથે ગયા છે પ્રારંભિક તબક્કે દિપડાને જીવતો પકડવાની વનવિભાગ પ્રયત્ન કરશે પરંતુ જો દીપડો વન વિભાગની જાળમાં ના ફસાઈ તો ખાસ તાલીમ પામેલા શાર્પ શૂટરો દ્વારા આ દીપડાને જે તે વિસ્તારમાં ઠાર કરવાની પ્રક્રિયા પણ વન વિભાગ દ્વારા હાથ ધરવામાં આવશે છેલ્લા 48 કલાકથી દીપડાના કોઈ સગડ મળતા ન હતા પરંતુ હવે દિપડાના સગડ ની જાણ થઈ છે ત્યારે વનવિભાગને આ દીપડાને પકડવા માં અથવા તો મારવામાં સફળતા મળે તેવી ગામ લોકો અને ખેડુતો પણ આશા રાખી રહ્યા છે Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.