ETV Bharat / state

અમરેલીમાં કુંતી પુત્ર ભીમ દ્વારા સ્થાપેલું ભીમનાથ મંદિરના કરો દર્શન - ચલાલા

અમરેલી: જિલ્લાના ચલાલામાં અતિ પ્રાચીન ભીમનાથ મહાદેવનું મદિર આવેલું છે. જ્યાં મહાદેવ સ્વયંભૂ પ્રગટ થય હતાં, ત્યારબાદ અહીંથી માતા કુંતી સાથે પાંડવો પણ પસાર થયાં હતાં. કુંતીમાતાના વ્રત માટે ભીમે આ ભીમનાથ મહાદેવની સ્થાપના કરી હતી.

કુંતી પુત્ર ભીમ દ્વારા સ્થાપેલું ભીમનાથ મંદિરના કરો દર્શન
author img

By

Published : Aug 30, 2019, 7:03 AM IST

અમરેલી જિલ્લાના ચલાલા ગામે ભીમનાથ મહાદેવ સ્વયંભૂ બિરાજમાન છે. આ મંદિર આશરે 5000 વર્ષ જૂનું છે. કહેવાય છે કે, ઢુંબર ઋષિના આશ્રમમાં જ્યારે કુંતી માતા અને પાંડવો વનવાસ દરમિયાન રાતવાસો કરીને ચલાલાથી પસાર થતા હતા. માતા કુંતીને શિવપૂજા કરીને પારણા કરવાનું વ્રત હોવાથી કુંતી પુત્ર ભીમે ભીમનાથ મહાદેવની સ્થાપના કરી હતી.

અમરેલીમાં કુંતી પુત્ર ભીમ દ્વારા સ્થાપેલું ભીમનાથ મંદિરના કરો દર્શન

અહીં પીળુંડીના વૃક્ષ નીચે જ્યા મહાદેવ સ્થાપિત છે. તે વૃક્ષ છેલ્લા પ હજાર વર્ષથી પાણી વિના અંદરથી સૂકું અને બહારથી લીલુંછમ જોવા મળે છે. તેમજ દર શ્રાવણ મહિનો એકવાર અહીં ભોળાનાથના આભૂષણ સમાન નગદાદાના પણ દર્શન આપી ભક્તોને પાવન કરે છે, ત્યાં નવ શિવલિંગ સ્થાપિત કરવામાં આવી છે.

Intro:ધવલ અજુગિયા-અમરેલી
સ્લગ-શિવરાત્રી સ્પેશિયલ
લોકેશન-ચલાલા
અપૃલ-વિહારસર

એંકર......

અમરેલીના ચલાલા મા આવેલ અતિ પ્રાચીન ભીમનાથ મહાદેવ કે જ્યાં મહાદેવ સ્વયંભૂ પ્રગટ થયેલા ત્યાર બાદ અહીંથી કુંતી પુત્રો અહીંથી પસાર થતા કુંતીમાતાના વ્રત માટે ભીમે આ ભીમનાથ મહાદેવની સ્થાપના કરવામાં આવેલ.......

Body:
વિઓ.......

આ છે ......અમરેલી જિલ્લાનું ચલાલા ગામ અહીં ભીમનાથ મહાદેવ સ્વયંભૂ બિરાજમાન છે જે મંદિર આશરે 5000 વર્ષ પૂર્વે ઢુંબર ઋષિના આશ્રમમા જ્યારે કુંતી માતા અને તેમના પાંચ પુત્રો જ્યારે વનવાસ દરમિયાન રાતવાસો કરીને ચલાલા થી પસાર થતા હતા માતા કુંતીના શિવ પૂજા કરીને પારણા કરવાના વ્રત હોવાથી કુંતી પુત્ર ભીમ અહીં ભીમનાથ મહાદેવની સ્થાપના કરાયેલ ત્યારથી અહીં પીળુંડીના વૃક્ષ નીચે જ્યા મહાદેવ સ્થાપિત છે તે વૃક્ષ છેલ્લા પ હજાર વર્ષથી પાણી વિના અંદરથી સૂકું અને બહાર થી લીલુંછમ જોવા મળે છે.તેમજ દર શ્રાવણ મહિનો એકવાર અહીં ભોળાનાથના આભૂષણ સમાન નગદાદાના પણ દર્શન આપી ભક્તોને પાવન કરે છે ત્યાં નવ શિવલિંગ સ્થાપિત કરાયેલ છે .......

બાઈટ 1.તેજસગીરી ( ભીમનાથ મહાદેવ પૂજારી )
બાઈટ 2.અલકાબેન ગોસાઈ ( દર્શનાર્થી )

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.