ETV Bharat / state

અમરેલીના બગસરામાં ભાજપનું સહકાર સંમેલન યોજાયું - BJP's co-operation convention in Bagasara

અમરેલી જિલ્લાના બગસરા ગામે ભાજપનું સહકાર સંમેલન યોજાયું હતું. ધારી બેઠકની પેટા ચૂંટણીને લઈને ભાજપની રાજકીય ગતિવિધિ તેજ બની છે. આ સંમેલનમાં કોંગ્રેસના 100થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા હોવાનો ધનસુખ ભંડેરી દ્વારા દાવો પણ કરવામાં આવ્યો હતો.

અમરેલીના બગસરામાં ભાજપનું સહકાર સંમેલન યોજાયું

author img

By

Published : Jul 24, 2020, 10:05 PM IST

અમરેલી: જિલ્લાના બગસરામાં ભાજપનું સહકાર સંમેલન યોજાયું હતું. ધારી બેઠકની પેટા ચૂંટણીને લઈને ભાજપની રાજકીય ગતિવિધિ તેજ બની છે. આ સંમેલનમાં ધારી-બગસરા વિધાનસભા બેઠકના નિરીક્ષક ધનસુખ ભંડેરી હાજર રહ્યા હતા.

અમરેલીના બગસરામાં ભાજપનું સહકાર સંમેલન યોજાયું
અમરેલીના બગસરામાં ભાજપનું સહકાર સંમેલન યોજાયું

આ સંમેલનમાં બગસરા શહેર કોંગ્રેસ પ્રમુખ જયસુખ મેર ભાજપમાં જોડાયા હતા. તો, બગસરા તાલુકા કોંગ્રેસના સસ્પેન્ડ કરાયેલા પ્રમુખ અશ્વિન ગઢિયા પણ ભાજપમાં જોડાયા હતા. કોંગ્રેસના 100થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા હોવાનો ભંડેરી દ્વારા દાવો પણ કરવામાં આવ્યો હતો. આ સહકાર સંમેલનમા સાંસદ કાછડિયા, દિલીપ સંઘાણી, જે.વી કાકડીયા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.