ETV Bharat / state

ભાજપના નેતા દિલીપ સંઘાણીની ઈફ્કોના ચેરમેન પદે થઈ વરણી - Gujarati News

અમરેલીઃ દેશની સર્વોચ્ચ ગણાતી સહકારી ઈફ્કોના વાઇસ ચેરમેન પદે અમરેલીના ભાજપના નેતા દિલીપ સંઘાણીની વરણી થતા અમરેલી જિલ્લા ભાજપના કાર્યકર્તાઓ અને સહકારી સંસ્થાઓના કાર્યકરોએ અમરેલીના રાજકમલ ચોકમાં દિલીપ સંઘાણીના બેનરો હાથમાં લઈને ઢોલ નગારા સાથે ઉજવણી કરવામાં આવી હતી.

ભાજપના નેતા દિલીપ સંઘાણીની ઇફ્કોના ચેરમેન પદે થઇ વરણી
author img

By

Published : May 11, 2019, 4:37 PM IST

ગુજકોમાં સોલ, નાફેડ અને નાફસ્કોબ જેવી સહકારી સંસ્થાઓ બાદ દેશની ટોચની ગણાતી ઇફ્કોમાં મેદાન મારીને દિલ્હી ખાતે આજે વાઇસ ચેરમેન પદે સંઘાણીની વરણીની ઉત્સાહભેર અમરેલીના ભાજપના કાર્યકર્તાઓએ ફટાકડા ફોડીને ઉજવણી કરી હતી.

ભાજપના નેતા દિલીપ સંઘાણીની ઇફ્કોના ચેરમેન પદે થઇ વરણી

ગુજકોમાં સોલ, નાફેડ અને નાફસ્કોબ જેવી સહકારી સંસ્થાઓ બાદ દેશની ટોચની ગણાતી ઇફ્કોમાં મેદાન મારીને દિલ્હી ખાતે આજે વાઇસ ચેરમેન પદે સંઘાણીની વરણીની ઉત્સાહભેર અમરેલીના ભાજપના કાર્યકર્તાઓએ ફટાકડા ફોડીને ઉજવણી કરી હતી.

ભાજપના નેતા દિલીપ સંઘાણીની ઇફ્કોના ચેરમેન પદે થઇ વરણી
તા 10/05/019
સ્ટોરી  સંઘાણી ની વરણી ઉજવણી
ધવલ આજુગિયા
અમરેલી
 
એન્કર.........

દેશની સર્વોચ્ચ ગણાતી સહકારી ઇફકોના વાઇસ ચેરમેન પદે અમરેલી ભાજપના નેતા દિલીપ સંઘણીની વરણી થતા અમરેલી જિલ્લા ભાજપના કાર્યકર્તાઓ અને સહકારી સંસ્થાઓના કાર્યકરોએ અમરેલીના રાજકમલ ચોકમાં દિલીપ સંઘાણીના બનરો હાથમાં લઈને ઢોલ સાથે ઉજવણી કરવામાં આવી હતી ગુજકોમાંસોલ, નાફેડ અને નાફસ્કોબ જેવી સહકારી સંસ્થાઓ બાદ દેશની ટોચની ગણાતી ઇફકો માં મેદાન મારીને દિલ્હી ખાતે આજે વાઇસ ચેરમેન પદે સંઘાણીની વરણીનો ઉત્સાહ અમરેલીના ભાજપના કાર્યકર્તાઓએ ફટાકડા ફોડીને ઉજવણી કરી હતી

બાઈટ-1 અશ્વિન સાવલીયા (ચેરમેન-અમરડેરી-અમરેલી) 

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.