ETV Bharat / state

પક્ષા પક્ષીથી પર રહી સર્જાયો સમન્વયનો ઘાટ, હોસ્પિટલના ખાતમુહૂર્તમાં ભાજપ-કોંગ્રેસ એક સાથે

અમરેલી: જિલ્લાના રાજુલા ખાતે નિર્માણ પામતી નિઃશુલ્ક આરોગ્ય હોસ્પિટલના ખાતમુહૂર્ત પ્રસંગે ગુજરાતના મુખ્યપ્રધાન અને નાયબ મુખ્યપ્રધાન તથા મોરારીબાપુના વરદ્ હસ્તે ખાતમુહૂર્ત થયા બાદ એકજ મંચ પર ભાજપ કોંગ્રેસના નેતાઓ ઉપસ્થિત જોવા મળ્યા હતા.

Amreli
author img

By

Published : Oct 3, 2019, 11:29 PM IST

અમરેલી જિલ્લાના રાજુલા ખાતે કરોડો રૂપિયાના ખર્ચે બનતી નિઃશુલ્ક આરોગ્ય હોસ્પિટલના ખાતમુહૂર્ત પ્રસંગમાં ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ અને પ્રસિદ્ધ રામાયણ કથાકાર મોરારીબાપુના વરદ્ હસ્તે ભૂમિપૂજન ખાતમુહૂર્ત કાર્યક્રમ કરવામાં આવેલ હતો.

હોસ્પિટલના ખાતમુહૂર્તમાં ભાજપ-કોંગ્રેસ એક સાથે

રાજુલા ખાતે લોકોના આરોગ્યની જાળવણી માટે નિઃશુલ્ક હોસ્પિટલ કોંગ્રેસ ધારાસભ્ય અંબરીશ ડેરના ટ્રસ્ટ સંચાલિત બની રહી છે. આ હોસ્પિટલના ખાતમુહૂર્ત પ્રસંગમાં ભાજપના ગુજરાતના મુખ્યપ્રધાન સહિત કેબિનેટ પ્રધાન, પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી પૂનમ માડમ સાથે કોંગ્રેસ નેતા, વિપક્ષ નેતા પરેશ ધાનાણી, અર્જુન મોઢવાડીયા સહિતના ભાજપ કોંગ્રેસના નેતાઓ સૌરાષ્ટ્રના સાધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા અને કોંગ્રેસ ધારાસભ્ય અંબરીશ ડેરના નિઃશુલ્ક હોસ્પિટલ નિર્માણને મુખ્યપ્રધાન રૂપાણીએ બિરદાવ્યું હતું.

મુખ્યપ્રધાન રૂપાણી સહિતના કેબિનેટ પ્રધાનો, કોંગ્રેસ ધારાસભ્યના હોસ્પિટલ ખાતમુહૂર્ત પ્રસંગમાં આવવા પ્રકરણે મુખ્યપ્રધાન રૂપાણીએ પક્ષાપક્ષીથી પર રહીને કાર્યક્રમમાં આવ્યા હોવાનું જણાવ્યું હતું પણ કોંગ્રેસના ધારાસભ્ય અંબરીશ ડેર મીડિયા સામે આવ્યા ન હતા. તો કોંગ્રેસના નેતા વિપક્ષ પણ કશું બોલ્યા ન હતા ફક્ત ભાજપના બે નેતાઓ અને મોરારીબાપુએ જ વક્તવ્ય આપ્યા હતા, ત્યારે મોરારીબાપુએ કરોડોના ખર્ચે તૈયાર કરીને લોકો માટે નિઃશુલ્ક સેવાના સારથી અંબરીશ ડેર, માયાભાઈ આહીર સહિત ટ્રસ્ટીઓના બેફાટ વખાણ કર્યા હતા.

Intro:એન્કર......

અમરેલી જિલ્લાના રાજુલાના આંગણે આજે રૂડો અવસર આવ્યો હોય તેમ રાજુલા ખાતે નિર્માણ પામતી નિઃશુલ્ક આરોગ્ય મંદીરના ખાતમુહૂર્ત પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી અને ડેપ્યુટી સી.એમ.અને મોરારીબાપુના વરદ હસ્તે ખાતમુહૂર્ત થયા બાદ એકજ મંચ પર ભાજપ કોંગ્રેસના નેતાઓ ઉપસ્થિત જોવા મળ્યા હતા

Body:વીઓ-1
આજે અમરેલી જિલ્લાના રાજુલા ખાતે કરોડો રૂપિયાના ખર્ચે બનતી નિઃશુલ્ક આરોગ્ય હોસ્પિટલના ખાત મુહરત પ્રસંગમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને પ્રસિદ્ધ રામાયણ કથાકાર મોરારીબાપુના વરદ હસ્તે ભૂમિપૂજન ખાતમુહૂર્ત કાર્યક્રમ કરવામાં આવેલ હતો પણ રાજુલા ખાતે લોકોના આરોગ્યની જાળવણી માટે નિઃશુલ્ક હોસ્પિટલ બનવવાનું સ્વપ્ન કોંગી ધારાસભ્ય અંબરીશ ડેરના ટ્રસ્ટ સંચાલિત બની રહી છે ને કોંગી ધારાસભ્ય ડેરના હોસ્પિટલના ખાતમુહૂર્ત પ્રસંગમાં ભાજપના ગુજરાતના મુખ્યપ્રધાન સહિત કેબિનેટ મંત્રી, પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી પૂનમ માડમ સાથે કોંગ્રેસના નેતા વિપક્ષ પરેશ ધાનાણી, અર્જુન મોઢવાડીયા સહિતના ભાજપ કોંગ્રેસના નેતાઓ સૌરાષ્ટ્રના સાધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા ને કોંગી ધારાસભ્ય અંબરીશ ડેરના નિઃશુલ્ક હોસ્પિટલ નિર્માણને મુખ્યમંત્રી રૂપાણીએ બિરદાવ્યું હતું

બાઈટ-1 વિજય રૂપાણી (મુખ્યમંત્રી)

વીઓ-2

મુખ્યમંત્રી રૂપાણી સહિતના કેબિનેટ મંત્રીઓ કોંગી ધારાસભ્યના હોસ્પિટલ ખાતમુહૂર્ત પ્રસંગમાં આવવા પ્રકરણે મુખ્યમંત્રી રૂપાણીએ પક્ષાપક્ષીથી પર રહીને કાર્યક્રમમાં આવ્યા હોવાનું જણાવ્યું હતું પણ કોંગો ધારાસભ્ય અંબરીશ ડેર મીડિયા સામે આવ્યા ન હતા તો કોંગ્રેસના નેતા વિપક્ષ પણ કશું બોલ્યા ન હતા ફક્ત ભાજપના બે નેતાઓ અને મોરારીબાપુ એજ વક્તવ્ય આપ્યા હતા ત્યારે મોરારીબાપુએ કરોડોના ખર્ચે તૈયાર કરીને લોકો માટે નિઃશુલ્ક સેવાના સારથી અંબરીશ ડેર, માયાભાઈ આહીર સહિત ટ્રસ્ટીઓના બેફાટ વખાણ કર્યા હતા

બાઈટ-2 મોરારીબાપુ (કથાકાર)Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.