ત્યારે આઠ મહિનાથી નોકરી વિહોણા બનેલા કર્મીઓએ અમરેલી જિલ્લા SBIના મેનેજરને આવેદનપત્ર પાઠવ્યા બાદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી 1 કરોડ 30 લાખની ચોરીનો ભેદ હજુ અકબંધ હોય અને 8 માસ જેટલો સમય વીત્યો હોવા છતાં SBI બેંકના વર્ગ ચારના કર્મીઓ બરતરફ કરીને બેંકે અન્ય જવાબદારોને મુક્ત કર્યા હોય તેનાથી એડવોકેટ નવ ચેતન આંદોલનકારીને સાથે રાખીને કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.
પાંચેય રોજમદર બેંક કર્મીઓ, પટ્ટાવાળાને ગત તારિખ 4 સપ્ટેમ્બર 2018ના રોજ થયેલી ચોરીની ઘટના બાદ હવે ફરી ફરજ પર લેવા અંગે રજૂઆત કરી હતી. અન્યથા નામદાર હાઇકોર્ટના દ્વાર ખખડાવવની ચીમકી ઉચ્ચારવામા આવી હતી.