ETV Bharat / state

અમરેલી જિલ્લામાં કોરોનાનો વધુ એક પોઝિટિવ કેસ નોધાયો, કુલ 7 સંક્રમિત - કોરોનાના કેસ

અમરેલી જિલ્લામાં કોરોનાનો વધુ એક પોઝિટિવ કેસ નોંધાયો છે. જે કારણે હવે અમરેલી જિલ્લામાં કુલ 7 પોઝિટિવ કેસ નોંધાયા છે.

અમરેલીમાં કોરોનાના કેસ
અમરેલીમાં કોરોનાના કેસ
author img

By

Published : May 26, 2020, 2:07 PM IST

અમરેલી: જિલ્લામાં કોરોનાનો વધુ એક પોઝિટિવ કેસ નોંધાયો છે. બોરીવલી-સાવરકુંડલા ટ્રેનમાં આવેલા 44 વર્ષીય પુરૂષનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

લોકડાઉનના 50 દિવસ બાદ અમરેલીમાં કોરોનાના કેસ ધીરે ધીરે વધવા લાગ્યા છે. જિલ્લામાં કુલ 7 લોકો સંક્રમિત છે. 23 મેના રોજ બોરીવલી-સાવરકુંડલા ટ્રેનમાં આવેલા 44 વર્ષીય પુરૂષનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

આ વ્યક્તિને તાવ, ઉધરસ જેવા લક્ષણો જણાતાં 23 મેની રાત્રે સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો. હાલ આ દર્દીના સંપર્કમાં આવેલા તમામની ટ્રેસીંગ કાર્યવાહી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.