ETV Bharat / state

અમરેલીમાં તંત્રની બેદરકારીના કારણે સ્થાનિકો ભોગવી રહ્યા છે હાલાકી - Gujarati News

અમરેલીઃ શહેરમાં રોડ રસ્તામાં અતિ બેદરકાર થતા તંત્ર દ્વારા કોઈ પણ પગલાં લેવામાં આવતા નથી. છેલ્લા 6 મહિનાથી તંત્ર રસ્તા તેમજ ગટર વ્યવસ્થામાં ચારે બાજુ ખોદકામ કરી અધૂરું મૂકી દેવામાં આવે છે. ત્યારે ટાવર ચોકથી સાવરકુંડલા ફાટક સુધીના રસ્તાઓ પર વાહન ચલાવવા અતિ મુશ્કેલ બન્યા છે.

અમરેલીમાં તંત્રની બેદરકારીના કારણે સ્થાનિકોને થતી પરેશાની
author img

By

Published : Jun 23, 2019, 1:42 AM IST

અમરેલી શહેર વોર્ડનં 10 ગજેરા પરા વિસ્તારમાં છેલ્લા 6-6 મહિનાથી રોડ પર અંડર ગ્રાઉન્ડ ગટરની કામગીરી ખોબરે ચડી છે, ખોદકામ બાદ હાલ અહીં રસ્તાઓનું કામ પણ ગોકળ ગાયની ગતિએ ચાલી રહ્યું છે. તેમજ અહીંના લોકો અને વાહનચાલકને અવર જવર માટે ખૂબજ હેરાનગતિનો સામનો કરવો પડે છે. પરંતુ તંત્રએ આ કામને ખોબરે મૂકી પ્રજાને થતી હાલાકી વિશે કોઈ ધ્યાન લેવામાં આવતું નથી.

અમરેલીમાં તંત્રની બેદરકારીના કારણે સ્થાનિકોને થતી પરેશાની

અમરેલી શહેર વોર્ડનં 10 ગજેરા પરા વિસ્તારમાં છેલ્લા 6-6 મહિનાથી રોડ પર અંડર ગ્રાઉન્ડ ગટરની કામગીરી ખોબરે ચડી છે, ખોદકામ બાદ હાલ અહીં રસ્તાઓનું કામ પણ ગોકળ ગાયની ગતિએ ચાલી રહ્યું છે. તેમજ અહીંના લોકો અને વાહનચાલકને અવર જવર માટે ખૂબજ હેરાનગતિનો સામનો કરવો પડે છે. પરંતુ તંત્રએ આ કામને ખોબરે મૂકી પ્રજાને થતી હાલાકી વિશે કોઈ ધ્યાન લેવામાં આવતું નથી.

અમરેલીમાં તંત્રની બેદરકારીના કારણે સ્થાનિકોને થતી પરેશાની
Intro:અમરેલી શહેરમાં રોડ રસ્તામા તંત્ર અતિ બેદરકાર થતા તંત્ર દ્વારા
કોઈ પણ પગલાં લેવામાં આવતા નથી છેલ્લા 6 મહિના થી તંત્ર રોડ રસ્તા તેમજ ગટર વ્યવસ્થામાં ચારે બાજુ ખોદકામ કરી આધુરું મૂકી દેવામાં આવે છ ત્યારે ટાવર ચોક થી સાવરકુંડલા ફાટક સુધીના રસ્તાઓ મા વાહન ચલાવવા અતિ મુશ્કેલ બન્યા છે.........

Body:વિઓ.1 ....
અમરેલી શહેર વોર્ડનં 10 ગજેરા પરા વિસ્તારમાં છેલ્લા છ છ મહિનથી રોડ પર અંદર ગ્રાઉન્ડ ગટર કામગીરી ટલ્લે ચડી છે ખોદકામ બાદ હાલ અહીં રસ્તાઓ નું કામ પણ ગોકળ ગાય ની ગતિએ ચાલી રહ્યું છે તેમજ અહીંના લોકો વાહન ની અવર જવર મારે ખુબજ પરેશાની નો સામનો કરવો પડે છે પરન્તુ તંત્ર એ કોઈ પણ કામ કરી ટલ્લે ચણાવી પ્રજાના થતી હાલાકી વિશે કોઈ જ ધ્યાન મા લેવામાં આવતું નથી........

બાઈટ 1.સંદીપ ધનાણી

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.