ETV Bharat / state

અમરેલીમાં સિંહણે આપ્યા 5 બાળ સિંહને જન્મ, સિંહોની સંખ્યામાં ઉતરોત્તર વધારો - GUJARAT

અમરેલી: જિલ્લામાં સિંહોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે જિલ્લાની ખામ્ભા રેન્જમાં સિંહણે એકી સાથે પાંચ બચ્ચાઓને જન્મ આપ્યો હતો. અમરેલી ખામ્ભા રેન્જના ભાવરડી અને રાણીગ પરા વચ્ચે પથ્થરમાળા ડુંગરના જંગલમાં આ બચ્ચાઓનો જન્મ થયો છે. આ બાબતની જાણ લાયન નેચર ફાઉન્ડેશન દ્વારા વન વિભાગને આપવામાં આવી હતી.

વીડિયો
author img

By

Published : May 10, 2019, 5:19 PM IST

પ્રાપ્ત માહીતી અનુસાર, સિંહણે એકી સાથે પાંચ સિંહ બાળકોને જન્મ આપ્યો છે. તેથી સિંહ પ્રેમીઓમાં આનંદનો માહોલ જોવા મળ્યો હતો. સામાન્ય રીતે સિંહણ બે ત્રણ કે ચાર સિંહ બાળ સિંહોને જન્મ આપે છે.વન વિભાગ દ્વારા હાલ સિંહણની દેખરેખ કરવામાં આવી રાહી છે. તો આ અગાઉ પાંચ સિંહ બાળોનો જન્મ ક્રાકચમાં થયો હતો.અમરેલી જિલ્લામાં જ બે માસમાં 10 થી વધુ સિંહ બાળનો જન્મ થયો છે.

અમરેલીમાં સિંહણે આપ્યા 5 બાળ સિંહોને જન્મ, સિંહોની સંખ્યામાં ઉત્તરોતર વધારો

ઉલ્લેખનીય છે કે વન વિભાગની સિંહ સંરક્ષણ કરવાની કામગીરી રંગ લાવી રહી છે. સિંહોની સંખ્યામાં ઉત્તરોતર વધારો થઈ રહ્યો છે. ગત સિંહ ગણતરીમાં 511 સિંહો નોંધવામાં આવ્યા હતો.

---------- Forwarded message ---------
From:AJUGIYA DHAVALBHAI <dhaval.ajugiya@etvbharat.com>
Date: Fri 10 May, 2019, 2:29 PM
Subject: R_GJ_AMR_01_સિંહોની સંખ્યામાં વધારો
To: Gujarati Desk <gujaratidesk@etvbharat.com>

તા.10/05/19
સ્ટોરી સિંહોની સંખ્યામાં વધારો
ધવલ આજુગિયા
અમરેલી

અમરેલી જિલ્લામાં સિંહો ની સંખ્યા માં ઉતરો તર વધારો થય રહ્યો છે ત્યારે જિલ્લાની ખામ્ભા રેન્જ માં સિંહણે આપ્યા એકી સાથે પાંચ બચ્ચા નો જન્મ અમરેલી ખામ્ભા રેન્જ ના ભાવરડી અને રાણીગ પરા વચ્ચે પથ્થર માળા ડુંગર ના જંગલ ની ઘટના ક્રમ જંગલ ખાતાને જાણ કરાતા લાયન નેચર ફાઉન્ડેશન દ્વારા વન વિભાગ ને જાણ કરાઈ હતી એકી સાથે પાંચ સિંહ બાળ જન્મ તા સિંહ પ્રેમીઓમાં આનંદોતસવ છવાયો હતો સામાન્ય રીતે બે ત્રણ કે ચાર સિંહ બાળ સિંહણ ના કુખે જન્મ તા હોય છે પરંતુ પાંચ સિંહ બાળો જન્મ થતા વન વિભાગ પણ ઘટના સ્થળે પહોંચ્યું.વન વિભાગ દ્વારા હાલ સિંહણ ની દેખરેખ કરાય રાહી છ આ અગાઉ પાંચ સિંહ બાળો નો જન્મ  ક્રાકચ માં  નોંધાયો હતો અમરેલી જીલ્લામાં જ બે માસ માં 10 થી વધુ સિંહ બાળ  નોંધાયા છે જેમાં
વન વિભાગ ની સિંહ સંરક્ષણ ની કામગીરી રંગ લાવી રાહી છે સિંહો ની સંખ્યા માં ઉતરોતર વધારો થઈ રહ્યો છે તેમજ ખુશીનો મહો જણાઈ રહ્યો છે ગત સિંહ ગણતરી માં 511 સિંહો નોંધાયા હતા ......

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.