ETV Bharat / state

અમરેલીના શેખપીપરિયા ગામમાં 3 હજાર વૃક્ષનો કરાયો ઉછેર - gujaratinews

અમરેલી : સરકાર દ્વારા પાણી બચાવવા અને વૃક્ષોનું વાવેતર કરવાના અભિયાનને ખરા અર્થમાં અમરેલી જિલ્લાએ સાર્થક કર્યું હતું. અમરેલી જિલ્લામાં આવેલા શેખપીપરિયા ગામમાં 3 હજાર વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. સાથે જ ચોમાસામાં પાણીનો સંગ્રહ કરીને 17 તળાવડીઓ ચોમાસાના પ્રથમ વરસાદમાં જ ભરી લેવામાં આવી છે. આ સાથે જ શેખપીપરિયા ગામે જળહરિત ક્રાંતિ સર્જી છે.

અમરેલીના શેખપીપરિયા ગામમાં 3 હજાર વૃક્ષનો કરાયો ઉછેર
author img

By

Published : Jul 12, 2019, 2:22 PM IST

ગામના યુવાધનથી લઈને મજુરો તેમજ ખેડૂતોના શ્રમદાન સાથે શેખપીપરિયાના સખીદાતાઓના ઉદાર દાન અને સરકારના સુજલામ સુફલામ યોજનાને ખરા અર્થમાં સાર્થક કરી છે. ચોમાસાના પ્રથમ વરસાદમાં જ 17 જેટલા નાના-મોટા તળાવો પાણીથી ભરાઈ ગયા છે.

અમરેલીના શેખપીપરિયા ગામમાં 3 હજાર વૃક્ષનો કરાયો ઉછેર

આ ઉપરાંત ખેડૂતોને આર્થિક રીતે સમૃદ્ધ કરવા માટે જળહરિત ક્રાંતિ જિલ્લાના શેખપીપરિયા ગામમાં જોવા મળી છે. બીજી બાજુ 3 હજાર વૃક્ષનો ઉછેર કરીને પર્યાવરણ બચાવવાનો સંકલ્પ સાકાર કરવાની ખુશી શેખપીપરિયા ગામના સરપંચે વ્યક્ત કરી હતી.

Intro:એન્કર......

સરકાર દ્રારા પાણી બચાવવા અને વૃક્ષોનું વાવેતર કરવાના અભિયાનને ખરા અર્થમાં સાર્થક કર્યુ હોય તો તે છે અમરેલી જિલ્લાનું શેખપીપરિયા ગામ...3 હજાર વૃક્ષોના વાવેતર સાથે ચોમાસાના પાણીનો સંગ્રહ કરી 17 - 17 તળાવડાઓ ચોમાસાના પ્રથમ વરસાદમાંજ ભરીને જળહરિતક્રાંત્રી શેખપીપળીયા ગામે સરજી છે.
Body:બાઈટ - 1 - અશોકભાઈ ભાદાણી ગ્રામ્ય જન મૂળ સુરત ઉદ્યોગકાર દાતા તળાવ ના

વિઓ - 2

ગામના યુવાધનથી લઈને મજૂરો,ખેડૂતોના શ્રમદાન સાથે શેખપીપરિયાના સખીદાતાઓના ઉદાર દાન અને સરકારના સુજલામ સુફલામ યોજનાને ખરા અર્થમાં સાર્થક કરી ચોમાસાના પ્રથમ વરસાદે 17 જેટલા નાના મોટા તળાવો પાણીથી ભરાઈ ગયા છે.

બાઈટ - 2 - જીતેન્દ્રભાઈ - સ્થાનિક સ્કૂલ પ્રિન્સીપાલ શેખ પીપરિયા

વિઓ - 3

ખેડૂતોને આર્થિક રીતે સમૃદ્ધ કરવા જળહરિતક્રાંતિ શેખપીપરિયામા જોવા મળી છે.તો 3 હજાર વૃક્ષ વાવીને પર્યાવરણ બચાવવાનો સ સંકલ્પ સાકાર કરવાની ખુશી શેખપીપરિયાના સરપંચ વ્યક્ત કરી રહ્યા છે.

બાઈટ - 3 - આંસુયાબેન ચોથાણી - સરપંચ - શેખપીપરિયાConclusion:null
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.