ETV Bharat / state

ભારતમાં 2022નું છેલ્લું સૂર્યગ્રહણ નિહાળવાનો લાભ લેતાં ખગોળપ્રેમીઓ, અમદાવાદ સાયન્સ સિટીમાં યુવાનો ઉમટ્યાં - ખગોળપ્રેમીઓ

25 ઓક્ટોબરે ભારતમાં 2022નું છેલ્લું સૂર્યગ્રહણ ( India last solar eclipse of 2022 ) જોવા મળ્યું હતું. આ ગ્રહણ નિહાળવા ( Youngsters flock to Ahmedabad Science City ) અમદાવાદના સાયન્સ સિટી ખાતે ખાસ પ્રકારની વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી. કેવા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી હતી તેની ખાસ વાતચીત સાયન્સ સિટીના ડાયરેક્ટર નરોત્તમ શાહૂ ( Science City Director Narottam Shahu ) એ ઈ ટીવી ભારત સાથે કરી હતી.

ભારતમાં 2022નું છેલ્લું સૂર્યગ્રહણ નિહાળવાનો લાભ લેતાં ખગોળપ્રેમીઓ, અમદાવાદ સાયન્સ સિટીમાં યુવાનો ઉમટ્યાં

author img

By

Published : Oct 26, 2022, 4:46 PM IST

અમદાવાદ 25 ઓક્ટોબરે ભારતમાં 2022નું છેલ્લું સૂર્યગ્રહણ જોવા મળ્યું હતું. આ ગ્રહણ નિહાળવા અમદાવાદના સાયન્સ સિટી ખાતે ખાસ પ્રકારની વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવી હતી. સાયન્સ સિટી ખાતે અંદાજિત 10000 થી પણ વધુ લોકોએ ( Youngsters flock to Ahmedabad Science City ) સૂર્યગ્રહણ ( India last solar eclipse of 2022 ) નિહાળ્યું હતું. ત્યારે સૂર્યગ્રહણ જોવા માટે કેવા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી હતી તે વિશે સાયન્સ સિટી ડાયરેક્ટર નરોત્તમ શાહૂ ( Science City Director Narottam Shahu ) એ ઈટીવી ભારત સાથે વાત કરી હતી.

સાયન્સ સિટીના ડાયરેક્ટર નરોત્તમ શાહૂ સાથે વાતચીત

આંશિક સૂર્યગ્રહણ હતું અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે આ વર્ષે 2022 નું આજે સૂર્યગ્રહણ હતું એ આંશિક સૂર્યગ્રહણ ( India last solar eclipse of 2022 ) હતું. દેશમાં અનેક જગ્યાએ જોવા મળેલું આ સૂર્યગ્રહણ ધાર્મિક દ્રષ્ટિએ અને વિજ્ઞાનની દ્રષ્ટિએ એક ખાસ મહત્વ ધરાવતું હતું ત્યારે સાયન્સ સિટીમાં જેમ સૂર્યગ્રહણ માટે ખાસ તૈયારી કરવામાં આવી હતી એમાં નરોતમ શાહૂ ( Science City Director Narottam Shahu ) જણાવ્યું હતું કે આ જે સૂર્યગ્રહણ છે એ દિવાળીની સાથે છે એટલા માટે સૂર્યગ્રહણમાં ખાસ કરીને રસ ધરાવતા હોય તેવા લોકો ( Youngsters flock to Ahmedabad Science City )માટે ખાસ આયોજન સાયન્સ સિટીમાં કરવામાં આવ્યું છે. જેમાં સાયન્સ સિટીના મુલાકાતિઓ વૈજ્ઞાનિકો, સંશોધન શાસ્ત્રીઓ બધા જ લોકો દ્વારા તૈયારી કરવામાં આવી છે. આનો ખાસ હેતુ એ છે કે લોકો અંધશ્રદ્ધામાંથી બહાર નીકળે અને વૈજ્ઞાનિક રીતે સૂર્યગ્રહણ શું છે તેને જોવે અને સમજે. સૂર્યગ્રહણનો અનુભવ કરે અને તેને જોવે એ અમારો વિશેષ પ્રયત્ન રહ્યો છે એટલા માટે સાયન્સ સીટી ખાતે આ બધી તૈયારી કરવામાં આવી છે.

સૂર્યગ્રહણ શું હોય છે આ સમજવા માટે ઇસરોના સાયન્ટિસ્ટ પણ સેશન પણ આપી રહ્યા છે અને ટેલિસ્કોપ પણ લગાવવામાં આવ્યા છે. લાઈવ સ્ટ્રીમિંગ પણ ચાલુ કરી દેવામાં આવ્યું છે. સાયન્સ સિટીની મુલાકાત લે છે તે સૌ કોઈ આ સૂર્યગ્રહણ નિહાળવાનો લાભ લઈ શકશે. આજનું જે સૂર્યગ્રહણ છે તે લગભગ ભારતના દરેક રાજ્યોમાં જોવા મળશે. સૌથી વધારે આ સૂર્યગ્રહણ જોવા મળ્યું હતું તમિલનાડુ, ઓડીસા ,બેંગોલ, અને હરિયાણા અને ગુજરાત, રાજસ્થાન , સૌથી વધારે આ રાજ્યોમાં સૂર્યગ્રહણ ( India last solar eclipse of 2022 ) જોવા મળ્યું હતું જેમાં બપોર પાદ 4: 38 કલાક થી લઈને 6:10 સુધી સૂર્યગ્રહણ જોવા મળ્યું હતું. મહત્વનું છે કે આ સૂર્ય ગ્રહણ આ વર્ષનું છેલ્લું આંતરિક સૂર્યગ્રહણ હતું હવે ભારતમાં 2024માં અને 2031માં સૂર્યગ્રહણ જોવા મળશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.