ETV Bharat / state

વર્લ્ડકપ સેમિફાઇનલમાં ભારતની જીત માટે અમદાવાદમાં યજ્ઞ કરવામા આવ્યો - AHD

અમદાવાદઃ ICC ક્રિકેટ વર્લ્ડકપ-2019માં પોઇન્ટ ટેબલમાં પ્રથમ ક્રમે રહેલી ભારતીય ટીમ વર્લ્ડકપ સેમીફાઇનલમાં ન્યૂઝીલેન્ડની ટીમ સામે ટકરાશે. ત્યારે ટીમ ઇન્ડિયાની જીત માટે અમદાવાદમાં મંગળવારે હવન કરવામાં આવ્યો હતો.

yagna
author img

By

Published : Jul 9, 2019, 6:00 PM IST

વર્લ્ડકપમાં ભારતની જીત માટે અમદાવાદમાં ક્રિકેટ પ્રેમીઓ દ્વારા હવન અને પૂજા કરવામાં આવી હતી. વિરાટ કોહલીની આગેવાનીમાં ભારત મંગળવારે સેમિફાઇનલ જીતે અને ફાઇનલમાં પ્રવેશીને વિશ્વકપમાં ફરી ભારતની જીત થાય તેવી આશા સાથે ભગવાનને પ્રાર્થના કરવામાં આવી હતી.

વર્લ્ડકપ સેમિફાઇનલમાં ભારતની જીત માટે યજ્ઞ કરવામાં આવ્યો

અમદાવાદના ક્રિકેટ પ્રેમીઓએ સુકાની વિરાટ કોહલી પર વિશ્વાસ દર્શાવ્યો અને કહ્યું કે, જે રીતે 1983માં કપિલ દેવ અને 2011માં મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાનીમાં ભારતે વિશ્વકપ પોતાને નામ કર્યો હતો. તેવી જ રીતે 2019માં વિરાટ કોહલીની આગેવાનીમાં ટીમ ઇન્ડિયા વિજેતા બનશે.

વર્લ્ડકપને લઈ ક્રિકેટ પ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આ વખતે ફરી ટીમ ઇન્ડિયા વિશ્વ વિજેતા બને તેવા માટે પ્રાર્થના કરવામાં આવી હતી. ભારત બે વખત વિશ્વકપમાં ચેમ્પિયન બન્યું છે, જ્યારે ન્યૂઝીલેન્ડ એક પણ વખત વર્લ્ડ ચેમ્પિયન બન્યું નથી. ભારત ન્યૂઝીલેન્ડ સામે જીતશે તેવો વિશ્વાસ સૌ ક્રિકેટ પ્રેમીઓ કરી રહ્યા છે.

Intro:આઇસીસી ક્રિકેટ વર્લ્ડકપ ૨૦૧૯માં પોઇન્ટ ટેબલમાં પ્રથમ ક્રમે રહેલ ભારતીય ટીમ વર્લ્ડકપ સેમીફાયનલમાં ન્યુઝીલેન્ડ ની ટીમ સામે ટકરાશે. ત્યારે ટીમ ઇન્ડિયાની જીત માટે અમદાવાદમાં આજે હવન કરવામાં આવ્યો હતો.

Body:વર્લ્ડકપમાં ભારતની જીત માટે અમદાવાદમાં ક્રિકેટ પ્રેમીઓ દ્વારા હવન અને પૂજા કરવામાં આવી હતી. વિરાટ કોહલી ની આગેવાનીમાં ભારત આજે સેમિફાઇનલ જીતે, ફાઇનલમાં પ્રવેશે અને વિશ્વકપ ફરી ભારત લાવે તેવી આશા સાથે ભગવાનને પ્રાર્થના કરવામાં આવી હતી.

અમદાવાદના ક્રિકેટ પ્રેમીઓએ સુકાની વિરાટ કોહલી પર વિશ્વાસ દર્શાવ્યો હતો અને કહ્યું હતું કે જે રીતે ૧૯૮૩માં કપિલ દેવ અને ૨૦૧૧માં મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાનીમાં ભારતે વિશ્વકપ પોતાને નામ કર્યો હતો તેમ આ વર્ષે વિરાટ કોહલીની આગેવાનીમાં ટિમ ઇન્ડિયા વિજેતા બનશે.

વર્લ્ડકપ ને લઈ ક્રિકેટ પ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને આ વખતે ફરી ટિમ ઇન્ડિયા વિશ્વ વિજેતા બને તે માટે પ્રાર્થના કરવામાં આવી હતી

Conclusion:વર્લ્ડકપ સેમિફાઇનલ માં ભારતનો મુકાબલો ન્યુઝીલેન્ડ સામે થશે અને વિજેતા ટિમ ફાઇનલમાં પહોંચશે. ભારત બે વાર વિશ્વકપ માં ચેમ્પિયન બન્યુ છે જ્યારે ન્યુઝીલેન્ડ એક પણ વાર વર્લ્ડ ચેમ્પિયન બન્યું નથી. ભારત ન્યુઝીલેન્ડ સામે જીતશે તેવો વિશ્વાસ સૌ ક્રિકેટ પ્રેમીઓ કરી રહ્યા છે

byte 1 ક્રેકીટ પ્રેમી
byte 2 ક્રેકીટ પ્રેમી
byte 3 પૂજારી
byte 4 ક્રેકીટ પ્રેમી
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.