ETV Bharat / state

અમદાવાદ એરપોર્ટ પર ફાયર બ્રિગેડ દ્વારા રોબોનું યોજાયું ડેમોસ્ટ્રેશન

અમદાવાદ એરપોર્ટ પર ફાયર બ્રિગેડ દ્વારા રોબોનું ડેમોસ્ટ્રેશન(XENA 05 Fire Robot Demonstration)કરવામાં આવ્યું છે. એરક્રાફ્ટ ક્રેશ લેન્ડિંગ પરિસ્થિતિને પહોંચી વળવા તેમજ અન્ય ઘટનાને લઈને ડેમોસ્ટ્રેશન કરવામાં આવ્યું છે. અમદાવાદ, સુરત અને વડોદરા એમ ત્રણ રોબો ડોનેટ કરવામાં આવ્યા છે.

અમદાવાદ એરપોર્ટ પર ફાયર બ્રિગેડ દ્વારા રોબોનું યોજાયું ડેમોસ્ટ્રેશન
અમદાવાદ એરપોર્ટ પર ફાયર બ્રિગેડ દ્વારા રોબોનું યોજાયું ડેમોસ્ટ્રેશન
author img

By

Published : Jun 2, 2022, 1:16 PM IST

Updated : Jun 2, 2022, 3:51 PM IST

અમદાવાદ: શહેરના એરપોર્ટ ખાતે( Ahmedabad Airport )ફાયર બ્રિગેડ દ્વારા રોબોનું ડેમોસ્ટ્રેશન (XENA 05 Fire Robot Demonstration)કરવામાં આવ્યું છે. એરક્રાફ્ટ ક્રેશ લેન્ડિંગ પરિસ્થિતિને પહોંચી વળવા તેમજ અન્ય ઘટનાને લઈને ડેમોસ્ટ્રેશન ફાયર બ્રિગેડની ટીમ કવીક રિસ્પોન્સ કરી શકે તેમજ એરપોર્ટ કર્મચારીને માહિતગાર કરવા ડેમોસ્ટ્રેશન આજ રોજ કરવામાં આવ્યું. ગુજરાત કોર્પોરેટ સોશયલ રિસ્પોનસીબીલીટ 'ઓથોરોટીએ રોબો ડોનેટ કર્યું છે.

અમદાવાદ એરપોર્ટ

આ પણ વાંચોઃ Fire Robot in Surat : સુરતમાં આગમાં ફસાયેલા વ્યકિતને ફાયર રોબોટ પકડી પાડશે, શું છે આ રોબોટ જાણો

ત્રણ રોબો ડોનેટ કરવામાં આવ્યા - અમદાવાદ, સુરત અને વડોદરા એમ ત્રણ રોબો ડોનેટ કરવામાં આવ્યા છે. આ ત્રણ રોબોમાંથી અમદાવાદ ખાતે અપાયેલ રોબોનું( Fire Robot in Ahmedabad )પ્રથમ ડેમોસ્ટ્રેશન એરપોર્ટ ખાતે કરવામાં આવ્યો હતું. ક્લબ ફર્સ્ટ ટીમ દ્વારા વિકસાવવામાં આવેલ XENA - 05 ફાયર રોબોટની કામગીરી અને પરીક્ષણની તાલીમ કરાઈ હતી.

આ પણ વાંચોઃ મૈસુરની શાળામાં રોબોટ શિક્ષક! જાણો તે કેવી રીતે કરે છે કામ

રોબોની ખાસિયત - 1 કિલોમીટર સુધી દૂરથી ઓપરેટ થઈ શકે તેમજ 90 મીટર દૂર સુધી 4000 લીટર એક મિનિટમાં પાણી છોડી શકે તે રીતે તેનો આકાર બનવામાં આવ્યું છે. 360 ડિગ્રીમાં પણ રોબો ફરી શકે છે. તે સાથે જ હોરિઝોનતલ અને વર્ટિકલ દિશામાં ફરી શકે તે રીતે બોડી સ્ટેક્ચર ત્યાર કરવામાં આવ્યા છે.

Last Updated : Jun 2, 2022, 3:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.