ETV Bharat / state

વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ આગામી 6 મહિનામાં થશે તૈયાર - GUJARAT CRICKET ASSOCIATION

અમદાવાદઃ વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ એટલે કે અમદાવાદનું સરદાર વલ્લભભાઈ પટેલ મોટેરા સ્ટેડિયમ આગામી 6 મહિનામાં તૈયાર થઇ જશે. 1,10,000 પ્રેક્ષકોની ક્ષમતા ધરાવતું મોટેરા સ્ટેડિયમ તૈયાર કરવામાં બે વર્ષથી વધુ સમય લાગ્યો છે. જેમાં પીચ બનાવવાની કામગીરી હજુ બાકી છે અને પીચનું કાર્ય પૂર્ણ થયા બાદ સ્ટેડિયમ સૌ પ્રથમ ખેલાડીઓ માટે ઓપન કરવામાં આવશે.

વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ આગામી 6 મહિનામાં થશે તૈયાર
author img

By

Published : May 8, 2019, 9:59 PM IST

અમદાવાદના સાબરમતી વિસ્તારમાં 750 કરોડ રૂપિયાના ખર્ચે અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ સૌથી વધુ પ્રેક્ષક ક્ષમતા ધરાવતું મોટેરા સ્ટેડિયમ બનાવવાની શરૂઆત માર્ચ 2017થી કરવામાં આવી હતી. આ સ્ટેડિયમ 80,000 લોકોની ક્ષમતા ધરાવતા ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન ક્રિકેટ સ્ટેડિયમ કરતા પણ મોટું છે.

વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ આગામી 6 મહિનામાં થશે તૈયાર

આ સ્ટેડિયમમાં સૌથી વધુ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. જેમાં 75 જેટલા કોર્પોરેટ બોક્સ બનાવવામાં આવ્યા છે. ખેલાડીઓ, એમ્પાયર્સ અને મીડિયા માટે પણ અલગ બોક્સ બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત, અહીં ભવ્ય ક્લબ હાઉસ પણ બનાવવામાં આવ્યું છે. જેમાં દરેક પ્રકારની સુવિધાઓ ખેલાડીઓ અને પ્રેક્ષકો માટે ઉપલબ્ધ રહેશે. 5,000 ગાડીઓ અને 12,000 સ્કૂટર પાર્ક કરી શકાય તેવી ક્ષમતા ધરાવતાં ભારતના સૌથી પહેલા સ્ટેડિયમમાં એક પણ પોલ (થાંભલા) નથી. જેથી પ્રેક્ષકો આરામથી કોઈ પરેશાની વિના ગ્રાઉન્ડની ચારેય તરફ જોઈ શકશે. તેમજ અત્યાધુનિક લાઈટ અને સાઉન્ડની પણ વ્યવસ્થા અહીં કરવામાં આવી છે.

ગુજરાત ક્રિકેટ એસોસીએશનના વાઇસ પ્રેસિડન્ટ પરિમલ નાથવાણીએ આ અંગે Etv Bharat સાથે ખાસ વાત કરતા જણાવ્યું હતું કે, આ સ્ટેડિયમ દરેક ગુજરાતીઓ માટે ગર્વ સમાન છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વપ્ન એવા આ સ્ટેડિયમમાં રમવું એ દરેક ખેલાડી માટે ડ્રીમ બની રહેશે. આગામી છ મહિનામાં આ સ્ટેડિયમ તૈયાર થઇ જશે અને એક ટ્રાયલ મેચ રમાડવાનું પણ અમે પ્લાનિંગ કરીશું. અતિ ભવ્ય રીતે સ્ટેડિયમનું ઓપનિંગ થશે. હવે માત્ર 20 ટકા કામ જ બાકી છે. જેમાં ક્રિકેટના પીચનું કામ પૂર્ણ થયા બાદ વિશ્વને સર્વશ્રેષ્ઠ ક્રિકેટ સ્ટેડિયમ મળશે.

વિશ્વની સૌથી વધુ પ્રેક્ષક ક્ષમતા ધરાવતા ક્રિકેટ સ્ટેડિયમની જાહેરાત થઇ ત્યારથી જ વિશ્વભરના ક્રિકેટ પ્રેમીઓ આ ભવ્ય સ્ટેડિયમમાં મેચ નિહાળવાની રાહ જોઇ રહ્યા છે, ત્યારે આગામી છ મહિનામાં આ સ્ટેડિયમ તૈયાર થશે. ગુજરાતનું ગર્વ તથા ભારત અને વિશ્વમાં ક્રિકેટની શાન બનશે અમદાવાદનું આ સરદાર પટેલ મોટેરા સ્ટેડિયમ.

R_GJ_AHD_10_08_MAY_2019_MOTERA_STADIUM_SPECIAL_VIDEO_STORY_SMIT_CHAUHAN_AHMD

સ્પેશ્યિલ સ્ટોરી

કેટેગરી- ટોપ ન્યૂઝ, રાજ્ય, ભારત, અમદાવાદ

-------------------------------------------------------

વિશ્વનું સૌથી મોટું મોટેરા ક્રિકેટ સ્ટેડિયમ આગામી 6 મહિનામાં તૈયાર થઈ જશે 

BITE 1: પરિમલ નથવાણીવાઇસ પ્રેસિડેન્ટગુજરાત ક્રિકેટ એસોસેએશન 

અમદાવાદદરેક ક્રિકેટ પ્રેમીઓ અને અમદાવાદ માટે તો ખાસ… ગર્વ લેવા જેવું છે કે વર્લ્ડ કલાસ ક્રિકેટનું મેદાન અમદાવાદમાં તૈયાર થઈ રહ્યું છે. વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ અમદાવાદનું સરદાર વલ્લભભાઈ પટેલ મોટેરા સ્ટેડિયમ આગામી છ મહિનામાં તૈયાર થઇ જશે. ૧,૧૦,૦૦૦ પ્રેક્ષકો ક્ષમતા ધરાવતું મોટેરા સ્ટેડિયમ તૈયાર કરવામાં બે વર્ષથી વધુ સમય લાગ્યો છે. પીચ બનાવવાની કામગીરી બાકી છે અને પીચનું કાર્ય પૂર્ણ થયા બાદ સ્ટેડિયમ સૌ પ્રથમ ખેલાડીઓ માટે ઓપન કરાશે.

અમદાવાદના સાબરમતી વિસ્તારમાં ૭૫૦ કરોડ રૂપિયાના ખર્ચે અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ સૌથી વધુ પ્રેક્ષક ક્ષમતા ધરાવતું મોટેરા સ્ટેડિયમ બનાવવાની શરૂઆત માર્ચ ૨૦૧૭થી કરવામાં આવી હતી. આ સ્ટેડિયમ હાલના ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન ક્રિકેટ સ્ટેડિયમ જેની ક્ષમતા ૮૦,૦૦૦ છે તેના કરતા પણ મોટું છે.  સાથે સૌથી વધુ સુવિધાઓ ધરાવતું આ સ્ટેડિયમ બનાવવામાં આવી રહ્યું છે. જેમાં ૭૫ જેટલા કોર્પોરેટ બોક્સ બનાવવામાં આવ્યા છે. ખેલાડીઓએમ્પાયરો અને મીડિયા માટે પણ અલગ બોક્સ બનાવવાં આવ્યા છે. ભવ્ય ક્લબ હાઉસ પણ બનાવવામાં આવ્યું છે. જેમાં દરેક પ્રકારની સુવિધાઓ ખેલાડીઓ અને પ્રેક્ષકો માટે ઉપલબ્ધ રહેશે. ,૦૦૦ ગાડીઓ અને ૧૨,૦૦૦ સ્કૂટર પાર્ક કરી શકાય તેવી ક્ષમતા ધરાવતાં ભારતનું સૌથી પહેલા સ્ટેડિયમમાં એક પણ પોલ (થાંભલા) નથી. જેથી પ્રેક્ષકો આરામથી કોઈ પરેશાની વિના ગ્રાઉન્ડની ચારેય તરફ જોઈ શકશે અને અત્યાધુનિક લાઈટ અને સાઉન્ડની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. 

ગુજરાત ક્રિકેટ એસોસીએશનના વાઇસ પ્રેસિડન્ટ પરિમલ નાથવાણીએ આ અંગે Etv Bharat સાથેની એક્સલૂસિવ વાત કરતા જણાવ્યું હતું કે આ સ્ટેડિયમ દરેક ગુજરાતીઓ માટે ગર્વ સમાન છેવડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વપ્ન એવા આ સ્ટેડિયમમાં રમવું, દરેક ખેલાડી માટે ડ્રીમ બની રહેશેઆગામી છ મહિનામાં આ સ્ટેડિયમ તૈયાર થઇ જશે અને એક ટ્રાયલ મેચ રમાડવાનું પણ અમે પ્લાનિંગ કરી કરીશુંતથા અતિ ભવ્ય રીતે સ્ટેડિયમનું ઓપનિંગ થશે. હવે  માત્ર 20 ટકા જ કામ બાકી છે, જેમાં ક્રિકેટના મક્કા એટલે કે પીચનું કામ પૂર્ણ થયા બાદ વિશ્વને સર્વશ્રેષ્ઠ ક્રિકેટ સ્ટેડિયમ મળશે.

વિશ્વની સૌથી વધુ પ્રેક્ષક ક્ષમતા ધરાવતા ક્રિકેટ સ્ટેડિયમની જાહેરાત થઇ ત્યારથી જ વિશ્વભરના ક્રિકેટ પ્રેમીઓને આ ભવ્ય સ્ટેડિયમમાં મેચ નિહાળવાનો ઇન્તજાર કરી રહ્યા છે, ત્યારે આગામી છ મહિનામાં સ્ટેડિયમ તૈયાર થશે અને ગુજરાતનું ગર્વ અને ભારત અને વિશ્વમાં ક્રિકેટની શાન બનશે અમદાવાદનું સરદાર પટેલ મોટેરા સ્ટેડિયમ

કેમેરામેન મુકેશ ડોડિયા સાથે રીપોર્ટર સ્મીત ચૌહાણનો વિશેષ અહેવાલ

NOTE: વિઝ્યુઅલ FTP કર્યા છે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.